________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
છમછમ
છત, (સ્ત્રી) ઓરડાને મથાળાને અંદરનો ભાગ; a ceiling: (૨) ચંદરવો; a clothcanopy: (3) 24u2l; a terrace. છતાં, (અ) તાપણુ, વિપરીત પરિસ્થિતિમાં; however, notwithstanding. છતુ, (વિ.) વિદ્યમાન, જીવતું; existing, living. (૨) ચત્તે, સવળું; lying flat on the back or on the proper side: (૩) ઉધાડું, જાહેર; open, public: -પાટ, છપાટ, (વિ.) જુઓ ચતુ. છતે, (અ.) પાસે અથવા કબજામાં હેવા છતાં; even though having or possessing (દા. ત. છતે પૈસે દુઃખી છે). છત્ર (છત્તર), (ન) માટી ભારે સુશોભિત છત્રી; a big heavy ornamental umbrella (૨) વાલી, રક્ષક; a guardian, a protector: છાયા, (સ્ત્રી) છત્રની છાયા; a shade of an umbnella (૨) વાલીથી મળતું રક્ષણ; protection by a guardian: (૩) આશ્રય; Chelter, refuge: -પતિ, (૫) રાજ, સમ્રાટ; a king, an emperor: છત્રી, (સ્ત્રી.) વરસાદ અને તાપથી બચવા માટેનું છત્ર જેવું સાધન: an umbrella: (૨) ગાડી, પલંગ, વ. પરનું ઢાંકણું; a hood of a carriage, a canopy of a large cot. છત્રીશ (સ), (વિ.) ૩૬, “36', thirty
six. છદ્મ, (ન) બનાવટ, ઢેગ; a counterfeit. a pretence: (2) 0014; a pretext:(3) 490542; fraud, trickery. છનાની, (સ્ત્રી) સતત છન છન અવાજ થવો તે; continuous tinkling sound: (૨) (લૌ.) પૈસાની રેલ છેલ; abundance
of money. છન, (વિ) ઢાંકીને છુપાવેલું; concealed by covering (૨) ઢંકાયેલું; covered. છ , (વિ) “૯૬; “96', ninety-six.
છપત૬, (ન.) વપરાશના ઘસારાથી પાતળો થયેલો સપાટ ટુકડ; a flat thin worn out piece. છપર, (ન.) જુઓ છપર. છપાઈ (છપામણ, છપામણી), (સ્ત્રી) 514; a print, an impression: (2) 0144141 la; or mode of printing: (૩)છાપકામનું ખર્ચ કે મહેનતાણું: charges or wages for printing. છપન, (વિ) પદ'; “56', fifty-six. છપય, (પુ) જુએ છે .
પર (છપર), (ન.) છાપરું; a roof: -પલંગ, છાપરપલંગ, (૫) છત્રવાળા 44"; a big cot with a canopy. છુપો (છપય), (પુ.) છ પંક્તિનું કાવ્ય અથવા કાવ્યની કંડિકા; a poem or stanza of six lines. છબ, છબછબ, છબછબક, (અ) પાણીમાં
અફળાવાથી અવાજ થાય એ રીત; splishingly: છબછબાવવું, (સ. કિ.) એવો અવાજ કરવો; to splash: (૨) છબબ કપડાં ધોવાં to wash clothes splashingly. છબતરું, (વિ.) છીછે; shallow:(૨)ગ૬ ચૂંથાયેલું; dirty, rugged: (૩) (ન જુઓ છપતરુ છબરડી, (પુ.) હાસ્યાસ્પદ નિષ્ફળતા; a fasce: (૨) રકાસ, ગોટાળા, અવ્યવસ્થા
confusion, disorder. છબી (છવિ), ચિત્ર; a picture: (૨) તસવીર; a portrait, a photographs (૩)સોંદર્યની કાંતિ; lustre of beauty: -લું, (વિ.) મેહક અને સુંદર દેહાકૃતિ. 914; having fascinating and beautiful features. છમછમ, છમછમક, (અ) એવા અવાજથી; with a jingling sound.
For Private and Personal Use Only