________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમય
રરર
ગલાં
on a metallic surface: (૨) અડચણ, 67581; obstacle, hindrance. ગોમય, (ન.) ગાયનું છાણ; cow-dung. ગોમાંસ, (ન) ગાયનું માંસ; beef.
મુખ, (ન) ગાયના મુખ જેવી આકૃતિ, a design of a cow's mouth: (૨)
એક પ્રકારનું નગારું; a kind of drum ગોમુખી, (સ્ત્રી) જપ કરતાં માળા રાખવાની થેલી; a cloth bag for keep ing a rosary in while saying beads. યણી, (સ્ત્રી) જુઓ ગેરાણી અને ગોરણી. ગોર, (૫) પુરોહિત; a priest. ગોરખ, (વિ.) સંયમી; self-controlled: (૨) એક પ્રકારના સાધુઓનો પંથ; a sect of certain monks. મારજ, (સ્ત્રી) સંધ્યાકાળે ચરીને પાછી ફરતી ગામે પગથી ઊડતી ધૂળ કે રજ; dust rising from the feet of cows returning after grazing at sunset: (૨) સંધ્યાકાળ; dusk: બ્લમ, (૧) એ સમયે કરેલું લ; a marriage ceremony done at dusk. ગોરજી, (પુ.) જૈન સાધુ; a jain nmonk. ગોરણ (ગાય), (સ્ત્રી) સૌભાગ્યવતી hall; a house-wife, a woman whose husband is alive; (૨) બતના
પ્રસંગે ભજન માટે આમંત્રેલો એવી સ્ત્રી a house-wife invited to dinner on celebration of a religious event. ગોરપદુ, (ન) પુરોહિતનાં વ્યવસાય, પદ,
pon, 4.; the profession, position, duties, etc. of a priest. ગોરમટી, (સ્ત્રી) રંગીન માટી; coloured
clay. ગોરસ, (ન) ગાયના દૂધ, દહીં, માખણ, વ.; cow's milk, curds, butter, etc. ગોરસ, ગોરનું, (ન) દૂધ, દહીં રાખવાનું માટીનું પાત્ર; an earthen pot for keeping milk, curds, etc.
ગોરાટ (ગોરાડ), (વિ.) રેતાળ, પિચી અને રંગીન (માટી કે જમીન); sandy, soft coloured (clay or soil). ગારાણી, (સ્ત્રી.) પુરોહિતની પત્ની; a priest's wife: (?) all 213; a female priest. ગોરી, (સ્ત્રી) ઊજળા વાનની સુંદર સ્ત્રી
a beautiful white-skinned woman. ગોરીલો, (૫) એક પ્રકારનો મોટા કદને વાંદરા; a kind of large ape, a
gorilla. ગોરું, (વિ) ઊજળા વાનનું; white-skinned: ગોરે, (૫)ગારા વાનવાળા માણસ; a white-skinned man. મોરોચન, (ન.) ગોરોચના. (સ્ત્રી) ગોર. ચંદન, (ન.) ગાયના માથામાંથી મળતી કે તેના મૂત્ર થા પિત્તમાંથી બનાવાતી ઓષધિ; a drug got from a cow's head or prepared from its urine or bile. ગોલ, (વિ.) દડા અથવા વર્તુલના આકારનું; spherical, circular, rotund: (૨) (૫) એવો આકાર, a global or spherical shape or rotund. ગોલક, (૫) ગળો; a globe or ball: (૨) પૈસા રાખવાની પેટી, ગલ્લે; a money-bot, a cash-box. ગોલમાલ, (સ્ત્રી) ગેટાળો, અવ્યવસ્થા;
discrder, mismanagement: (?) 098211; misappropriation, swindling, embazzlement. ગોલંદાજ, (૫) પચી; a gunners (૨) ક્રિકેટની રમતમાં દડો ફેંકનાર; a bowler in the gime of cricket. ગોલાધ, (૫) અર્ધગોળ; had of a globe or sphere: (૨) પૃથ્વીના ગોળાને અધ ભાગ; a hemisphere of the earth. ગોલા, (ન. બ. વ.) જનાનખાનામાં દાસદાસી; male and female servants of a harem; ગોલી, (સ્ત્રી) એવી દાસી; a
For Private and Personal Use Only