________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચડાવવું
૨૩૭
ચપટ
ઊંચાણવાળી જગ્યા; a steep place: (૩) વધારે, વૃદ્ધિ; an increase or expansion (૪) લશ્કરી હુમલો; an invasion. ચડાવવું, (અ. ક્રિ) કોઈની વિરુદ્ધ ઉશ્કેરવું;
to instigate. ચડી, (સ્ત્રી) અધું પાટલુન; a half
pantaloon, shorts. ચઢઊતર, (સ્ત્રી) જુઓ ચડઊતર. ચઢવું, (સ. અને અ. ક્રિ) જુએ ચડવું. ચઢાઈ, ચઢાઉ, વ. માટે જુઓ ચડાઈ.
હ મ ગ શ ચઢાવવું, (અ. કિ.) જુએ ચડાવવું. ચઢિયાતું, (વિ.) જુઓ ચડિયાતુ. ચણ, (સ્ત્રી) પક્ષીઓ માટેના અનાજ, વ.ના
Eleft; grain for birds. ચણતર, (ન.) ચણવાનાં કામ કે રીત; masonry work or its mode. ચણવું, (સ. કિ.) બાંધકામ કરવું, મકાન, વનું નિર્માણ કરવું; to build, to construct: (?) Garlier seg; to erect, to produce: (૩) (પક્ષીઓનું) વીણીને 2419; to eat by picking up. ચણિય, (૫) ઘાઘરે; a petticoat. ચણ, (પુ.) એક પ્રકારના કાળનો દાણો;
a grain of gram. ચમેઠી, (સ્ત્રી.) એક પ્રકારને છોડ; a
kind of plant: (૨) એનું ફળ; its fruits (૩) એ ફળ જેટલું વજનનું નાનું 714; a small measure of weight equal to that of such a fruit, about 2 grains. ચતુર, (વિ.) હોશિયાર, ચાલાક; clever, skilful: (?) Healel; shrewd: (3) બુદ્ધિશાળી; intelligent, wise. ચતુરંગ, (વિ.) ચાર અંગ કે વિભાગવાળું; having four parts or divisions: (૨) (પુ) શેતરંજની રમત; the game of chess: ચતુરંગી, (વિ.) ચતુરંગ. ચતુરા, (સ્ત્રી) ચાલાક સ્ત્રી; a clever and sagacious woman.
ચતુરાઈ, (સ્ત્રી) હોશિયારી, ચાલાકી, આવsa; cleverness, sagacity, skill: (૨) મુત્સદ્દીપણું; shrewdness. ચતુર્ભુજ, (વિ.) ચાર હાથવાળું; four handed: (૨) હાથ પાછળ બાંધીને કેદ પકડેલું; having the hands tied behind and arrested: (3) 212 બાજુએ કે ખૂણાવાળું; quadrilateral: (૪) (પુ) ચોખગ આકૃતિ; a quadri
lateral: (4) sil Go: Lord Vishnu. ચતુવિધ, (વિ.ચાર પ્રકારનું; of four
types or kinds. ચતુવેદ, (પું. બ. વ.) ચાર વેદો; the four Vedas: ચતવેદી, (વિ.) ચારેય વેદમાં પારંગત; well-versed in all the four Vedas: (૨) બ્રાહ્મણની એ નતિ કે અટકનું; of a so named Brahmin sect or surname. ચતુષ્કોણ, (વિ.) (૫) ચાર ખૂણાવાળી
2413[a; a quadrilateral. ચતુષ્પદ, (વિ.) ચોપગું; four-footed. ચનું (ચતુ)(છતું), (વિ.) આકાશ તરફ 444919; supine, facing the sky: (૨) ઊંધું નહિ; not inverted: -પાટ, ચતુ પાટ, છપાટ, (વિ.) સંપૂર્ણ રીતે zo'; completely supine. ચપ, (અ) ઝડપથી, એકદમ; swiftly, ચપકાવવુ, (સ. ક્રિ) ડામ દેવે; to
scorch, to apply a burning thing: (૨) ચોટાડવું; to stick, to fix. ચપકે, (પુ.) ડામ; a scorching, an application of a burning thing: (૨) મહેણું a taunt. ચપચપુ, (વિ.) ભીનું અને ચીકણું; wet and sticky. ચપટ, (વિ.) ચાંટેલું; stuck or adhered to: (૨) ચપટુ; fiat: (૩) દબાવેલું; compressed: ચપટાવું, (અ. કિ.) ચાટવું; to be stuck: (૨) ચપટું થવું; to be flattened: (3) 80119; to be
For Private and Personal Use Only