________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીજ
૨૫૧
ચીપકવું
ચીજ, (સ્ત્રી) વસ્તુ, પદાર્થ; a thing, a substance: ૨) કોઈ પણ ઉચ્ચ પ્રકારની આનંદપ્રદ વસ્તુ કે બાબત; any qualitative and pleasant thing or affair. ચીટવુ, (સ. ક્રિ) ચાંટવું; to stick to: (૨) વળગવું; to adhere to. ચીટકી, (સ્ત્રી) પકડ; a grasp, a grip: (૨) ચીમટી; a pinch. ચીઠું, (વિ.) ચીકણું; sticky, greasy: (૨) જુઓ કી. ચીડ, (ન) હિમાલય પ્રદેશનું એક ઝાડ; a tree of the Himalayan region. ચીડ, (સ્ત્રી) ગુસ્સ; anger: (૨) રીસ; veration: (૩) નફરત, ઉગ્ર અણગમે; strong aversion or repugnance: (૪) ઘણા: disgust: –વવું, (સ. ક્રિ.) ગુસ્સે કરવું; to enrage: (૨) ખીજવવું; to vex: (૩) ત્રાસ આપવો, પજવવું; to annoy, to tease -૭, વાયુ, (અ. કિ.) ગુસ્સે થવું; to be enraged: (૨) ખિજાવું; to be vexed: ચીડિયું, (વિ.) વારંવાર ચિડાઈ જતું; pervish, irritable: (૨) (ન) ગુસ્સાનો ફાડા;
an angry frown. ચીડિયું, (ન) ચકલું; a sparrow: (૨)
ચકલા જેવું કોઈ પણ નાનું પક્ષી. ચીણ, (સ્ત્રી.) એક પ્રકારનું સ્ત્રીઓનું ગળામાં પહેરવાનું ઘરેણું; a kind of necklace for women: (૨) ચણિયાના નેફા આગળની ગડીઓ; tucks round the upper end of a petticoat. રીણવું, (સ. ક્રિ.) ચીણ ભરવી; to form tucks or wrinkles by sewing: (?) ચાંચ વડે અથવા વીણી વીણીને ખાવું; to eat with a beak or by picking one by one. ચીણે, (પુ.) એક પ્રકારનું હલકું અનાજ; a kind of coarse grain.
ચીત, (ન.) જુએ ચિત્ત: ચીત, (વિ.) ચત્ત, પીઠ પર પડેલું; lying prostrate on the back:(?) (170) ચાંપાટ પડવાથી પરાજિત; (wrestling) defeated because lying on the back. ચીતરવું, (સ. કિ.) આલેખન કરવું: to sketch, to draw (૨) ચિત્રનું નિર્માણ કરવું; to paint: (૩) ઢંગધડા વિના 4449; to write haphazard. ચીતરી, (સ્ત્રી.) ગંદવાડ, ગંદી બાબતો, વ. પ્રત્યેની નફરત; disgust against dirty things or affairs. ચીતળ (ચિતાળ), (સ્ત્રી) બળતણ માટેના લાકડાની ફાચર કે ભારે; a faggot of fire-woodઃ (૨) જુએ ચીતળે. ચીતળે –રો), (પુ.) એક પ્રકારનો સાપ; a kiod of serpent. ચીનનુ, (સ કિ.) ખણવું; to know (૨) ઓળખવું; to recognize. ચીનાક, (ન.) ચિનાઈ રેશમી કાપડ;
Chinese silk cloth. ચીની, (વિ.) ચિનાઈ; Chinese (૨)(સ્ત્રી)
એક પ્રકારની સફેદ માટી; a kind of white clay: (૩) ચીન દેશની ભાષા; the Chinese language. ચીપ, (સ્ત્રી.) ચપટી લાંબી પટી; a strip: (૨) ગંજીફામાં પાનાં વહેંચવાની વારી, ચીપ; a deal in the game of cards. ચપટી, (સ્ત્રી) (ચીપટો), (પુ) જુઓ
ચપટી ચી પડે, (૫) ચીપડુ, (ન.) આંખને
સફેદ ચીકણો મેલ; mucus of the eye. ચીપક, (સ. ક્રિ.) દાબી-ખેંચીને પાતળું
અને લાંબું અથવા ચપટું બનાવવું; to make thin and long or flat by pressing and pulling: (૨) ગ્ય રીતે 071899; to arrange properly: (3) વસ્ત્રની પાટલીઓ વાળવી; to make
For Private and Personal Use Only