________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદે
ચળું
૨૪૨
ચળામણ, (ન.) ચળામણી, (સ્ત્રી) ચાળવાનું મહેનતાણું; wages for sifting corn or for arraoging tiles on a roof. ચ, (ન) જમીને હાથ તથા મેં ધોવાં તે; the washing of hands and mouth after dinner. અંગ, (વિ.) સુંદર, મજેદાર; handsome,
pleasant: (?) 74229; clean: (3) તંદુરસ્ત; healthy: (૪) મજબૂત; strong (૫) વિપુલ; plentiful. ચંગ, (પુ.) એક પ્રકારનું વાજું; a kind of musical organ (૨) પતંગનું પૂછડું; a paper-kite's tail: (૩) ગંજીફાની એક રમત; a game of cards: (૪) (ન.) ધંટ; a bell. ચગી, ચંડીભંગી,(વિ.) વ્યસની; addicted
to narcotics: (2) 4 (2412); lewd. ચંગુ, (વિ.) તંદુરસ્ત; healthy: (૨) શુદ્ધ, નિર્મળ; pure: (૩) મજબૂત; strong. ચંચલ(-ળ); (વિ) અધીરુ; impatient, eager: (૨) ઝડપી; quick: (૩) અસ્થિર; unsteady:(8) 3444; nimble, lively: (૫) ચાલાક; clever, skilful. (૬) ફાની, ક્ષણિક; fleeting, transitory: તા, (સ્ત્રી) ચપળતા; nimbleness, liveliness: (2) 354; quickness: (3)
અસ્થિરતા; unsteadiness: (૪) ફાનીપણું; transitoriness: ચંચલા, (સ્ત્રી.) ચંચળ
સ્ત્રી; a sensitive woman (૨) વીજળી; lightning: (3) 47l; Laxmi, the goddess of wealth. ચંચળ,ચંચળતા,ચંચળા,જુઓ ચંચલ. ચંચ-સ), (સ્ત્રી) ચાંચ; a beak: -પાત, - પ્રવેશ,(૫) અલ્પ પરિચય કઈ બાબતમાં નામને જ રસ લેવો તે; an act of taking slight interest, surface interest. ચંડ, (વિ.) ગરમ; hot: (૨) ધી, ઝનૂની; hot-tempered fierce: (૩) ભયંકર; terrible: ચંડા, (સ્ત્રી) ઉગ્ર સ્વભાવની સ્ત્રી,
a hot-tempered woman: (?) sal foli; the goddess Durga. ચંડાળ(–લ), (વિ.) ઘાતકી; cruel: (૨) પાપી; sinful: (૩) (૫) સૌથી નીચ 917481 H10924; a man of the lowest caste. (૪) જલ્લાદ, ભારે, કસાઈ; an executioner, a butcher: ૫) નીચ, ધાતકી માણસ; a despicable, cruel man:-ચેકડી, (સ્ત્રી.) ભયંકર ગુનેગારોની aml; a gang of terrible criminals. ચંડિ, ચંડિકા, ચંડી, (સ્ત્રી) જુઓ ચંડા. ચંડૂલ, (પુ) અફીણનું સત્ત્વ, જેનું ધૂમ્રપાન
414 39; essence of opium which is smoked through a pipe. ચંડોલ(–ળ), (૫) એક પ્રકારનું પક્ષી; a
kind of bird, a lark. ચંદ, (વિ.) થોડું, કેટલુંક; a little, some. ચંદ, (પુ) ચંદ્ર; the moon (૨) સ્ત્રીઓ માટેની કપાળે ચોડવાની ટીકી; a small bright disc applied on the forehead by women. ચંદન, (ન) સુખડનું ઝાડ અથવા લાકડું; a sandal-tree or sandal-wood: (C) 72591 au; sandal wood ointment: (૩) ટીલું, તિલક; an auspicious line or mark made on the forehead: -હાર, (૫) સ્ત્રીઓ માટેનું ગળાનું
એક ઘરેણુંa (gold) necklace. ચંદની, (સ્ત્રી) ચાંદની; moonlight (૨)
ચંદર; a canopy of cloth, etc.. ચંદરવો, (૫) કાપડની છત; a canopy
of cloth. ચંદા, (સ્ત્રી.) ચંદ્ર; the moon (૨)
ચાંદની; moonlight. ચંદી, (સ્ત્રી) ઢેર, ઘોડા, વ. ને અપાત કપાસિયા, દાણા, વન ખોરાક; cattlefeed made up of cotton seeds, grain, etc.: (૨) લાંચરુશવત; bribery. ચંદો, (પુ.) ચંદ્ર; the moon (૨) ધાતુના પતરા પર કોતરેલા કરાર; an agreement
For Private and Personal Use Only