________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલન
૨૪૬
ચાળવું
ચાલન, (ન.) ચલાવવાની ક્રિયા, the act of keeping a thing in motion: (૨) હલનચલન; a movement. ચાલબાજી, (સ્ત્રી) શેતરંજ, વ. રમતમાં મેરા
ચલાવવાની હોશિયારી કે રીત; cleverness or mode of a move in a game ike chess, etc. (૨) (લૌ.) પ્રપંચ; intrigue: (3) 2414$l; cleverness. ચાલવું, (અ. ક્રિ) પગ ચલાવતાં આગળ વધવું; to walki (૨) આગળ વધવું; to move forwards (૩) ગતિમાન કે ક્રિયાશીલ થવું; to be in motion or to be active: (5) 1919'; to endure: (૪) ચાલુ રહેવું; to continue: (૫) ટકવું; to last: (૧) અમલ કે સત્તા હેવાં; to have power or sway: (૭) વર્તાવું; to behave: (૮) અનુસરવું; to follow: (૯) પૂરતું, જરૂર જેટલું હોવું; to suffice: (૧૦) ઉપયોગ કે વ્યવહારમાં હોવું; to be in use or vogue. ચાલાક, (વિ) ચપળ; active, brisk:
(3) GIR12412; clever, skilful: (3) લુચું, મૂર્ત; cunning, fraudulent:
ચાલાકી, (સ્ત્રી)ચાલાપણું; cleverness. ચાલી (ચાલ), (સ્ત્રી) અનેક ઓરડીઓવાળી ઇમારત; a building with many small tenements or rooms. ચાલ, (વિ.) ચાલતું, ક્રિયાશીલ; moving, active: (૨) અવિરત, જરી; continuous, incessant: (3) yarad; current, prevalent: (૪) વર્તમાન, સાંપ્રત સમયનું, આધુનિક; present, modern ચાવડી, (સ્ત્રી) પોલીસથાણું; a police
station. ચાવણ, (ન) ખેરાક; foodઃ (૨) નિર્વાહનું સાધન; means of livelihood (૩) લાંચ; a bribe. ચાવલ, (૫. બ. વ.) ચોખા; rice. ચાવવુ, (સ. કિ.) ખેરાકને દાંત વડે કચર; to chew.
ચાવવું, (વિ.) દોઢડાહ્યું; overwise (૨)
Bleking; fastidious. ચાવી, (સ્ત્રી) કૂંચી; a key (૨) (લૌ. ઉપાય; a remedy, a cure. ચાસ, (૫) હળથી ખેડાણ થતાં જમીનમાં પડતો લાંબે આંક: a furrow: ચાસણી, (સ્ત્રી.) ચાસવાની ક્રિયા, a furrowing ચાસવું, (અ. કિ.) ચાસ પાડવા, ખેડવું; to furrow, to plough. ચાસણી, (સ્ત્રી) સાકરનું ઉકાળેલું ઘટ્ટ પ્રવાહી; sugar turned into viscous liquid by boiling, boiled syrup: (૨) કસોટી; a test. ચાસિયા, (વિ.) પીત વિના ઉગાડેલું:
grown without irrigation. ચાહ, (પુ.) પસંદગી; preference, liking: (૨) ઈચ્છા; a desire: (૩) હેત, પ્રેમ; affection, love –ક, (વિ.) ચાહનાર, પ્રેમાળ; loving, affectionate. ચાહન (ચાસન), (વિ) () જાહેર, છડે211%; public, open, openly: (?) (24.) 2419714 spal;defiantly,challengingly ચાહના, (સ્ત્રી) જુએ ચાહ ચાળ, (સ્ત્રી) લાંબા ડગલા, વ.ને નીચેનો Q2; the flaps of the lower part of a long coat, etc. ચાળણ, (ન.) જુએ ચળામણ. ચાળણી, (સ્ત્રી) ચાળવાનું છિદ્રોવાળું પાત્ર કે સાધન; a sieve: ચાળણ, (૫) મોટી કે મારા છિદ્રોવાળી ચાળણી; a big sieve, a sieve with big holes ચાળવું, (સ. કિ.) ચાળણી વડે સાફ કરવું; to sift: (૨) છાપરાનાં નળિયાં સંચારવાં; to turn and arrange properly the tiles of a roof: (૩) ચાળીને qoll 574 529; to classify by sifting: ચાળવવું, (સ. ક્રિ) સંકોરવું, ઉથલાવવું; to stir or turn frequently: (?) yél જુદી રીતે ઉપચાર કરવી; to use in different ways.
For Private and Personal Use Only