________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણું
૨૨૭
ધર
ઘણ. (વિ) વધારે પ્રમાણમાં, ખૂબ, બહુ;
much, very: (૨) પુષ્કળ; excessive, plentiful: –ખરુ, (અ.) મોટે ભાગે, બહુધા; mostly, to a greater extent:
ખ્ય, (વિ.) વધારે પ્રમાણમાં; too much. ધન, (વિ.) નક્કર; solid (૨) ગીચ, ધાડું; dense, close, thick: (૩) પુષ્કળ, ઘણું; plentiful, excessive, much, very: (૪) લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળું; cubic: (૫) કોઈ પણ સંખ્યાને
એનાથી જ બે વાર ગણવાથી થતી સંખ્યા: the cube of a number:(૬) છ સરખી elyaint 970; a cube, a cubic thing: (૭) (૫) (ન.) વાદળું; a cloud: -ઘોર, (વિ.) ગીચ, ગાઢું; dense, thick: (૨)મયંકર; terrible, frightful:-ચકકર, (વિ) અર્ધ દીવાનું, ગમાર, ભૂખં; halfmad, stupid -ફલ-ફળ,(ન)વસ્તુના કદનું માપ; volume of a thing-મૂળ,(ન.)કોઈ સંખ્યાને એના જ વડે બે વાર ભાગતાં મળતી સંખ્યા: cube-root:-શ્યામ, (વિ) વાદળ જેવા કાળા રંગનું; black like a cloud: (૨) (પુ.) શ્રીકૃષ્ણ; Lord Krishna ઘનિષ્ઠ, (વિ.) અત્યંત ઘન; extremely solid: (2) 24c4 116; most intimate or solidly related: ઘનીકરણ, (ન.) ઘનરૂપ કરવું તે; solidification ઘનીભૂત, (વિ.) ઘનરૂપ કે નકર બનેલું; solidified. ઘમ (ધમધમવું), (અ. ક્રિ.) ઘમઘમ
અવાજ થવો; to make a rumbling sound: ઘમકાર, ઘમકારો, ઘમકો, (૫) ધમકવાને અવાજ; a rumbling sound: ઘમઘમાવવું, (સ. ક્રિ) ઘમ અવાજ સાથે જોરથી પ્રહાર કરવો; to strike heavily with a rumbling sound. ધમસાણ, (ન.) ધાંધલ, ધમાલ; commotion, uproar: (૨) ભયંકર લડાઈ; a terrible or fierce battle:(3) વિનાશ, પાયમાલી; destruction, ruin (૪) alls; overcrowding, a stampede.
ઘમંડ, (૫) અહંકાર, મિથ્યા ગર્વ; vanity, ego, false pride: (૨) ઉદ્ધતાઈ; rudeness, impudence, arrogance: (3) આડંબર, ડોળ; false show, ostentation: ઘમડી, (વિ.) ઘમંડવાળું; vain, unduly proud, arrogant. ઘમેલુ, (ન.) તગારું; a mason's trough,
a broad mouthed and deep round
iron plate used by masons ઘમ્મર, (અ.)ગળ ગતિથી થતા ઘેરા અવાજની
0774; with a deep rumbling sound created by circular motion:ઘટી, (સ્ત્રી) મોટી ભારે હાથઘંટી; a large
heavy grinding hand-mill. ઘર, (ન.) રહેઠાણ, નિવાસસ્થાન; a house, an abode, a dwelling (ર) પરિવારનું નિવાસસ્થાન, ગૃહ; a home: (૩) કુટુંબ, પરિવાર; a family, a household: (૪) ઘરસંસાર, સંસારીજીવન; household life, worldly life: (૫) મકાન; a mansion, a building (૬) વંશ, કુળ; ancestry, lineage: (૭) અમુક વસ્તુઓને રાખવાનાં સ્થળ, રચના, વ. જેમ કે ખાનું, ખ, વ.; a receptacle such as a drawer, a box, a stand, a socket, etc.. -કામ, કાજ, (ન.) ઘરની વ્યવસ્થાનું કામ; household or domestic work: -ખટલો, (૫)ધરનું 212423 let; household things, furniture, etc.: (૨) સંસારી કામકાજ કે 31264; household work or activities: –ખર્ચ, –ખરચ, પુ.) (ન.) ઘરના નિભાવ ખર્ચ; household maintenance expenses –ગતુ-ગથે, -ગથ, (વિ) વંશપરંપરાગત અનુભવથી મેળવેલું; got by ancestral experience: (૨) અંગત ઉપયોગ માટે ઘેર બનાવેલું; produced at home for personal use: (૩) વ્યાપારી ધોરણનું નહિ; non-commercial ઘાલ, (વિ.) પિતાના ઘરને જ હાનિ કરનારું; harmful
For Private and Personal Use Only