________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
ધટાટોપ
depression: (૩) અણગમે, ઘણા; strong dislike, repugnance: (8)
All; agony, affliction.
ઘ
ઘ, પુ.) ગુજરાતી મૂળાક્ષરનો ચોથો વ્યંજન; the fourth consonant of the Gujarati alphabet. ઘઉ', (પં. બ. વ.) એક મુખ્ય અનાજ;
wheat -લુ, વણ, (વિ.) ઘઉં જેવા રંગનું; of wheatish colour: , (પુ.) સુગંધી છોડ જે ઔષધિ તરીકે વપરાય B; fragrant herbal plant. ઘચ, ઘચક, (અ.) એવા ભકવાના અવાજથી;
with such piercing sound. ઘચડવું, (ઘચરડવુ), (સ. ક્રિ) કચડવું; to trample: (૨) ભીંસમાં લેવું; to
press tightly. ઘચડાઘચડ, (–ડી), (સ્ત્રી) કચડાચડી; a stampede, a close over crowding or pressing. ઘચરકુ, (ગચરકું), (ન) ઘચરકે, (ગચરો), (પુ.) ઓડકાર; a belching. ઘટ, (સ્ત્રી.) ઘટાડો, ઘટવું તે; a shortage, a decrease, a lessening: (૨) ખોટ; diminution, loss. ઘટ, (ઉં.) ધડા; a water-pot: (૨) શરીર; the body: (૩) હૃદય; the heart: (૪) મન; the mind. ઘટક, (વિ.) વસ્તુના ભાગ કે અંશરૂપ; constituent, component: (૨) રચ118; formative, constructive: (3) (કું.) વસ્તુનો અંગભૂત અંશ કે ભાગ; a
component part. ઘટકઘટક, (અ) એવા અવાજથી (પ્રવાહી ગળી જવું તે); (swallowing of a liquid) with such sound: ઘટકાવવું, (સ. કિ.) ઝડપથી અવાજ કરતાં પીવું; to drink hastily and noisily. ૮|ગૃજરાતી-ગુજરાતી-અંગ્રેજી
ઘટતુ, (વિ.) વાજબી, યોગ્યjust, proper () ગ્ય રીતે, જરૂરી; properly needful or necessary: (૨) ખૂટતું, કમી,
defic.ent, in short supply. ઘટત્વ, (ન.) પદાર્થના વજનને વિજ્ઞાનિક
એકમ; density. ઘટના, (સ્ત્રી) કૃતિ, રચના, બનાવટ; a hand-made thing, a construc tion: (?) 172012; craftsmanship: (૩) બનાવ, પ્રસંગ; a happening, an event, an incident, an occurrence. ઘટમાન, (વિ.) થતું, બનતું; happening: (૨) સંભવિત; probable: (૩) ઘટતું, ગ્ય; needful, proper. ઘટમાળ, (સ્ત્રી.) રેંટમાં ગોઠવેલા ઘડાની GI?; a series of pots set in a water-wheel: (૨) સામાન્ય ક્રમ, પ્રણાલી; ordinary course or series, routine, cycle. ઘટવુ, (અ. ક્રિ.) ગ્ય હોવું; to be befitting or proper, to merit: (૨) એછું કે કમી થવું; to decrease. ઘટસ્થાપન, (ન.) નવા મકાનમાં રહેવા
જતાં પહેલાં પાણીનો કુંભ મૂકવાની ક્રિયા; the ceremony of placing a water pot in a new building before going to reside in it. (૨) એવી બીજી ધાર્મિક ક્રિયા; such another religious ceremony. ઘટસ્ફોટ, (કું.) રહસ્ય કે છૂપી વાત બહાર 241991 à; a revealing of a secret: (૨) તેડ, નિકાલ; final settlement: (૩) હંમેશ માટે સંબંધ તોડી નાખ; to break of relations. ઘટા, (સ્ત્રી) (ઝાડ, વાદળા, વ.ની) ગીચા જમાવટ, ઝુંડ, સમૂહ; a dense-formation or canopy (of trees, clouds,
etc.).
ઘટાટોપ, (૫) બધી બાજુ ફેલાઈને ઢાંકી દે એવી ઘટા; a thick widespread grove or cloud covering all
For Private and Personal Use Only