________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધરચાળુ
or injurious to one's own family: (૨) ઉડાઉ; extravagant, wasteful: (૩) પેાતાના ધરને દગાબાજ; treacherous to one's own family.
ઘરચાળું, (ન.) સ્ત્રીઓ માટેની રેરામી ચાળી;
a silk bodice for women.
ઘરજમાઈ, (પુ.) સસરાને ધેર રહેતા પરણેલા પુરુષ; a married man living with the family of his father-in-law. ઘરડ, (સ્ત્રી.) જુએ ઘરેડ.
ઘરડવુ, (સ. ક્રિ.) બ્લેરથી ખજવાળવું; to scratch (skin) forcefully. ઘરડાપો, (પુ.) વૃદ્ધાવસ્થા; old age. ઘરડું', (વિ.) વયેાżદ્ધ; old in age, elderly: (૨) પુરાણું, જૂનુ; old, anci ent: (૩) પાકી ગયેલું; ripe: (૪) ક્ષીણ;
worn out.
ઘરણુ, (ન.) સૂર્ય ચંદ્રને ત્રાસ; a solar or lunar eclipse: (૨) છવાઈ જવુ' ; state of being covered or spread. ઘરધણી, (પુ.) ધરના વડા કે માલિક; the head of a family, the chief householder: ઘરધણિયાણી, (સ્ત્રી.) ગૃહિણી, ધરધણીની પત્ની; a housewife, the mistress of the house.
ઘરફાડું, (વિ.) ઘર તેડીને ચેરી કરનારું; house-breaking.
ઘરબાર, (ન.)કુટુ ખકખીલા;a house-hold, members of a family: (૨) ધર, ધરના સામાન, વ.; a household with its domestic articles: ઘરબારી, (વિ.) સંસારી; leading a worldly life. ઘરભ’ગ, (પુ.) ગૃહિણીના મૃત્યુથી પડતી ખેાટ; loss arising from the death of the mistress of the house: (૨) વિર; a widower: (૩) (વિ.) એવી સ્થિતિમાં મુકાયેલેા; a widowed (man). ઘરમેળે, (અ.) આપસઆપસમાં સમજીને; with mutual good-will, amicably: (૨) અદાલતને આશ્રય લીધા વિના; without going to a court.
૨૨૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરાપુ
ઘરવખ઼,(વિ.) ઘરની વ્યવસ્થા રાખવામાં કુશળ; clever in household management: (૨) ધરની પ્રતિષ્ઠા સાચવે એવુ'; prot ct ing family reputation. ઘરવખરી, (સી.) ધરતું રાચરચીલું; household things, furniture, etc. ઘરવટ,(સ્ત્રી.)એક જ કુટુંબનાં હોય એવા ગાઢ સબધ; infinmate homely relation. ઘરવાળી, (સી.) જુઆ ઘરધણિયાણી: (૨) પત્ની; wife.
ઘરવૈદુ', (ન.) ઘરગથ્થુ ઔષધેાપચાર: homely
treatment of diseases, homely medicines. ઘરસ‘સાર,(પુ.)સંસારી વન અને વ્યવહાર; worldly life and intercourse: ઘરસસારી, (વે.) ગૃહસ્થાશ્રમી; leading a worldly life: (૨) ઘરસંસારને લગતુ; pertaining to household. ઘરાક, (પુ.) (ન.) ખરીદનાર; a customer, a client: (૨) મૂલ્યાંકન કરનાર; an appraiser: ઘરાકી, (સ્ત્રી.) ધરાકપણું; customership: (ર) ધરાકનું પ્રમાણ; prporrion of customers: (૩) ઉડાવ, ખપત; demand, consumption. ઘરું, (ન) કેઈ વસ્તુ રાખવાનુ ખેાખું; a
socket, a case, etc. ઘરેડ(ઘરડ), (સ્રી.) ચીલા; a rut, track: (૨)પ્રણાલી,રૂઢિ;a custom or tradition. ઘરેડી, (સ્ત્રી.) ગરેડી, ગરગડી; a pulley. ઘરેડો, (પુ.) (ઘરેડી), (સ્રી.) મૃત્યુ સમયે
શ્વાસ લેતાં ગળામાં થતા અવાજ; a rattling sound of breathing during the time of death: (૨) ચીલા; a rut, a track.
ઘરેણું, (ન.) સેાના-ચાંદી, ઝવેરાત, વની વસ્તું, દાગીને; an ornament. ઘરેણું, (અ.) ગીરવી ધેારણે; on mort
gage, on pawn.
ઘરોપું, (ત) ઘરોપો, ઘરોઓ, (પુ.) જુએ ઘરવટ.
For Private and Personal Use Only