________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાંચે
૨૩૧
ધૂમરાવું
ઘાંચો, (પુ) વાંસના ટેપલા, વ. બનાવનાર; a man doing the business of making articles of bamboo such as baskets, mattresses, etc. ઘાંટી, (સ્ત્રી) હેડિયે, ગળાની પડજીભની જગા; the place inside the throat at the root of the hanging inner tongue: (૨) અવાજ, સૂર; voice, vocal tune. ઘાંટો, (૫) અવાજ, કંઠ; voice, vocal tune: (૨) મોટો સાદ, બૂમ; a loud
call or shout. ઘિલોડી, (સ્ત્રી.) એક પ્રકારને શાકને વેલ;
a kind of vegetable creeper: ધિલોડું, (ન.) ટીંડોળું, એનું ખાદ્ય ફળ; its eatable fruit. ઘી, (ન) ઘત, માખણને ઉકાળવાથી બનતો પદાર્થ; refined butter, ghee -કેળાં, (ન. બ. વ.) અતિશય સુખી સ્થિતિ; very happy or a blissful state: (2) Ri 4164; abig gain, profit or advantage. ધીસ, સ્ત્રી.) ચોકીદારની રેન; a patrol,
a watchman's round. ધીસ, (સ્ત્રી.) ઘર્ષણથી પડતો કાપ; a cut caused by friction: () 212; theft: (૩) તાડન, માર મારવો તે; a beating or striking (a person, etc.); (૪) હેળીનું સરઘસ; a procession on the Holi festival. ઘુઘવાટરો), (૫) ગર્જના; a thunder, a roar: (૨) ગજનાને અવાજ; a thundering or roaring sound.
મરડવું, (સ. કિ.) જુએ પૂમડવું. ઘુમરડી, (સ્ત્રી) ફૂદડી; circular motion,
movement, dancing, etc.: (૨) ચક્કર. ફેર; giddiness, dizziness: (૩) છટકી જવા ધૂમી જવું તે; an elusive motion or turn:(8) 02ng a; a swinging. દુ , (૫) તુ; a fist-blow. ઘુવડ, (કું.) (ન.) એક નિશાચર પક્ષી; an owl..
ધૂસણિયું, (વિ.) આમંત્રણ વિના ધૂસનારું, બિનજરૂરી હસ્તક્ષેપ કરવાના સ્વભાવનું
intrudiog, unduly interfering. પુસપુસ, (સ્ત્રી.) (અ.) જુએ ગુસપુસ. ઘુસાડવું, (સ. કિ.) લાદવું; ઠોકી બેસાડવું; to thrust in, to cause to enter or take part unduly: (૨) પુસ્તકમાં
અનધિકૃત ઉમેરે કરવો; to interpolate. ઘુમટ, (૫) દેવળ અથવા ઇમારતનું ગેળાકાર ધાબું, ગુંબજ; a dome:(૨) ગુંબજ નીચેનો દેવળનો ભાગ; the part of a temple below the dome. ઘઘરી,(સ્ત્રી.) શણગાર માટેની ધાતુની પોલી નાની ગોળી; an ornamental small hollow metallic ball: (૨) દૂધરીવાળું ઘરેણું; an ornament with such balls: (૩) બાફેલાં અનાજની એક વાની an article of food prepared by boiling whole grainઃ દૂધર, (૫) પોલા ગોળાકાર દડામાં કાંકરા, વ ભરીને બનાવેલું એક પ્રકારનું રમકડું; a rattling toy, a rattle: (૨) એક પ્રકારની
1218; a kind of sweetmeat. ધૂધવવું, (અ. ક્રિ) ગજના કરવી; to roar: ઘૂઘવાવું, (અ. નિ.) ગજેના થવી; to cause to roar. ઘુડ, (૫. ન.) ઘુવડ; an owl. ઘમ, (વિ) (અ) લોન, ગરક; absorbed in: (૨) ચકચૂર; under intoxication: (૩) અતિશય; extremely. ધૂમચો, (પુ.) સમૂહ, જથ્થો; a collection, a mass, ઘૂમટ, ઘૂમટો, (!) જુઓ ઘુમટ. ઘૂમટી, (સ્ત્રી) નાનો ધૂમટ; small dome. ધૂમડવું, (સ. ક્રિ) ગોળ ગોળ ફેરવવું; to turn or swing round: (?) Sizing; to swing. ધૂમડી(–ણી)(-ચી), (સ્ત્રી) જુઓ ઘુમરડી. ઘૂમરાતુ, (અ. ક્રિ) રીસથી માં ચડાવવું; to frown peevishly: (૨) ધૂમરી ખાવી; to turn or move round:(૩)ડહેળાવું;
For Private and Personal Use Only