________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાણી
૨૩૦
ઘાંચી
5221; garbage, stilth, rubbish: (3) પાયમાલી; destruction, ruin (૪) સંહાર, તલ; destruction, massacre, slaughter: (૫) (સ્ત્રી.) દુગધ; stink ઘાણી, (સ્ત્રી) બિયાંમાંથી તેલ કાઢવાનું
21814; an oil-mill. ઘાત, (પુ.) ભયંકર પ્રહાર કે જખમ; a terrible or fatal blow or wound: (૨) વિનાશ, તલ; destruction, slaughter, massacre: (૩) ખૂન; murder, assassination: (૪) (સ્ત્રી.) અકાળ મૃત્યુ થાય એ પ્રસંગ; an event likely to cause untimely or premature death: -ક, (વિ.) મૃત્યુકારક; fatal, lethal: –ઠી, (વિ.) કૂર, નિર્દય; remorseless, cruel, merciless: (૨) ખૂની; murderous; ઘાતી, (વિ.) ખૂની; murderous. ઘાતેલ, (ન.) જખમ પર ચોપડવાનું તેલ;
a kind of oil used as an cint. ment for healing wounds. ઘાબાજરિયું, (ન.) એક પ્રકારની વનસ્પતિ
જે જખમ પર લગાડાય છે; vegetable applied to wounds for healing. ઘામ, (કું.) ગરમ હવામાન; hot weather: (૨) તાપ, ગરમી; intense sunshine: (૩) પરસેવો; perspiration. ઘાયલ, (વિ.) જખમી ઘવાયેલું; wounded: (૨) વ્યથિત; flicted. ઘારણ, (ન) ગાઢ નિદ્રા; sound sleep, slumber: (૨) નિદ્રાકારક ઔષધ; a sleep inducing drug. ઘારી, (સ્ત્રી) એક પ્રકારની મીઠાઈ, a kind of sweet-meat (૨) વર્તુળાકાર વસ્તુ કે 2413Ra; a circular thing. ઘારુ, (4) જખમ કે રોગના કારણે પડેલું dig; a hole caused by a wound or a disease. ઘાલ, (સ્ત્રી.) ખાધ; shortage, wear and tear, deficit (૨) ખેટ, નુકસાન; loss:
-મેલ (સ્ત્રી) બેટી પંચાત; useless talk or discussion: (૨) પ્રપંચ, ખટપટ; intrigue, plotting. ઘાલવું, (સ. ક્રિ) અંદર મૂક્યું, ખોસવું; to thrust into, to penetrate: (?) પહેરવું, ધારણ કરવું; to put on or don: (3) 487149; to cause to put on. ઘાવ, (પુ) પ્રહાર, ઘા; a blow or stroke: (૨) જખમ; a wound: (૩) સમસ્યા; a problem or mystery. ઘાસ, (ન.) ખડ; grass: –ચારો, (કું.)
ઢારના ખોરાક તરીકે ધાસ, વ.; fodder. ઘાસણી, (સ્ત્રી.) ઘસારાથી થતી ક્ષીણતા; a
wearing out: (૨) ક્ષયરેગ; tuberculosis, consumption. ઘાસલેટ, ઘાસતેલ, (ન.)જુઓ ગ્યાસતેલ. ઘાસિયું, (વિ.) ઘાસ ઉત્પન કરતી (જમીન); grass-producing (soil) (૨) ઘાસમાંથી બનેલું; produced from grass= (૩) હલકા પ્રકારનું, સત્વહીન; inferior, stuffless:(8)0401427; spurious, artificial. ઘાસિયો, (પુ.) ઘાસની પથારી; a bed or
mattress of grass: (૧) ઘાસ કાપનારો; a grass-reaper or cutter. ઘાંઘલ, (ન.) ગાંડા જેવું આચરણ
insane behaviour. ઘાંઘ, (વિ.) ગભરાટથી ઉતાવળું; hasty
because of confusion: (૨) અતિશય 3410?; extremely eager or longing. ઘાંચી, (વિ) ઘાણીથી તેલ કાઢવાનો કે દૂધને ધંધા કરતી એ નામની જ્ઞાતિનું; belonging to the caste so named whose members generally run an oil
mill or are milk-vendors: (૨) (પુ.) એ જ્ઞાતિને પુરુષ; a man of that caste: ઘાંચણ, (સ્ત્રી.) એ જ્ઞાતિની hall; a woman that caste: (2) ઘાંચીની પત્ની.
For Private and Personal Use Only