________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘેલછા
૨૩૨
ધોળવુ
obstructing or thwarting: (૩) ગીચ સમૂહ; a dense collection (of trees, etc.). ઘેલછા, (સ્ત્રી) ગાંડપણ; madness. (૨)
ધૂન, ઉગ્ર તાલાવેલી; a whim, a craze. ઘેલુ, (વિ.) મૂર્ખ, અક્કલહીન, ગાંડું; foolish, senseless, mad: () (11.) ગાંડપણ, ઉબ તાલાવેલી; madness, craze. ઘેવર, (ન.) જુઓ ઘબર. ઘધટ, (વિ) કેફ કે નિદ્રાથી ખૂબ ઘેરાયેલું;
deeply intoxicated or drowsy. ધશત્રુસ), (સ્ત્રી) એક પ્રકારની હલકી વાની;
a kind of inferior article of food. ધય, (ન.) ખાઈ, ખાડ; a ditch, a pit. ઘો, (સ્ત્રી.) ગરોળીના વર્ગનું એક ઝેરી
પ્રાણી; a kind of poisonous lizard. ઘોઘર, (૫) મોટા માથાવાળો જંગલી બિલાડ; a kind of big-headed wild cat: (૨) બાળકોને ડરાવવાનો હાઉ; an imaginary monster 10 inti
midate children. ઘોઘ૨, (વિ.) ભારે ઘેરા અવાજવાળું; hoarse ઘાઘરો, (૫) એવો અવાજ; hoarse sound: (૨) ગળાની અંદરના
અવાજ ઉત્પાદક સ્નાયુ; the vocal cords. ઘોઘ, (વિ.) મૂર્ખ, અભણ; foolish, illiterate: (૨) (પં) એવો માણસ; a
dunce: (3) (y) 414; a serpent. ઘચ, (સ્ત્રી) જુઓ ઈંચ. ઘટ, () ઘૂંટડે; a draught. ઘાટક, (૫) ઘોડે; a horse. ઘોડાગાડી, (સ્ત્રી) ઘોડાથી ખેંચાતી ગાડી;
a horse-carriage. ઘોડાપૂર, (ન.) નદીનું આકસ્મિક પ્રચંડ
પૂર; a sudden heavy river-flood: (૨) (અ.) ઘોડાપૂરની જેમ પ્રચંડ રીત; like a sudden food, tremendously. ડાર (ડાસર), (સ્ત્રી) ઘોડાને તબેલે; a horse-stable.
ઘડિયું, (ન.) એક પ્રકારનું પારણું; a
kind of cradle. ઘડી, (સ્ત્રી.) ઘેડાની માદા; a mane: (૨) ચીજવસ્તુ રાખવાનું એકઠું; a wooden or metallic stand: (૩) ટેકો લેવાની લાકડી; a crutch (૪) એક પ્રકારની નિસરણી; a kind of staircase: ઘેટું, (ન.) સવારી માટેનું એક પશુ; a horse: ઘોડો, (પુ.) એવું નર પશુ; a horse (૨) સમુદ્ર,વનું પ્રચંડ મો; a surge: (૩) ચાંપ, કળ; a clip, a key: (૪)
ચીજવસ્તુ રાખવાનું ચાકડું ; a stand. ઘાયું, (1) જખમ; a wound. ઘોર, (વિ.) ભયાનક, બિહામણું; terrible, horrible: (૨) ગાઢ, અતિશય; deep, dense, excessive. ઘોર, (સ્ત્રી.) કબર; a grave: -ખોદિયો, (૫) કબર ખેદનારે; a grave-diggers (૨) કબર બાદી શબ ખાઈ જતું એક પ્રાણી; a kind of animal eating away dead-bodies from graves: (3) 84કટ કે દુષ્ટ માણસ; a mean wicked
man: ઘોરખોદુ, (ન) ઘેરખોદિયે. ઘોરવું, (અ.કિ.) ઊંધમાં શ્વાસ લેતાં અવાજ કરવો; to store (૨) ઘસઘસાટ ઊંઘવું; to sleep soundly. ઘોરી, (વિ.) ઊંધણી ; habitually
drowsy, sleepy. ઘોરી, (મું) ૮રનું ટોળું; a cattle herd. ઘલક, ઘેલકી, (સ્ત્રી) ઘેલકું, (ન.)
અંધારી ગંદી રુંપડી; a dark dirty hut. ઘોષ, (!) મેટ અવાજ કે ધ્વનિ; big sound or noise: () 621; a proclamation (૩) ગેવાળિયાનું ઝુંપડું; a cowherd's cottage: ઘોષણ, (સ્ત્રી.) ઢંઢેરો; a proclamation (૨) onisaid; a declaration. ઘોળવું, (સ. કિ.) બધી બાજુએ દાબીને નરમ કરવું; to soften by pressing on all sides: (?) lung; to melt:
For Private and Personal Use Only