________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરાળી
૨૨૯
ધાણું
mite
ઘરોળી, (સ્ત્રી) ગળી; a lizard. ઘર્ષણ, (ન) ઘસાવું તે, ઘસાર; frictions
(૨) તકરાર; a strife, a dispute. ઘવડ, (અ. ક્રિ.) જોરથી ખંજવાળવું; to
scratch (skin) forcefully. ઘવાયુ, (અ. કિ.) ઘાયલ થવું; to be
wounded ઘસઘસાટ, (અ) ગાઢ રીતે (ઊંઘવું); (to
sleep) soundly or heavily. ઘસડવું (ધસરડવું), (સ. કિ.) ઢસડવું
to drag. ઘસરકો, (૫) કાપો; a cut or scratch. ઘસરડો, (૬) કાપ; a cut? (૨) વેઠ,
ans; drudgery. ઘસવું, (સ. કિ.) ચોળવું, બે વસ્તુનું ઘર્ષણ કરવું to rub, to scrub: (૨) ઘસીને
ઓપ ચડાવવો; to polish. ધસારો, (૫) ઘસાવું તે, ઘર્ષણ friction: (૨) ઘર્ષણથી થતાં ખેટ, ઘટાડો, નુકસાન; loss or shortage caused by friction, wear and tears (૩) ઘર્ષણથી પડતાં ર૪, વ.; dust powder, Waste, etc. caused by friction: ઘસાવું, (અ. ક્રિ.) ઘસારો થવો, ચાળવું; to be rubbed: (૨) ક્ષીણ થવું; to be worn outઃ (૩) બીજાને માટે ભોગ આપ; to sacrifice or suffer for others. ઘંટ, (૫) કેરા મારીને અવાજ કરવા માટેનું
એક પ્રકારનું ધાતુપાત્ર; a bell: –ડી, (સ્ત્રી.) ના ઘટ; a small bell. ઘંટલો, (પુ) થાળા વિનાની દળવાની મોટી uil; a large stone hand-mill without a receptacle. ઘંટા, (સ્ત્રી.) ઘંટ; a bell: -રવ, (પુ.)
ઘંટને અવાજ; sound of a bell. ઘંટી, (સ્ત્રી) દળવાનું સાધન; a grinding hand-mill, a mechanical grinding mill: –ચોર, (પુ.) ઉસ્તાદ ચાર; a very clever thief: () 412115175; a pick
ઘંટો, (૫) મેટ ઘટ; a large bell: (૨) એને અવાજ; its sound ઘા, (૫) વીસ કાગળનો જથ્થો; a quire of paper-sheets. ઘા, (પુ.) પ્રહાર; a blow, a stroke: (૨) જખમ; a wound: (૩) માનસિક 0441; aílliction. ઘાઘરો, (૫) ચણિયા; a petticoat: ઘાઘરી, સ્ત્રી.) નાનો ચણિયે; a small petticoat: ઘાઘરાપાટ, (પુ) ચણિયા
માટેનું કાપડ; cloth for a petticoat. ઘાટ, (પુ.) આકાર; a shape (૨) દેખાવ; an appearance: (૩) કાવતરું પ્રપંચ, an intrigue, a plot, machination: (૪) અનુકુળ સમય, લાગ; favourable time or opportunity: (૫) રીત; method or manner: (૬) શોભા; ornamentation: (93) 3214121; a quay or a wharf: (૮) પહાડી રસ્તો; a mountain-pass(૯)સહ્યાદ્રિ આસપાસને પહાડી પ્રદેશ; the mountainous region surrounding the Sahyadris. ઘાટી, (વિ.) સહ્યાદ્રિ પ્રદેશની એક જાતિનું; beionging to a tribe of the Sahyadri region: (૨) (૫) એ જાતિનો પુરુષ; a man of that tribe: ઘાટણ, (સ્ત્રી) એ જાતિની સ્ત્રી; a woman of that regions (૨) ઘાટીની પત્ની; wife
of a man of that tribe. ઘાટડી, (સ્ત્રી.) રેશમી લાલ ચૂંદડી; ared silk sari (outergarment) for women, ઘાટીલ, (વિ.) સુડોળ, સુંદર; well shaped, well built, beautiful. ઘા (ડું), (વિ.) ઘટ્ટ; viscous (૨) જા, ગીચ; thick, dense: (૩) ગાઢ; intimate: (7) 450; plentiful, excessive: (૫) કઠણ; hard (૬)નક્કર, સંગીન;
solid, sound. ઘાણ, (૫) વસ્તુઓના નિર્માણને એકમ; a unit of production (૨) ગંદવાડ,
pocket.
For Private and Personal Use Only