________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગેલો
૨૨૩
maid-servant of a haremઃ ગોલા, (પુ.) એવો દાસ કે નોકર; a male servant of a harem. ગોલ, (૫) એ નામની જ્ઞાતિને માણસ;
a person of the so-named caste: (૨) (૫) જુએ ગોલા, નં. ૩ : (૩) (પુ) જુઓ ગેલે, ન. ૩ (૪) હલકટમાણસ;
a mean person. ગેલેક, (૫) ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણનું સરગીય નિવાસસ્થાન; the heavenly-abode of Lord Vishnu or Krishna. ગોલે, (૫) ગાયનો વાછરડે; a male
calf of a cow: (૨) દેવીને ચુસ્ત ભક્ત; a staunch.devotee of a goddess: (૩) ગંજીફાને ગોલે; the jack or knave in a pack of playing cards. ગેવાળ (ગોવાળિયા) (ગેવાળે),(૫) રબારી, ઠેર રાખનાર ચરાવનાર; a cowherd: -ણણી , (સ્ત્રી.) રબારીની પત્ની; wife of a cowherd: (૨) સ્ત્રી વાળ; a female cow-herd. ગાવિંદ, (૫) શ્રીકૃષ્ણ; Lord Krishna. ગત (ગેસ), (ન.) ખેરાક માટેનું માંસ;
flesh as food, mutton, meat. ગોષ્ઠ (ગેષ્ઠિ) (ગોષ્ઠી), (સ્ત્રી) હાર્દિક 241400 anala; hearty secret conversation. ગોસ, (ન) જૂઓ ગોસ્ત. ગોસાઈ, (૫) એક પ્રકારને સાધુ; a kind of mendicant or monk: (૨) એ નામની જ્ઞાતિ; a caste sonamed –જી, જુઓ ગોસ્વામી, નં. ૧. ગોસ્વામી, (૫) વિષ્ણુના આચાય; the religious head of the vaishnava cult: (૨) એ નામની અટક; a family name or surname so-named. ગોહ (ગોહર), (સી.) ગુફા; a cave, a den.
સોળ, (પુ.) જુઓ ગોલઃ (૨) લગ્ન માટેનું
જ્ઞાતિનું પેટાજુથ; a sub-group of a caste for matrimonial purpose. ગોળ, (પુ.) શેરડીમાંથી બનતો મીઠ
પદાર્થ; jaggery. ગોળગોળ, (વિ.) ઉડાઉ, અસ્પષ્ટ, બેજવાબદાર (જવાબ); evasive, ambiguous,
irresponsible (reply). ગોળપાપડી, (સ્ત્રી) એક પ્રકારની મીઠાઈ
a kind of sweet-meat. ગોળમટોળ, (વિ) સંપૂર્ણ રીતે ગેળ;
perfectly round: (?) 8o2ye; pulpy, round and fleshy. ગળવા, (૫. બ. વ.) હાથનાં કડાં કે w 152nt; armlets or bangles: (?) લાકડાના ગેળ ટુકડા; round or cylindrical pieces of wood. ગોળાઈ, (સ્ત્રી) ગળપણું; roundness, rotundity: ગળકાર, (વિ.) (૫) ગળ, ગોળ આકાર; round, rotund: ગોળાકૃતિ, (સ્ત્રી) ગોળાકાર, જુઓ નં. ૨. ગોળાઇ, () જુઓ ગોલાધ. ગોળી, (સ્ત્રી.) નાની ગોળ વસ્તુ; a small
round thing, a globule: (?) 891 કે બંદુકની ગોળી; a pill, a bullet, a slug: (૩) પાણી, વ. ભરવાનું ગોળ પાત્ર; a round water pot: (૪) અંડકોષ; one of the testicles: ML. (4) બંદૂક, વોમાંથી ગોળી છોડવી તે; a firing of bullets. ગોળ, (૫) કોઈ પણ ગોળ વસ્તુ, દડો, પિડા; વ. any round or spherical thing, a ball, a globe, a round lump, etc. (૨) પાણી, વ. ભરવાનું ગોળ પાત્ર; a round water-pot: (૩) તોપગે; a cannon ball: (૪) એક પ્રકારનો જઠરને વ્યાધિ: a kind of stomach disease: (૫) વીજળી બત્તીનો ગોળ; an electric lamp-bulb.
For Private and Personal Use Only