________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
ખોજ
ખર, (ન.) જેમાંથી ખાવાને કા બને છે એ જાડ; a catechu tree ઋાલ,
સાર, (પુ.) એ ઝાડના લાકડાનો અર્થ કે ભક; extract or powder of catechu wood. ખેરાત(સ્ત્રી) દાન, સખાવત; alms-giving, charity: ખેરાતી, (વિ.) સખાવતી, ધર્માદાનુંmarked out for charitable purposes: (?) Elail; liberal in alms-giving. ખેરિયત, (સ્ત્રી) ક્ષેમકુશળ હોવું તે; state of happiness and good health. ખરી, (સ્ત્રી) રજ,પૂળ; dust: (૨) દાંત પર થતી પાપડી; hard stone-like covering over a dirty tooth. ખેરીચો, (૫) પેટી, દાબડા; a box. ખેરીજ, (વિ) વધારાનું, ગણતરીમાં લેવામાં ન આવ્યું હોય એવું; additional, excluded, superfluous= (૨) (અ.) વિના, સિવાય; without, except: (૩) વધારામાં additionally, besides. ખરે, (૫) ગૂથેલી થેલી; a knitted bag (૨) એક ખાદ્ય વાની; an article of food: (૩) ભૂકો; powdea: () ડાંગરના છોડને થતા અક પ્રકારના રોગ; a kind of disease damaging stalks of rice. ખેલ, (મું) રમત; a sport or games (૨) તમાશે, નાટક, વ.; a show, presentation of a show or drama, etc., a funny sight: (૩) સુષ્ટિ, લીલા; the ereation, the world, as God's game. ખેલદિલી, (સ્ત્રી) ન્યાયપૂર્વકન પ્રસન્નભાવ;
sportsmanship. ખેલવું, (અ. ક્રિ) રમવું, ગમ્મત કરવી; to play, to sport: (૨) મુત્સદ્દીપણે વર્તવું; to behave shrewdly. ખેલાડી, (૫) રમે અથવા ખેલ કરે તે; a player, an actor: (૨) (વિ) ચાલાક, મુત્સદ્દી; clever, shrewd. છેવટ, ખેવટિયો, (૫) માર્ગદર્શક; a guide: (૨) નેતા; a leader, a van- guard: (3) Yuil; a helmsman.
ખેવના,(સ્ત્રી)કાળજી સંભાળ; care,regard. ખેસ, (૫) દુપટ્ટો; a scarf or piece
of cloth worn round shoulders. ખેહ, (સ્ત્રી) રજ; ધૂળ; dust. ખેળ, (સ્ત્રી) કાંજી, આરy starch ()
ellel; paste. ખેચ, (સ્ત્રી) તાણું ખેંચાણ; a pull, a pulling: (?) 24146; insistence: (3) તાણ, તંગી; want, shortage: ખેચતાણ ખેંચાખેંચ, (સ્ત્રી.) ઉગ્ર સ્પર્ધા a tug of war: (?) 24146; insistence. ખેંચાણ, (ન) તાણ; a pull or pulling (૨) આર્ષણ; attraction. ખો, (સ્ત્રી.) ટેવ; habit (૨) કુટેવ, આદત; a bad habit: (3) ful; grudge, malice. (૪) વેર, વૈમનસ્ય; revenge. ખો, (સ્ત્રી.) ખીણ, ખાઈ; a valley, a ditch: (૨) ગુફા; a cave: (૩) ધર, નિવાસસ્થાન; a house, an abode. ખોખરું, (વિ) ઘેરો અસ્પષ્ટ અવાજ નીકળે 249; hoarse: (?) visi 024; broken, damaged. ખોખલું, (વિ) ક્ષીણ; worn out? (૨) વૃદ્ધ, old(૩) ઉધરસ ખાતું; coughing ખોખલો, (૫) ઉધરસ; coughing, bronchitis: (૨) ક્ષીણ વૃદ્ધ માણસ; a weak old man. ખોખ, (ન) જેમાંથી સારભૂત પદાર્થ કે ગર, વ. કાઢી લીધાં હોય એવું ફળ, વનું બાહ્ય કઠણ પિલું પિડું; hollow, outer hard crust of fruits, etc.:(2) viel પેટી; an empty box: () ભરપાઈ થયેલી હુંડી; an accepted or cashed draft (૪) એકઠું, ક્લેવર; a frame, an outline: (૫) હાડપિંજર; a skeletone (૬) મુસદ્દો, કાચું લખાણ; a draft. ખોખો, (સ્ત્રી) એક પ્રકારની મેદાની રમત;
a kind of outdoor game. ખોજ, (સ્ત્રી) શેધ, તપાસ; a search: -૬, (સ. ક્રિ) તપાસ કરવી, ખોળવું; to search.
For Private and Personal Use Only