________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગેબ
૨૯
હાકી' જેવી એક રમત; a game similar to 'Hockey'. ગેબ, (વિ.) અદશ્ય; invisible, vanished: (૨) વિચિત્ર રીતે અસ્થ થયેલું; disappeared or vanished strang (વિ.) ગૂઢ; mysterious (૨) અશ્ય; invisible, vanished: (3)94, hidden. ગેય, (વિ.) ગવાય એવું, સંગીતમય, કાવ્યમય; musical, poetic. ગેર, (૫) ખરી પડેલો ભૂકો, વ.; fallen dust or wood-powder, etc. ગેરઇનસાફ, ગરઇન્સાફ, (૫) અન્યાય;
injustice. ગેરકાયદે, (વિ) (અ.) કાયદા વિરુદ્ધ illegal, ગેરકાયદેસર, (અ) ગેરકાયદે, illegally. ગેરરસ્તે, (અ.) બેટી રીતે; wrongly,
injustly: (?) 512544€; illegally. ગેરલાભ,)બેટ, નુકસાન;loss, harm:
(૨) ખેટે લાભ; unjust gain ગેરવલે, (અ) ખોટી જગ્યાએ; at a
wrong or improper place. ગેરવવું, (સ. ક્રિ.) પાડવું; to fell, to
cause to drop down. ગેરવહીવટ, (૫) અવ્યવસ્થા ગોટાળે, 24 912; mismanagement, confusion, maladministration, disorder. ગેરસમજ ગેરસમજૂતી), (સ્ત્રી) બેટી
24H7; m sunderstanding. ગેરહાજર, (વિ.) ઉપસ્થિત નહિ એવું; absent ગેરહાજરી, (સ્ત્રી.) અનુપસ્થિતિ, absence. ગેર, પુ.) (ન.) એક પ્રકારની લાલ માટી; a kind of red clay: (૨) એક પ્રકારને ઘઉંના પાકને થતો રોગ; a disease damaging wheat crop: (3) (4.) લાલ માટી જેવો રંગ; such red colour. ગેલ, (ન) લાડભર્યા રમત, ખેલ કે ચેનચાળા;
a caressing, a frisking. ગેહ, (ન.) ધર; a house: ગહિની, (સ્ત્રી) ગૃહિણી; a housewife.
ગેડો, (કું) એક પ્રકારનું જંગલી જાનવર; a rhinoceros: ડી, (સ્ત્રી) ગેંડાની HIEt; a female rhinoceros. ગુંદ, (સ્ત્રી.) ફૂલ, રેશમ વ.ની દડી; a small
ball of flowers, silk, etc. ગો, (સ્ત્રી) ગાય; a cow. (૨) ઈદ્રિય; an
organ of sense: (3) a19l; speech: () પૃથ્વી; the earth: (૫) આકાશ; sky. ગોકળગાય, (સ્ત્રી) એક પ્રકારનું ચોમાસામાં
થતું જીવડું; a snail. ગોકીરે, (૫) ઘાટ, શેરબકેર; an
uproar, rowdism, a commotion. ગોકુલ, (ન.) ગાયનું ધણ; a herd of cows: (૨) મથુરા પાસેનું નાનું ગામ જ્યાં શ્રીકૃષ્ણ જન્મ્યા હતા; a small village near Mathura where Lord Krishna was born ગોખ, (પુ.) ઝરૂ; a balcony: (૧)
1421; a recess in a wall. ગોખણ, (ન) ગોખણપટ્ટી, (સ્ત્રી) ગોખવું
a; cramming, memorizing. ગોખરુ, (૫) (ન) ઔષધ તરીકે વપરાતી
એક વનસ્પતિ; a herbal plant: (૨) એનું કાંટાળું બીજ; its thorny seed. ગોખલો, (૫) દીવાલની અંદરનું ચણેલું પિલાણ; a recess in a wall: ગોખલી,
(zall.) such a small recess. ગોખવું, (સ. ક્રિ.) વારંવાર બેલીને કંઠસ્થ કરવું, સમજ્યા વિના યાદ રાખવું; to cram, to memorize. ગોગ, (વિ) સર્વ કે કસ વિનાનું; stuffless:
(૨) આવડત વિનાનું; unskilled, raw. ગોચાસ, (૫) જમ્યા પહેલાં ગાય માટે
અલગ રાખવામાં આવતા ભેજનને ભાગ; a portion of food for cows kept aside before dinner. ગોચર, (વિ.) ઇદ્રિયગમ્ય; perceptible by senses: (?) (...) 2218; a pasture: ગોચરી, (સ્ત્રી) ભિક્ષા દ્વારા મેળવેલું અન; food got by begging.
For Private and Personal Use Only