________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંદરું
૨૧૪
ગીવણ
ગાંદરુ, ૧) ગાંદરે, (પુ) જુઓ ગોંદરુ. ગાંધવ, (વિ) ગંધને લગતું; pertaining to the celestial musicians: (?) (પુ) જુઓ ગંધર્વ. ગાંધાર (ગધાર), (૫) સંગીતના સાત
સ્વરમાંનો ત્રીજો ૨: the third of the seven notes of the science of music: (૧)(કું.) એક પ્રાચીન દેશનું નામ, આધુનિક કંદહાર; name of an ancient country, modern Kandahar. ગાંધિયા,(વિ.) કરિયાણું, વ; grocery,
provisions, etc. (૨) જુઓ ગાંધીવ૮. ગાંધી, (૫) કરિયાણું, વ.ને વેપારી; a grocer: -વહુ, (ન.) ગાંધીને ધંધે; a grocer's business. ગાંભીય, (ન) ગંભીરતા; sobriety,
serenity, solemnity. ગાંય, (પુ) વાદ; a barber. ગાંસડી, (સ્ત્રી) પિોટલી; a bundle:
ગાંસડો, (પુ.) મોટી ગાંસડી; a bale. ગિડ, (વિ.) ભારે, (વધારે ખાવાથી) સુરત;
heavy, dull (because of overeating): (૨) (ન.) શિયાળ; a fox. ગિનતી, (સ્ત્રી) ગણતરી; reckoning
(૨) હાજરી લેવી તે; a roll-call. ગિરદી, (સ્ત્રી.) ભીડ, ગરદી; an over
crowding. ગિરધર, ગિરધારી, (૫) શ્રીકૃષ્ણ ભગવાન;
Lord Krishna. ગિરફતાર, (વિ) પકડાયેલું; arrested: (૨) મગ્ન,તલ્લીન; engrossed or absorbed in:ગિરફતારી,(સ્ત્રી)ધરપકડ; an arrest. ગિરમીટ, (ન.) શારડી; a boring tool. ગિરા, (સ્ત્રી) વાણી; speech. (૨) ભાષા; language. ગિરિ, (પુ.) પર્વત; a mountain: -કંદર, -કદરા, (સ્ત્રી) પહાડી ગુફા; a mountain
cave, a cavern -જ, ગિરજ, (સ્ત્રી) દેવી પાર્વતી; the goddess Parvati. મિલેટ,(૫) ઢેળ (ધાતુ, વ.ને); a polish,
a plating (of metal, etc). ગિલ્લી,(સ્ત્રી) એક રમતમાં વપરાતે લાકડાને
ટુકડે, મેઈ, a small piece of wood used in a game: (૨) ગુમડાને સજે; a swelling of a boil: –દડો, (પુ.) મેદાની રમત; an outdoor game ગીગલાવું, (અ. ક્રિ) ગભરાવું, અકળાવું;
to be puzzled, or bewildered. ગીગી, (સ્ત્રી.) બાળકી, નાની કરી; a female child: ગીગો, (પુ)નાનો કરે;
a male child. ગીચ, (વિ.) ઠાંસીને ભરેલું કે રહેલું; in a close state. (૨) ભીડવાળું; overcrowded: ગીચોગીચ, (વિ.) ખૂબ ગીચ; highly over-crowded: (૨) (અ.) ખૂબ siziliala; very closely. ગીત, (ન) ગાયન; a song, ગીતા, (સ્ત્રી.) હિંદુ ધર્મનું મહાભારતના ભાગરૂપ, ધર્મપુસ્તક; a religious poetic work of Hindusim which is a part of the great epic the Mahabharat. ગીધ, (ન) મુડદાલ માંસ ખાનારું એક મોટું
ueil; a vulture. ગીની ગિની), (સ્ત્રી.) એક બ્રિટિશ સેનાનો
(2xl; a British gold coin. ગીરણી, (સ્ત્રી) કારખાનું; a factory. (૨) વણાટકામનું કારખાનું; a textile mill. ગીરવવું, (સ. ક્રિ.) ગીર મૂછ્યું; to pawn. ગરવી, (વિ) ગીરો મૂકેલું; pawned:
(૨)(અ.) ગીરો કરારથી; on mortgage. ગીરે, (વિ) (અ) ગીરવી; pawned,
mortgaged: (૨) (૫) ગીરવવું તે ગીરવી સાટું; a mortgage –ખત, (ન)
એ લેખિત કરાર; a mortgage deed. ગીર્વાણુ, પુ) દેવ; a god:–ભાષા, (સ્ત્રી) સંસ્કૃત ભાષા: the Sanskrit language.
For Private and Personal Use Only