________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંખેરવું
ખસ, (સી.) એક પ્રકારને ચામડીને રોગ જેમાં સફેદ પીડાકારક ફોડલીઓ થાય છે; scabies. ખસ, (ર) વરણવાળ; a kind of
fragrant grass. ખસખસ, (સ્ત્રી) અણને છોડ; a poppy
plant: (?) i vil; its seed. ખસમ, (૫) પતિ; husbandઃ (૨) ધણી;
a lord. ખસર, (૫) લીટે; a drawn line: (૨) દેરીથી પાડેલો લીટો; a line made by pressing a thread: (3) Q100; a dent on a surface: () 6x731; a bruise (૫) કાપો; a cut: ખસર, (પુ) 01011 2431751; a small drawn line. ખસલું, (ન) ઘાસની સળી, તણખલું; a clipping of grass ખસવું, (અ. ક્રિ) આધાપાછા થવું, ગતિમાન થવું; to mov:: (૨) સરકવું, લપસવું; to slip. ખસિયાણું (ખશિયાણ, ખિશિયાણુ), (વિ.) ભાંડું પડેલું, છાશું; a bashed, taken aback, crest-fallen. ખસી, (સ્ત્રી) વૃષણની જનનશક્તિને નાશ ypal a; castration. ખાસ (ખાસ), જરૂર, ખચીત; certa
inly, positively, without fail: (૨) અલબત્ત, of course. ખસેડવું, (સ. ક્રિ) ખસે એમ કરવું, દૂર કરવું; to move, to remove. ખસ્સી, (સ્ત્રી) જુઓ ખસી. ખળવું, (અ.ક્રિ) ખડખડવું; to rattle. ખળકે, (૫) ઉચ્ચક રકમ; alump sum: (૨) અમુક સંખ્યા કે પ્રમાણ; a certain amount. (૩) જથ્થો, સમૂહ; a collection: (૪) ઝરણું; a stream, a brook. ખળખળ, (અ.) પ્રવાહ જેવા અવાજથી; with the rippling sound of a flow: ખળખળાટ, (સ્ત્રી) એ અવાજ, rippling: ખળખળતું, (વિ) ઊકળતું,
404 [?H; boiling, very hot: (?) ખળખળ અવાજ કરતું; making a guruling sound: ખળખળાટ, (અ.) ઝડપથી અને ખળખળ અવાજ સાથે; swiftly and with a gurgling sound: (?)
ખળખળ અવાજ; a gurgling sound. ખળભળ, (સ્ત્રી.) ઘોંઘાટ; noise: (૨) ધાંધલ, ધમાલ; rowdism: (૩) ખલેલ; disturbance, hindrance: (*)#'; restlessness: -બુ, ખભળવું, (અક્રિ) ગભરાવું; to be confused:(૨) અજપા થ; to be restless: (૩) ઉશ્કેરાટ થો; to be excited: (૧) ઉગ્ર અથવા અશાંત પરિસ્થિતિ થવી; to be in a turnultuous or disturbed state: (૫) ખળભળ અવાજ થ; to occur a tumultuous sound: (૧) છિન્નભિન્ન થવું; to be completely dislocated or disrupted:ખળભળાટ,(પુ) ગભરાટ; confusion: (?) &IH; hesitation: (3) અજ ;િ restlessness: () ઉશ્કેરાટ; excitement: (4) 2141; noise: () ગરબડrowdism, tumult: (૭) ગજબનાક; 04414; a havoc, a disaster. ખળાવાડ, (સ્ત્રી) ખળું કરવાનું સ્થળ; a
thi ashing place. ખળું,(ન) ખળી(લી), (સ્ત્રી) કણસલાંમાંથી
ELUT $164141 out; a thrashing place. ખંખ, (વિ.) ખાલી; empty: (૨) ગરીબ, ધનહીન; poor, moneyless: (૩) નકામું useless, superfluous. ખંખરેટવું, (સ. કિ.) થોડું ચોપડવું (રોટલી, વ.); to besmear or apply a little (on bread, etc.). ખંખાળવું, (સ. કિ.) જોરથી સંપૂર્ણ રીતે wing; to wash vigourously and completely. ખંખેરવું, (સ. કિ.) ખેરવી નાખવું; to pluck down, to remove off: (?) ખૂબ ઠપકો આપ, ઝાટકણી કાઢવી; to scold or chide severely.
For Private and Personal Use Only