________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખલીસ
baking: (૬) સંપૂર્ણરીતે વિકસિત અર્થાત્ પરાકાષ્ટાએ પહોંચેલું; fully developed: (૭) (અ) અલબત્ત, બરાબર, વ, સૂચક ઉદગાર; exclamation meaning, “of course" "Let us see" "well" "alright," etc. ખરે, (અ) ખરેખાત, truly, really: ખરેખર, (અ.) સાચે જ; truly: (૨) જરૂર, ચોક્કસ, ખચીત; indeed: ખરેખાત, (અ) સાચે જ; truly: (૨)ખચીત: indeed. ખરેટી, (સ્ત્રી) તડ પડેલી સૂકી જમીન; dry cracked land or soil. ખરે૯ (ન.) વિચાયેલી ગાય કે ભેંસનું શરૂનું ઘાટું દૂધ; thick milk of a cow or a buffalo just after delivery. ખરેટો, (૫) રેલાને ડાઘ; a blot or a stain caused by running or trickling (coloured) liquid: (?) રોટલી, વન દાઝી ગયેલે ભાગ; burnt up part of a bread, etc. ખરેડી, (સ્ત્રી.) ગરગડી; a pulley. ખરેરી, (સ્ત્રી) ગળામાં કફ, વ. થી અવરોધ થો તે; obstacle in a sore throat: (૨) ગળાને સ; throat soreness. ખરે. (૫) જાનવરનું શરીર સાફ કરવાનું
બ્રશ' કે દાંતિ; a curry-comb. ખર્ચ, (ન.) () જુઓ ખરચ. ખર્વ(ખરવ), (મું) એક હજાર કરોડ; ten thousand million or one thousand crore: (૨) (વિ) અપંગ: crippled, maimed: (3) B449'; incomplete:(8) slod; handicapped, stunted: (૫) ઠીંગણું; dwarfish. ખલ, (૫) જ ખરલ. ખલ, (વિ) બદમાશ, પૂર્ત; a rogue, a knave, a villain. ખલક, (સ્ત્રી) દુનિયા, જગત; the world. ખલતો, (૫) ઘણું ખાનાંવાળે થેલે; a bag with many pockets. અલબત્ત, (૫) ખરલને દસ્ત, ઉપરazel; a pestle of a mortar: ()
ખરલ અને દસ્ત; a pestle and a mortar. ખલાસ, (વિ.) સમાપ્ત; concluded: (૨) વપરાશથી પૂરું થયેલું; exhausted by use or consumption (૩) અંત; 2441 id; the end or finish. ખલાસી(સ), (૫) નાવિક, ખાર; a sailor, a seaman. ખલીતો, (૫) પરબીડિયું; an envelope. ખલીફ–કા), (૫) મહંમદ પયગંબરને વારસદાર ધર્મગુરુ; the priest who succeeds Mohammed, the prophet: (?) 6741421 931; the head. priest of Islam. ખલું, (અ) નક્કી, ખરેખર, ચોક્કસ; surely,
indeed, certainly. ખલચી, (સ્ત્રી) ખાનાંવાળી નાની થેલી; a small cloth bag with pockets. મલેડીસી), (સ્ત્રી)ખિસકોલી; a squirrel. ખલેલ(ખલલ), (સ્ત્રી.) ઘોંધાટ, વ.થી થતું
43417; disturbance: (2) 345219; an obstacle. ખવડા(રા)વવુ, (સ. ક્રિ) ખાય એમ 529; to feed, to cause to cat: ખવાડવું, (સક્રિ) ખવરાવવું; to feed. ખવાવું, (અ. ક્રિ) ખાવું"નું કર્મણિ; to be eaten: (?) Miley 49; to be wasted or worn out: (૩) સડવું; to rot: (૪) કાટ ચડ; to rust. પ્રવાસ, (વિ.) એ નામની જ્ઞાતિનું; belonging to the caste so named: (૨) (૫) એ જ્ઞાતિને માણસ; a member of that caste: (3) 6Xરિ; an attendant: (૪) સ્વભાવ; one's nature or temperament: (1) vitud;peculiar habit,idiosyncrasy: (૬) પદાર્થને વિશિષ્ટ ગુણ; peculiar quality or a characteristic of a substance: ખવાસી, (સ્ત્રી.) દાસી; કે female attendant: (૨) ખવાસની રમી. ખવીસ, (૫) માથા વિનાનાં ભૂત કે રાક્ષસ; a headless ghost or monster.
For Private and Personal Use Only