________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખભાખબ
૧લ્પ
પરસે
સમાચાર મોક્લનાર; a reporter of a newspaper. ખાખબ, (અ) ઘેધાટ કે ધમાલપૂર્વક
noisily, or tumultuously: (?) (zil.) ધંધાટ, ધમાલ; rowdism, tumult, commotion: (૪) કજિયે, બોલાચાલી; a quarrel, beakerings. ખભળવું, ખભળાટ, જુઓ (ખળભળ)
ખળભડવું. ખ, ખંભ, (૫) હાથને ગળા પાસે mifit; the shoulder. ખમચાવું (ખમચવુ), (અ. ક્રિ.) ખંચાવું,
અચકાવું; to hesitate. ખમણ, (ન) ફળ, શાક, વગેરેને છીણીને કરેલ છંદે; scrapings of fruits or vegetables: (૧) એવો નાળિયેરનો Biel; such scrapings of coconut: -ઢોકળાં, (ન.બવ.) એવા છુંદાની વાની; an article of food made of such scrapings, flour, etc. –વું, (સ. ક્રિ) છીણવું; to scrape fruit, etc. into small pieces: ખમણી. (સ્ત્રી.) ખમણવાનું સાધન કે ઓજાર; a scraping tool, a scraper. ખમતીધર, (વિ) ખમતું; tolerant, forbearing: (૨) શ્રીમંત, સધ્ધર; rich, prosperous, financially sound. ખમવું, (સ.ક્રિ) સહન કરવું; to tolerate, to bear, to suffer: (૨) (અક્રિ) થોભવું
અને રાહ જોવી; to stop and wait. ખમા, (સ્ત્રી) ક્ષમા; forbearance, tolerance: (૨) ધીરજ, સબુરી; patience, placidity, cool consideration, temporary procrastination. ખમાર, (૫) શરાબ ગાળનારે; one who
distils wine. ખમીર, (ન.) આથો લાવનાર પદાર્થ; a fermenting substance: (૨) જેશ, તાકાત; strength, spirit, physical ability. (૩) વિરત, બહાદુરી; chivalry, bravery, heroism.
ખમીસ(-શ), (૧) પહેરણ: a shirt. ખમ્મા(–મા), (અ) “સુખી રહો એવો ઉદ્ગાર; an expression of blessing. ખર, (૫) ગધેડે; a donkey, an ass, ખર, (વિ.) તીક્ષ્ણ; pungent, sharp (૨) કઠાર; harsh, cruel. ખરલ, (૫) ખડકલે, ઢગલ; a heap, a pile, a stack. ખરખબર, (પુ.બ.વ.) માહિતી; information: (2) 3H2412; news. ખરખરાજાત, (સ્ત્રી.) પરચૂરણ ખર્ચ miscellaneous expenses: (૨) ધટ, ખાધ, ભાંગતૂટથી થતું નુકસાન, વ; shortage, diminution, loss due to breakage, etc. ખરખરી, (સ્ત્રી) જુઓ ખખરી. ખરખરો ખખરો), (પુ.) કોઈને મૃત્યુ સમયે કે આપત્તિકાળમાં આપેલું આશ્વાસન; condolence after a dear one's death or during an adversity: (૨) શેક, સંતાપ; bewailment, affliction: (૩) પશ્ચાત્તાપ, પસ્તાવો; remorse, repentence: (૪) શક, શંકા; doubt. ખરગોશ(-સ), (ન) સસલું, a rabbit. ખરચ, (ન) (૫) પૈસાની વપરાશ; expense, a spending of money: (?) વાપર, વપરાશ; consumption (૩) કિંમત; cost, price: (૪) મોટી રકમ વપરાય એવા પ્રસંગે; an expensive event or occasion: ખરચાળ, ખરચાઉ, (વિ.) મોટું ખર્ચ કરવું પડે એવું; expensive: (૨) ઉડાઉ; extravagant: ખરચી, (સ્ત્રી.) ખર્ચ માટે જરૂરી રકમ; necessary amount for spending: () Cric114431; maintenance expenses: ખરચીપાણી, (ન.) પરચૂરણ ખર્ચ ખીસાખર્ચ miscellaneous or pocket expenses. ખરચ-પાણી,(ન.) મળત્યાગ;adischarge of waste matter from bowels. ખરચો, (પુ) જુએ ખરચ.
For Private and Personal Use Only