________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખાંપણ
વહન કરનારે; one who carries something on a shoulder: (૨) રાખ ઊંચકનારા; one who carries the bier of a corpse: (૩) ખુશામતિયે; a flatterer: (૪) મદદ કરનારા, સહકાર આપનાર; a helper or co-operator. ખાંપણ, (સ્રી.) ખામી, ખોડ; a defect, a shortcoming: (૨) કન; a covering of a corpse. ખાંપવુ, (સ.ક્રિ.) છેાલીને કાઢી નાખવું; to remove by scratching: (૨) થાડું ખોદવું; to dig a little.
ખાંપો, (પુ'.) ખોડ, ખામી; a defect, a shortcoming: (૨) અનાજ, વ. ના છેડનુ વગર લાયેલું જડિયું'; an unreapedstump of a corn-stalk: (૩) ધેાખે; a depression on a surface: (૪) કપડાનું ત્રિકોણાકાર ફાટવું; a triangular ripping of clothes. ખાંભ, (પુ.) થાંભલે; a pillar: ખાંભી, (સ્રી.) (ખાંભો), (પુ.) સ્મરણસ્તંભ; a pillar or structure in memory of a dead person, a monumental pillar: ખાંભો, (પુ.) સીમાદક પથ્થર; a stone marking a boundary. ખાંસવું, (અ. ક્ર.) ઉધરસ ખાવી; to cough. ખાંસી,(સ્ત્રી.)ઉધરસ; cough, bronchitis. ખિજવણી, (સ્ત્રી.) પજવણી; a teasing, a troubling, annoyance,vexation. ખિજવાટ, (પુ.) ગુસ્સા; anger. {ખાવવું, (સ. ક્રિ.) પજવવુ'; to tease, to vex: (૨) ગુસ્સે કરવુ; to enrage. ખિડકી, (સ્રી.) ખારી; a window. ખિતામ, (પુ.) ઇલકાબ; a title. ખિદ(–૪)મત, (સ્રી.) સેવાચાકરી; ser vice: (૨) તહેનાત; attendance:-ગાર, (પુ'.) નેાકર, સેવક, હજૂરિયા; a servant,
an attendant.
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીમા
ખિન્ન, (વિ.)હુતારા થયેલું; disappointed (૨) ઉદાસ, ગમગીન, sad, dejected, gloomy:(૩)વ્યથિત;afflicted, grieved. ખિલવટ(~ણી), (સ્ક્રી.) વિકાસ સાધવે કે સધાવવા તે; the act of developing, blossoming or blooming. ખિલાફ્,(અ.) વિરુદ્ધ; against, in opposition, contrary. ખિલાફત, (સ્રી.) ઇસ્લામના વડાધમ ગુરુનાં ગાદી કે પદ; the thrown or office of the chief priest of Islam. ખિલાવવુ, (સ. ક્રિ.) વિકસે કે ખીલે એમ કરવું; to cause to develop or blossom.
ખિલોણું, (ન.) રમકડું; a toy. ખિસકેાલી(ખિલકાડી)(ખિલોડી), (સી.) એક પ્રકારનું જનાવર; a squirrel. ખી, (વિ.) ભરચક; crowded; (૨) ગીચ; dense, over-full, close, thick. ખીચડી, (સ્ત્રી.) એક પ્રકારની વાની; a kind of article of food, hotch potch. ખીચોખીચ, (મ.) ઠાંસી ઠાંસીને, ભરચક રીતે; densely, crowdedly, closely. ખીજ, (સ્રી.) ગુસ્સા; anger: (૧) ચીડ;
intense dislike.
ખીજડો, (પુ'.) એક પ્રકારનું ઝાડ; a kind of tree.
For Private and Personal Use Only
ખીજવવું, (સ. ક્રિ.) પજવવુ; to tease, to vex, to annoy: (૨) ઉશ્કેરવું; to provoke: (૩) ગુસ્સે કરવુ'; to enrage. ખીજવું, (અ. ક્રિ.) ગુસ્સે થવું; to be angry: (૨) (સ. ક્રિ.) ઠપકા આપવા, વઢવુ'; to scold, to rebuke. ખીણ, (શ્રી.) જમીનનું વિસ્તૃત પલાણુ; a valley, a rift: (૨) પહાડા વચ્ચેને નીચેા પ્રદેશ; a mountain valley,arift. ખીમો, (પુ.) 'દેલ. માંસ; minced
mutton.