________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મે
૧૩૦
કરાક(ગી)
unnaturally or accidentally. (3) (લા.) સાહસિક; enterprising, rash કમોદ, (સ્ત્રી) ઊંચી જાતના ચોખા; high
quality rice. કમોસમ, (સ્ત્રી) ખરાબ હવામાન; bad
weather: (?) 48144 *d; bad season: (૩) અયોગ્ય સમય; improper time. કમર, (સ્ત્રી) કમર, કેડ; the waist.
ચું, (સ.) (વિ) (પ્રશ્નાર્થ) કેણ, શું which, what કર, (૫) હાથ; the hand: (૨) વેરે,
જકાત, મહેસૂલ; a tax, a duty, a toll, land-revenue (3) હસાઈ, લાગ; a customary or traditional demand or right: (૪) હાથીની સૂંઢ: an elephant's trunke (૫) કિરણ; a ray: (૧) Onlaştı;a sign for the number two. ટકટિયો, (વિ.) બરધારી; armoured, furnished with a protective covering. કરટી, (સ્ત્રી) શબનેલઈ જવાની ખપાટિયાની
પાટ, ઠાઠડી; a bier to carry a corpse. કરકરિયાવર, (૫) જુઓ કરિયાવર. કરકરું, (વિ.) દળેલું છતાં દાણાદાર; grounded or powdered but granular, roughly grounded or powdered. કરકસર, (સ્ત્રી.) બિનજરૂરી ખર્ચાનો કપ, વસ્તુની વપરાશામાં વ્યય કે બગાડને 24GL14; frugality, economy, thrift: કરકસરિયું, (વિ.) કરકસર કરે એવું; frugal, economical, thrifty. કરચલી, કરોલી(–ળી), (સ્ત્રી) જુઓ
કરચલી. કરકોલવું, (સ. કિ.) ટુકડે ટુકડે કોતરીને 2419; to eat little by little with frequent bites. કરગરવું, (કગરવું), (અ. ક્રિ.) કાલાવાલા કરવા, દીનતાપૂર્વક આજીજી કરવી; to entreat. implore or request humbly or slavishly
કરચ, (સ્ત્રી.) નાને પાતળે ટુકડે, પાતળી કકડી; a scrap, a clipped or cut off fragment or particle. કરચલી(–ળી), (સ્ત્રી.) સપાટી સંકેયાવાથી પડતી ગડી કે રેખા; a wrinkle, a fold, a ruffle, કરચલો, (કું.) કરચલું, (ન) એક પ્રકારનું
જળચર પ્રાણી; a crab. કરચો, (૫) હજામત કરાવ્યા પછી રહી જતા ઝીણા વાળ; fine stubs of hair remaining after shaving: (2) 469? ર્યા પછી બાકી રહેતાં હૂંઠાં કે ખૂપા; stubs or stumps of harvested plants or cut off trees. કરજ, (ન.) દેવું, દેણું; a debt: -દાર, (વિ.) દેવાદાર; indebted:(૨) (પુસ્ત્રી .ન.) દેવાદાર વ્યક્તિ; a debtor: કરજાઉ, (વિ.) કરજ તરીકે કે વ્યાજે લીધેલું; borrowed
or taken as a debt or on interest. કરજાળી, (સ્ત્રી) કાજળ તરીકે વાપરવા માટે દીવાની મેશ ભેગી કરવાનું માટીનું પાત્ર; an earthen pot for collecting a lamp's soot to be used as collyrium. કરડ, (સ્ત્રી.) બચકું, ડંખ; a bite,a sting (૨) બચકું ભરવું કે ડંખ મારવો તે a biting or stinging -૭, (વિ.) કરવાની વૃત્તિ કે ટેવવાળું; inclined or habituated 10 bite or sting: - (સ. કિ.) બચકું ભરવું, ડંખવું; to bite, to sting: (૨)અતિશય ખૂંચવું; to pinch
intensely. કરડાકી–ગી), (સ્ત્રી.) વાણીને કટાક્ષ વક્રોક્તિ, a verbal satire or irony: () માર્મિક્તા; sarcasm: (૩) સ્વભાવની 243315; stiffness of temperament: (૪) અસમાધાનકારક વલણ; an unaccomodating or uncompromising attitude: (૫)કઠારતા, સખતાઈ; austerity harshness, severity.
For Private and Personal Use Only