________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશવાળી
૧૭૩
કોકરવું
કેશવાળી, (સ્ત્રી) સિંહ, ઘોડા, વના ગરદન
પરના વાળ; a mane કેરી, (મું) સિંહ; lion (૨) ઘોડ; horse. કેસર, કેશર),(ન)એક સુગંધી તેમ જ ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિ; the saffron plant: (2) 411 491 Hi; saffron: (૩) કોઈ પણ ફૂલની અંદરન રેસે; fibre of any flowers (૪) સિંહની કેશવાળી; a lion's mane. કેસરી, કેશરી), (૫) સિંહ; a lion. કેસરી, (કેશરી), (વિ.) કેસરના રંગનું,
ચળકતા પીળા રંગનું; saffron coloured. કેસૂડો, (૫) કેસૂડી, (સ્ત્રી.) ખાખરાનું ઝાડ; a kind of herbal tree. કેસૂડાં, (ન. બ. વ.) ખાખરાનાં ફૂલ. કેળ, (સ્ત્રી) એક પ્રકારનું ફળઝાડ; the
plantain tree, the banana-tree. કેળવણી, (સ્ત્રી.) ઉછેર, શિક્ષણ, વગેરે;
bringing up: (a) naga: train- ing, making smooth and soft: (૩) રિક્ષણ; education (૪) સંસ્કાર ઘડતર, સંસ્કૃતિ; culture building (૫) વિદ્યા, જ્ઞાન; learning, knowledge. કેળવવુ, (સ. ક્રિ.) ધ્યાનપૂર્વક ઉછેરવું, વિકાસ સધાવો અર્થાત ખીલવવું; to bring up, to help development of: (૨) તાલીમ આપવી; to train (3) (ચામડું, વ.) નરમ અને સુંવાળું બનાવવું;
to tan, (hides, etc.) કેળું, (ન.) કેળનું ફળ; a plantain. કેચી, (સ્ત્રી.) કાતર; a pair of scissors: (૨) છાપરાનું ત્રિકોણાકાર કડું; a triangular frame to support a roof: (૩) ગંજીપાનાં પાનાને કાતર મારવી તે; reshuffling of playing cards. કેંદ્ર, (ન) મધ્યબિંદુ; the centre: (૨) મુખ્ય અથવા મધ્યભાગ; the main or central part (3) જન્મકુંડળીમાં પહેલું, ચોથે, સાતમું અને દસમું સ્થાન; the first, fourth, seventh or tenth house in a horoscope: સ્થાન, (ન.) મધ્ય
બિંદુ; the centre (૨) મુખ્ય કે મધ્ય
સ્થાન; the main or central part: કેંદ્રિત, (વિ) કેન્દ્રમાં ભેગું કરેલું;centred, collected or brought together at the centre, concentrated. કેતવ, (ન.) જુગાર કે હોડમાં મૂકેલાં નાણાં
કે વસ્તુ; money or things staked in gambling. (૨) જુગાર; gambling (૨) છળકપટ, જૂઠાણું; fraud, cheating, falsehood; (૪) (પુ) જુગારી; a gam_bler: (૫) ઠગ, ધુતા; a rogue, a cheat. કૈલાસ, (પુ) હિમાલયનું એક શિખર; one of the peaks of the Himalayas (૨) ભગવાન શંકરનું રહેઠાણ: Lord Shiva's abode: વાસ, (૫) JAMHI Gam; residence at Kailas or heaven: (૨) મૃત્યુ; death:-વાસી, (વિ.) કેલાસમાં વસતું; residing at
Kailas: (2) 4124'; dead. કંવર્તા, (૫) માછીમાર; a fisherman. કેવલ્ય, (ન.) આત્મા એક જ અને અદ્વૈત છે
એવું જ્ઞાન; the knowledge that the soul is one and non-dual: (*) મેક્ષ, બ્રહ્મલીનતા; salvation. કેઈ, (સ) કઈ એક; someone: (૨) (વિ.) કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ); some, any (person or thing): કેઈક, (સ.) (વિ.) કોઈ પણ એક; some
one, anyone. કેકડી, (સ્ત્રી) દોરા, વ.ની લાંબી ગોળાકાર ગડી; a skein of thread, etc.: (૨) કરચલી; a wrinkle, a fold: કેકડું, (ન.) કોકડી; a skein (૨) ચામડી, વ.નો 29121; contraction of skin, etc.:
(3) 21781; intricacy, perplexity. કેકમ,(ન) એક પ્રકારનું ખાટું ફળ; a kind
of sour fruit. કોકરવરણું કરાયું), (વિ.) નવશેકું, થોડું ઊનું (પ્રવાહી) lukewarm (liquid).
કરવું, (સ. કિ.) છેતરવું; to cheat (૨) ફેસલાવીને લેવું; to get by tricks.
For Private and Personal Use Only