________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેકારવ
૧૭૨
કેશ.
કેકારવ, (૫) કેકા, (સ્ત્રી) રને રમ્ય
25418; the cooing of a peacock. કેકી, (પુ.) મેર; a peacock. કેટલું, (વિ.) ક્યા માપ કે પ્રમાણુનું; how
much - એક, (વિ.) અમુક, અનિશ્ચિત માપ કે પ્રમાણનું; of an uncertain quantity or measure. કેડ, (સ્ત્રી) કમર; the waist: (૨) પીઠબળ, HEE; supporting force, help, support: (૩) કેડે, પૂંઠ: pursuin. કેડિયું, (ન.) બંડી; a jacket. કેડી, (સ્ત્રી) પગથી; a footpath: (૨) 21:31 232t; a track, narrow path.
w path. કેડે, (અ.) પૂંઠે; in pursuit (૨) પાળ;
behind. કેડો, (પુ.) સાંકડો માર્ગ, પગરસ્તો; a narrow path, a track. (૨) છેડો, 24'; an end or conclusion: (3) પીછો; pursuit: (૪) પજવણી. સતામણી; persecution, harassment. કેતન, (ન.) ધર; a house: (ર) ધજા; a
flag or banner: (3) Bla; a sign. કેતુ, (૫) નવ ગ્રહમાંને એક; one of
the planets, the dragon's tail: (૨) ધૂમકેતુ; a comet: (૩) ધજા; a flag, a banner: (૪) ચિહ્ન; a sign. કેદ, (વિ.) અટકાયતી, બંધનયુક્ત; confined, imprisoned: (૨) (સ્ત્રી) એવી સ્થિતિ; confinement, imprisonment: 5.
ખાનું, (ન.) રંગ; a jail. કેદાર, (પુ.) (ન.) ખેતર, farm કેદાર(ર), (૫) એક પ્રકારને રાગ; a
kind of musical tune or mode. કેદી, વિ) કેદ કરેલું કે કેદમાં પડેલું; imprisoned, confined. (૨) (પુ.) કેદ થયેલો માણસ; a captive, a prisoner. કેફ, (૫) (સ્ત્રી) નશે, ઘેન; drunkenness, intoxication કર, (વિ.) કેફ 23 249; intoxicant.
કેફિયત, (સ્ત્રી) સાક્ષીનું લેખિત વિધાન; a witness's written statement: (?) વિગત; details, particulars. કેમમિ ), (અ.) કઈ રીતે; how: (૨) શા
માટે; why. કેયુર, (ન.) બાજુબંધ; an armlet: (૨)
જપમાળા, બેરખો; a rosary. કેર, (પુ) જુલમ; tyranny: (૨) હત્યાકાંડ;
mass killing:(3)szle! 22att; a disaster. કેરડી, (સ્ત્રી. કેરડો, (પુ.) એક પ્રકારનું વૃક્ષ; a kind of tree: કેરડું, (ન.) એનું ફળ; its fruit. કેરબો [કેરબો], (૫) એક પ્રકારનું નૃત્ય, a
kind of dance: (૨) એ નૃત્ય સાથેનું ગાયન; a song accompanying that dance: (3) શંકુ આકારનું કાચનું પાત્ર; a ccne-shaped glass vessel: (8) એક પ્રકારનો ગુંદર જેવો સુગંધી પદાર્થ; a kind of guin-like fragrant substance: (૫) એક પ્રકારનું મોતી; a kind of pearl. કેરી, સ્ત્રી.) એક પ્રકારનું ફળ; a mango.
વી.) રમતગમત; games and sports= (૨) આનંદપ્રમોદ; merriment (૩) સંભોગ, મૈથુન; sexual intercourse. કેવડું, (વિ.) (અ) ક્યા માપ કે પ્રમાણુનું ;
of what measure or size. કેવડો, પુ.) એક પ્રકારનો સુગંધી છોડ; a kind of fragrant plant: () એનો 3131; its pod or ear. કેવલ(ળ), (વિ.) શુદ્ધ, નિર્મળ; clean, pure: (૨) (અ.) ફક્ત; only. (૨) તદ્દન, છેક entirely, totally -જ્ઞાન, (ન) વિશદ આધ્યાત્મિક જ્ઞાન;purest spiritual knowledge:-ધામ, (ન.આત્માની મુક્ત Para; free state of the soul. કેવું (વિ.) (અ) ક્યા પ્રકારનું; of
what sort, kind or description. કેશ, (પું. બ. વ.) વાળ; hair: -લાપ, (પુ.) વાળને જથ્થો; mass of hair (૨) અંબોડો; a ring or ball of plaited hair.
For Private and Personal Use Only