________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરમ
૧૬૨
કરાડી
કરમ, (ન) કર્મ, કૃત્ય, આચરણ; an act- ion, a deed, behaviour: (૨) દુષ્કૃત્ય, 414; a wicked act, a sin: (3) ભાગ્ય, વિધાતા; fortune, fate: (૪) પૂર્વજન્મનાં કર્મફળ; fruits or results of the actions of previous births: -કથા, -કહાણી, (સ્ત્રી.) વ્યક્તિનાં દુર્ભાગ્ય કે દુઃખની કથા; the story or history
of one's misfortune or sufferings. કરમ, (૫) કૃમિનો વ્યાધિ; a disease marked by worms in the stomach: (૨) એવું જીવડું; such a worm, a belly-worm. કરમદી, (સ્ત્રી) -દો, (૫) એક પ્રકારનું ફળઝાડ; a kind of fruit tree: કરમ, (ન.) એનું ફળ; its fruit. કરમાવું, (અ. ક્રિ) ચીમળાવું; to wither,
to fade away. કરમી, (વિ.) ભાગ્યશાળી; lucky, fortunate: (2) 414c; rich, wealthy, prosperous. કરોડ, (સ્ત્રી) મરડાટ, મરડ; a sprain, a wrench, a twist of a limb: (2) 61215; graceful bending, wriggling or twisting of the waist while walking -૬, (સ. કિ.) (અંગ, વ.) મરડવું; to sprain, to wrench to twist a limb: () 4249; to bend or wriggle the waist gracefully while walking: કરમોડાવું, (અ. ક્રિ) મરડાવું; to be sprainedઃ (૨) લચકાવું; to cause to bend or lower the waist gracefully. કરવઠુ, (ન) નાળચું; a spout. કરવડો, (૫) નાળચાવાળો લેટે; a pot
or receptacle with a spout. કરવત, (સ્ત્રી.) (ન) (લાકડાં, વ) વહેરવાનું
એક ઓજાર; a saw કરવતિયો, (૫) વહેરણિ; a sawyer કરવતી, (સ્ત્રી.) Hil 5200; a small saw.
કરવ, (વિ.) પાકપાણી ઓછાં થયાં હોય
એવું (વર્ષ); having scanty or meagre or smaller crops a year): (૨) (ન) અર્ધ દુકાળ; a semi-femine,
scarcity of crops. કરવાલ, (સ્ત્રી.) (-), (ન) તલવાર; a
sword. કરવું, (સ. ક્રિ.) યોજવું, બનાવવું, આકાર 241401; to do, to make, to construct, to shape, to mouldઃ (૨) ઘડવું, નિર્માણ કરવું; to forge, to make, to manufacture: (3) 2112129; to perform, to act, to behave: (૪) ઉપજાવવું; to produce, to originate: (૫) પ્રવૃત્ત થવું કે રહેવું; to be or remain active. કરયો, (૫) કરવાની શક્તિવાળે અથવા જાણકાર; having the power or knowing the methods of doing or performing. કરશણ, (ન.) ખેતી; farming, agriculture: (૨) વાવેતર, રોપણી; sowings: (૩) ઊભા પાક;standing crops ) કણસલું,
**; a spike or ear of corn. કરંક, (૫) (ન.) હાડપિંજર; a skeleton:
(૨) (લા.) રાબ, મડદું; a corpse. કરંડિયો, (૫) વાંસ કે નેતરનો ટોપલો; a _bamboo or cane basket: કરંડિકા, (સ્ત્રી) એવો ના ટોપલ, ટોપલી; a
small such basket. કરા, (પું. બ. વ.) વરસાદરૂપે પડેલા બરફના ટુકડા; hail, hail-stones, pieces of ice fallen as rain. કરાડ, (સ્ત્રી) ઊભો ખડક; a steep rocks (૨) ભેખડ; a steep hanging rock on a river bank: (૩) પર્વતો વચ્ચેની ખીણ; a mountain valley, a rift. કરાડી, (સ્ત્રી) જુઓ કરાડ (૨) નદીને 24251 bili; a rocky river bank:
For Private and Personal Use Only