________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાટીકીટ
૧૫૧
तर
કાટાકટ, (સ્ત્રી.) કતલ; massacre, slaughter: (૨) વૈમનસ્ય, અદાવત; enmity, grudge. કાઠ, (૫) લાકડું; woodઃ (૨) ઈમારતી લાકડું; timber: -ડો, (પુ.) -- (ન.) ઊંટ, વિ. ની ઉપર સવારની અનુકૂળતા માટે મુકાતું લાકડાનું એકઠું; a wooden saddle usually placed on a camel, etc. for the rider's comfort: -1, (સ્ત્રી) એવું નાનું ચોકઠું. કાકલા, (૫) લગ્ન પહેલાં કન્યાને વરપક્ષ તરફથી મળતાં ઘરેણાં, કપડાં, વગેરે; ornaments, clothes, etc. given to the bride by the bride-groom's side before marriage. કાઠિન્ય, (ન) કઠિનતા; hardness: (૨) દુઃખી સ્થિતિ; miserable states (3) કડકાઈ, કઠોરતા, કૂરતા; severity, austerity,
steroness, harshness, cruelty. કાઠિયાવાડ, (૫) (ન) સૌરાષ્ટ્રનું જૂનું
21H; an old name of Saurashtra. કાઠી, (સ્ત્રી) દંડ, લાકડી; a staf, a stick, a club: (૨) બળતણ માટેનું લાકડું; firewood: (૩) જમીનનું એક નાનું માપ; a sinall measure of land: (*)() (૫) કાઠિયાવાડનું મૂળ વતની; an original inhabitant of Kathiawar: (૫) શરીરનો બાધે; physical frame: (૬) એ નામની એક જાતિ. કાર્ડ, (ન.) શરીરને ખાધે; physical frame: (૨) ઢાંચે, બેખું; a sketch, a frame: (3) $1531; a wooden saddle (૪) (વિ) કણ; hard. (૪) કઠોર, નિર્દય; merciless: (૫) આકરું; severe, stern, intense: (૬) કંજૂસ miserly: (૭) હાનિકારક harmful (૮) Hig; inauspicious. કાઢવું, (સ. ક્રિ) અંદરથી બહાર લાવવું; to take out: () 01817 wzgo; to
draw ouઃ (૩) દોરવું, આલેખવું; to trace, to draw, to outline (a design): (૪) છુટું પાડવું, અલગ કરવું; to separate: (૫) રદ કરવું, બાતલ કરવું; to annul, to omit; (૬) એકવું; to erase or scratch out, (૭) બલવું, soga; to speak, to say, to tell: (-)
સ્થાપવું, શરૂ કરવું; to establish, to inaugurate: (૯) ગણતરી કે હિસાબ કરો t) reckon, to count: (૧૦) જાહેરમાં લાવવું, પ્રતિષ્ઠિત કરવું; to bring to the public, to make reputed, to popularise: (૧૧) ચોક્કસ હેતુ માટે અલગ રાખવું; to earmark for a specific purpose (૧૨) કમાણી કરવી, મેળવવું; to earn, to gain કા, (પુ.) ઉકાળે; a decoction. કાણુ, કાણકાણ, (સ્ત્રી) કોઈના મૃત્યુ
બાદ શેક વ્યક્ત કરવો, રડવું, વિલાપ કરવો a; a visit of condolence for expressing sorrow after someone's death: કાણિયું, (વિ.) લૌકિક જનારું (માણસ) paying a visit of condolence after some one's death. કાણિયું, (વિ.) એક આંખવાળું; one eyed. કાણુ, (વિ.) છિદ્રાળુ, વેહવાળું; porous, having a hole or holes: (૨) એક આંખવાળું; one eyed: (૩) (ન.) છિદ્ર, બા, વેહ a minute hole, a hole, an opening, an aperture. કાતડી, (સ્ત્રી) ચામડી; skin (of the
body.)
કતર, (સ્ત્રી) કાતરવાનું ઓજાર; a pair
of scissors: (૨) ધારદાર પતરું, કાંકરો. 9.; a sharp edged sheet of metal or a pebble, etc.: (૩) એક પ્રકારનો ઢેરનો રેગ જેમાં શરીર પરથી વાળ ખરી પડે છે; a kind of disease of cattle in which hair is shed down: -@y,
picious.
For Private and Personal Use Only