________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપવું
૧૫૪
કામગરું
કાપવું, (સ. ક્રિ) કાતર, છરી, વ.થી ટુકડા કરવા કે ભાગલા પાડવા to cute(૨) અલગ કરવું, ભાગલા પાડવા; to separate, to divide: (૩) ઘટાડવું, કરકસર માટે વપરાશમાં ઘટાડો કરવ; to reduce, to economise by reducing usage, to retrench; (૪) દૂર કરવું; to remove. કાપાકાપ(પી), (સ્ત્રી) મોટા પાયા પરની કતલ, ખૂનરેજી; widespread slaughter
or massacre. કાપાલ(-લિક), (૫) જુઓ કપાલી. કાપુરુષ, (૫) નામદ કે બાયલે પુરુષ a coward: (૨) કંગાળ કે અધમ માણસ, a wretched or mean man. કાપો, (૫) કાપ, આંકે, છેક; a cut, a mark made by cutting, an erasing line:() <121; a line:(3) lit; a crack, a clefc (૪) વાઢ, જખમ; a wound.
ફર, (વિ.) ઇસ્લામને ન અનુસરનાર માટે ઇસ્લામીઓથી વપરાતું વિશેષણ; an adjective used by the followers of Islam for those who do not follow Islam (૨) અધમી, નાસ્તિક; non-believer, irreligious, infidel, atheist: (૩) લુચ્ચું, બદમાશ; cunning, deceitful. (૪) જંગલી, અસંસ્કારી; brutish, rough, uncivilized:(4) (4:) આફ્રિકાની એક આદિવાસી જાતિનો માણસ a member of an aborigine African tribe. કાફલે, (કું.) સંધ, સમુદાય; a group or a body: (૨) યુદ્ધજહાજોનો સમૂહ; a
fleet of war-ships, a naval unit. કાફી, (સ્ત્રી) જુઓ કૉફી. કાફી, (વિ.) જરૂર સંતોષાય એટલું પૂરતું
sufficient, enough. કાબર, (સ્ત્રી) એક પ્રકારનું પક્ષી; a kind
of birdઃ (૨) કજિયાબાર કે અત્યંત બોલકણી સ્ત્રી; a quarrelsome or
very talkitive woman -ચીતરું, કાબર, કાબરિયું, (વિ.) ચિત્રવિચિત્ર, વિવિધરંગી; strangely coloured, variegated: (?) 2441919; spotted. કાબુ, (પુ) અંકુશ: control, restraint: (૨) સત્તા; power: (૩) અધિકાર, અખત્યાર; authority: (૪) કબજે; possession: (4) 431; influence. કેબેલ, (વિ.) હેશિયાર clever: (૨) પ્રવીણ: આવડત કે શક્તિવાળું; expert, capable, skilful, proficient, adept: (૩) પહોંચેલું shrewd, seasoned, practically wise, sly: કાબેલિયત, (સ્ત્રી.) ઉપરોક્ત બધા ગુણ; all the above qualities. કાબા, (૫) લૂંટાર; a robber: (૨) પહેચેલો, પાજી માણસ; a cunning
and shrewd person. કામ, (પુ.) વાસના, ઈચ્છા; a yearning, a desire, a passion: (૨) વિષયસુખ; sensual happiness or pleasure: (૩) સંગની ઈચ્છા; a desire for sexual intercourse: (૪) જાતીય ઉશ્કેરાટ; sexual excitement (૫) કામદેવ;
Cupid, the god of love. કામ, (ન.) લાભદાયી પ્રવૃત્તિ; a profitable activity. (૨) કૃત્ય, કર્મ; an act, a deed; (૩) પ્રવૃત્તિ; activity: (૪) ધ ધો, વ્યવસાય, ફરજી; profession, vocation, duty: (4) oylura; a matter, an affair: (૬) ઉપયોગ, જરૂર; use, necessity, want: (૭) મુક, દાવો; a legal suite (૮) (અ) માટે, કાજે; for: -આવવું, ઉપયોગી થવું; to be useful (૨) યુદ્ધમાં મૃત્યુ પામવું; to die in a battle or battlefield: -કાજ, (ન) કોઈ પણ કામ કે પ્રવૃત્તિ; any work or activity. (૨) ધંધે, વ્યવસાય; profession, vocationકામગ૨, (વિ.) પ્રવૃત્તિમય, કામમાં વધારે પડતું પ્રા; full of activity, busy
For Private and Personal Use Only