________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાબરી
કાદ ખરી, (જી.) ખાણે લ મેલી સ ંસ્કૃત ભાષાની જગવિખ્યાત નવલકથા; the world famous Sanskrit novel by Bana: (૨) એ કથાની નાયિકા; the chief character or the heroine of that novel: (૩) નવલકથા; a novel.
ફાન, (પુ.) સાંભળવા નાટેના બે અવયવમાને એક; one of the two ears or organs of hearing: (ર) ધ્યાન, લક્ષ; attention, heed: (૩) કાન જેવુ કાણું કે છિદ્ર; an ear like hole or hollow: -ખજૂરે, (પુ.) ઘણાં પગવાળુ જીવડું; a centipede: -ચિમડિયુ, (ત.) વડવળેાળ, ચામાચીડિયુ; kinds of bats i.e. flying mammals (birds): –òરિયાં, –શિયાં, “શેરિયાં, (ન.બ.વ.) કાન પરના વાળના ગુચ્છા; curls of hair (partially) covering the ears: -ટોપી, (સ્રી.) કાન ઢંકાય એવી મેટી ટોપી; a big cap coverig the ears –પટી (પટ્ટી), (સ્રી.) કાનની બૂટ કે in; the lobe or edge of the ear: -૧૬, (વિ.) બહેરું; deaf: રૂસિયાં, (ન. બ. ૧.) ચાડીચુગલી, કાનભં ભેરણી; backbiing, instigation, slunder:
ફૅસિયું, (વિ.)ચુગલીખાર; slandering, backbiting: (ન.) slander, backbiting: ફાડિયુ, (વિ.) અતિશય મેટા અવાજવાળું; extremely loud:-@@ રણી, (સ્રી.) કાઈની નિંદા કરીને ઉશ્કેરવું d; instigation by backbiting. કાનન, (ન.) જંગલ, વન; a forest. ફાતમ, (સ્રી.) કાળી જમીન; black soil: (૨) ગુજરાતના વડાદરા અને ભરૂચ વચ્ચેના પ્રદેશ; the region between Vadodara and Bharuch in Gujarat. ફાનસ, (સી.) અતરડી, ધાતુ ધસવાનુ` એન્નર;
a file (for smoothing metals). કાનુગા, (પુ.) કાયદામાં નિપુણ માણસ; a
man well-versed in law, an expert lawyer.
૧૫૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપલી
a
કાનૂન, (પુ.) કાયદેશ; a law, a statute: (૨) નિયમ; a rule, a regulation: (૩) રિવાજ, ધારા; a custom, tradition: -ભંગ, (પુ.) કાયદાના ભંગ; violation of a law: કાનૂની, (વિ.) કાનૂનને લગતું, statutory, legal. કાને, (પુ.) લિપિમાં ‘આ’ને માટે મુતુ ' આવું ચિહ્ન; the sign ‘।' put after a letter of a script: (૨) કાર, કિનાર; edge, brim.
કાપ, (પુ.) કાપવું કે ઘટાડા કરવા તે; retrenchment, reduction: (૨) કાપ, ચીરા, વાઢ; a cut, a cleft, a crack: (૩) સ્ત્રી માટેનુ કાનનુ ધરેણુ'; women's ear-ornament: (૪) વેતરવાની ચા કાપવાની રીત કે આવડત; method or adroitness of cutting: “ગ્રૂપ, (સ્રો.) ધટાડે; reduction, refrenchment: (૨) કરકસર; frugality, thrift, economy: (૩) સુધારાવધારે; correction, amendment. કાપડ, (ન.) સીન્યા વિનાનું કે કેરુ કપડું'; cloth, textiles: કાપડિયા, કાપડી, (પુ.)કાપડના વેપારી; a cloth merchant: કાપડી, (વિ.) કાપડને લગતું; relating to cloth or textiles.
For Private and Personal Use Only
કાપડી, (પુ.) સન્યાસી, સાધુ; an ascetic, a monk. કાપણી, (સી.) કાપવાની રીત; the mode of cutting: (૨) લગુણી; reaping, harvesting: (૩) સાનીની કાતર; a goldsmith's pliers. કાપલી, (સ્રી.) કાગળ કે કપડાનો કાપતાં વધેલા નાના ટુકડા; a clipping of paper or cloth; (૨) માલના દાગીના, વ. પર બધાતા સરનામું તેમ જ બીજી વિગતના લખાણવાળા પૂઠાના ટુકડા; a label of a parcel: કાપલા, (પુ) માટી કાપલી; a big slip or clipping of paper, etc.