________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાછડી
૧૫૦
કાટવું
or immature and unmarried -કોરુ, (વિ.) (ન.) નાસ્તા માટેનો લૂખે i bals; dry eatables taken as a breakfast –પોચું, (વિ.) બિનઅનુભવી,
2015; inexperienced, timid. કાછડી, (સ્ત્રી.) કાછડે, (.) ધોતિયા
અથવા સાડલાનો કેડ પાછળ ખોસેલ ભાગ a tuck of a dhoti orsari pressed behind the waist: -21, (વિ) () લંપટ, વ્યભિચારી પુરુષ; an adulterous or lewd man. કાછિયો, (૫) શાકનો વેપારી; a vegetable merchant: (૨) એ જ્ઞાતિને
HIP!H; a member of that caste. કાજ, (ન.) કામ, ધંધાદારી કે વ્યવહારુ yg fit; work, business, worldly activity: (?) $tips; cause, reason: -ગ, (વિ.) શક્તિવાળું, આવડતવાળું; powerful, capable, skilful: (?) સંપૂર્ણ રીતે વિકસિત, તદ્દન યુવાન; fully developed or mature, quite young: (૩) અતિશય વહાલું, લાડકું; very much loved or dear, fondled: (૪) કીમતી; precious, costly: (૫) તકલાદી, કમળ, 1193; frail, tender. કાજળ, (ન.) મેશ; soot,lamp-black: (૨) આંજણ, અંજન; eye-salve made of lamp-black, etc.. -૬, (અ. ક્રિ.) Hei anell; to emit or deposit or be covered with soot: (૨) ઓલવાવું; to be extinguished: કાજળી, (સ્ત્રી) મેશ; soot: (૨) રાખ થર; a layer of ashes: (૩) મેશ પાડવાનું માટીનું પાત્ર;
an earthen pot to collect soot. કાછ-ઝી), (!) મુસ્લિમોનો ન્યાયાધીશ;
a judge of the Muslims: (૨) ઇસ્લામને પંડિત; a scholar of Islam. કાજુ, (૫) એક પ્રકારને સૂકો મેવો; a cashew-nut.
કાજે, (અ) માટે, અમુક હેતુ માટે; for,
for the sake of, on account of, કાટ, (૫) ધાતુને વિકાર, rust (૨) ઇમારતી લાકડું; timber: (૩) નડતર, 2415; an obstacle, an obstructing wa!l: (*) SIZt; a thorn: (4) (A.) લુચ્ચું, પાછું; cunning, shrewd, sly. કાટફૂટ, (સ્ત્રી) કાપવું, ખાંડવું, વગેરે;
cutting, pounding, crushing, etc.: (૨) કાપ્યા પછી વધેલા નકામા ટુકડા; useless chips or cuttings: (૩) ભંગાર; rubbish, junk: (૪) ઈમારતી સામાન; material for building construction. કાટકે, (પુ.) કડા, મોટી ગર્જના; a
loud thunder. કાટમણ(ત્રણ), (પુ.) (ભૂમિતિ) નેવું
24 2181 4121;(Geom.) a right-angle: (૨) કાટખૂણવાળું કારીગરનું ઓજાર; a right angled tool: ત્રિકોણ, (પુ.) કાટખૂણાવાળો ત્રિવેણ; a right-angled
triangle. કટપટિયો, (૫) ઇમારતી લાકડાને
વેપારી; a timber merchant. કાટમાળ, (પુ.) જૂને ભાગ્યોટો ઇમાad 2117111: old broken building material. કાટલું, (ન.) તળવાનું આધારભૂત સાધન; a metallic piece of standard weight: (૨) સુવાવડ બાદ સ્ત્રીઓને અપાતી એક વસાણાયુક્ત શક્તિપ્રદ વાની; a tonic, spiced article of food given to women after delivery: (૩) કાપ, ઓછું કરવું તે; a cut, a reduction (૪) નુકસાન; loss: –કાઢવું, (અ. ક્રિ.) અવરોધ દૂર કરવો; to remove an obstacle: (૨) અવરોધક વ્યક્તિને મારી 7712401; to kill an obstructing person. કાટવું, (સ. કિ.) કાપવું; to cut, to shear: (૨) કરડવું; to bite. (૩) છેતરવું; to cheat.
For Private and Personal Use Only