________________
Shri Mahavir Jain Aradhana Kendra
કરાડા
www.kobatirth.org
(૩) ધરે; a pool of water in a river bed: (૪) સેાનીનું એક પ્રકારનુ આાર; a kind of goldsmith's tool. કરાડો, (પુ.) જુએ કરાડઃ (૨) વહેરવાનું લાકડું મૂકવાનુ ચોકઠું; the frame holding wood for sawing.
કરાણી, (પુ.)વહાણ કે આગમેટને સામાન્ય અધિકારી, કારકુન કે ભંડારી; an ordinary officer, clerk or a store keeper of a ship or a steamer. કરામત, (સ્રી.) ચમત્કાર; a miracle: (૨) ન†; magic: (૩) બનાવટ; illusionary thing, artifice: (૪) કારીગરી, કસબ; workmanship, artistry, craftsmanship: (૫) હિકમત, ચાતુરી; a contrivance, a fine trick, skill, expertness, adeptness, ingenuity, deftness: કરામતી, (વિ.) કરામતવાળું; having the above qualities. કરાર, (પુ.)લેખિત કખાલે કે કબૂલાત; a written contract or agreement: (ર) વચન, સ્વીકારપત્ર; a promise, a letter of acceptance or recognition: (૩) એ કે વધારે રાષ્ટ્રો વચ્ચેની સંધિ; & political treaty: (૪) પીડા કે દુ:ખનુ શમન; pacification or lessening of pain or trouble: (૫) શાંતિ, સુખચેન; harmony, tranquility, peace, confortઃ નામુ, પત્ર, (ન.) લેખિત સંધિ કે સનજૂતી; a written treaty or agreement: (૨)દસ્તાવેજ; a document. કરાલ(−ળ), (વિ.) ભયંકર, બિહામણું;
horrible, dreadful, frightful: (૨) કàાર; harsh: (૩) તીત્ર, ઉત્ર; intense, severe: (૪) ઊંચુ'; high, lofty. કરાંજવુ, (અ. ક્રિ.) માટા અવાજે ખેાલવું;
to speak loudly or noisily: (૨) મળવિસર્જન માટે આંતરડાંને ઉત્તેજવાં કે જોર આપવું'; to stimulate the bowels
૧૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણા
or exert pressure with a view to discharging excrements. કરાંઠી, (સ્રી.) કપાસ, વ.ની સૂકી ડાંખળી; a dry stalk of a cotton-plant, etc. કરિણી, (શ્રી.) હાથણી; a female elephant.
કરિયાણું, (ન.) તેમ્નના, મસાલા, એસડિયાં,
૧.; spices, condiments, drugs, herbs, etc. grocery.
કરિયાતું, (ન.) ઔષધ તરીકે ઉપયાગી એક અતિશય કડવી વનસ્પતિ; a very bitter but useful medicinal herb. કરિયાવર, (પુ.) પહેરામણી, કન્યાને લગ્ન બાદ વળાવતાં પિતાએ વરપક્ષને આપેલી ભેટા, ૧.; money, gifts, etc. given by a father to the bridegroom's side at the end of the daughter's marriage.
કરી, (પુ.) હાથી; an elephant. કરી, (સ્ત્રી.) (રાગીનુ) પથ્યાપથ્ય, પરહેજી; (a sick person's) discretion for food, etc.: (૨) અણુì; a workers holiday or day of rest. કરી, કરીને, (અ.) ને અંગે, –ને કારણે; because of, for the reason that: કરીને, (અ.) નામે, નામને; namely, so named.
કરીમ, (વિ.) દયાળુ; pitiful, merciful, compassionate: (૨) માયાળુ; kind: (૩) ઉદાર; liberal; large-hearted. કરણ, (વિ.) દયાજનક; pitiable, pathetic, tragic: (ર) શાકકારક; mournful, sad, sorrowful.
For Private and Personal Use Only
કરુણા, (સ્ત્રી.) અનુકંપા, દૈયા; compassion, mercy, pity: (૨) માયાળુપણુ; kindness: કરુણાંત, (વિ.) (સાહિત્યકૃતિ); with a tragic end, ending in a tragedy, (literary work):