________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંચન
૧૪૬
કંડારવું
penury: (૨) તુચ્છતા; insignificance (૩) લાચારી; helplessness (૪) દુર્ભાગ્ય; misfortune. કંચન, (4) જુએ કાંચન. કંચની, (સ્ત્રી) કલાવંતી; a woman well
versed in music and dancing: () 2241; a prostitute, a harlot. કચવો, (૫) કાપડું, કાંચળી; a bodice. કચક, (પુ.) કંચ, કાંચળી; a bodice: (૨) બખ્તર; an armour (૩) સાપની કાંચળી; a serpent's cast off skin, a slough:કચુકી,(સ્ત્રી)કાંચળી; a bodice: (૫) જનાનખાનાનેકર; an attendant
or servant of a harem. કંજ, (૫) બ્રહ્મા; Lord Brahmas (૨)
5401; the lotus flower. કસ, (વિ) કૃપણ, અતિશય લોભી;
miserly, very greedy. કંજૂસાઈ, (સ્ત્રી) કુપણુતા; miserliness,
greed. કંટક, (૫) કાંટે, તીક્ષ્ણ સળી; a thorn, a pointed stiff reed: (૨) આકડા; a hook: (૩) અડચણ, નડતર; obstacle કંટારિયું, (ન.) શબને ઢાંક્યાનું કપડું; a
cloth-covering of a corpse. કંટાળવું, (બ, ક્રિ) થાક લાગે, થાળી અણગમો થ; to become fatigued or tired, to be disgusted because of fatigue. (૨) અણગમો કે ધૃણા થવા; to be disgusted or bored: કંટાળે, (૫) થાક કે શુક્તાથી થતે અણગમે; tedium (૨) થાક; fatigue. (૩) ધણા, 24191917; disgust, repulsion. કંટાળી, કંટાળું, (વિ.)કાંટાવાળું; thorny,
prickly: કંટાળી, (સ્ત્રી) હાથિયે થેર; a kind of thorny plant; catcus કંટિયું, (ન) અનાજનું હં; an car of corn, a spike.
કઢી, (સ્ત્રી) અનાજનું ઠંડું; an car of corn, a spike૪ (૨) કુંડાની અંદરના દાણ; grains in a spike: (૩) તાજી
3i>?; fresh paddy. ક૬, (ન) જુએ ખરેટું. કંટેસરી, (સ્ત્રી) ગળામાં પહેરવાનું ઘરેણું, સેનાની માળા, હાર, વan ornament worn round the neck, a neck
lace, etc. કંઠ, (પુ) ગળું; the throat: (૨) મૌખિક
સૂર; a vocal tune: (૩) કાંઠલે, નિારી; an edge or brim:(x) (
F t; a bank, a coast -માળ, (સ્ત્રી.) હાર, ગળાનું ધરેણું; a necklace: (૨)ગળાને એક રોગ; a disease of the throat, scrofula: -સ્થ, (વિ) (લખાણુ, વ) યાદ કરી રાખેલું, કંઠે કરેલું; committed to memory,
memorised, (૨) કંઠમાંથી ઉચ્ચારાતે (વ્ય જન); gutturalઃ સ્થાની, (વિ) કંઠમાંથી ઉચ્ચારાત (વ્યંજન); guttural કંઠાભરણ, (ન.) ગળાનું ઘરેણું, હાર, વે; an ornament worn round the neck, a necklace. કંઠાર(-ળ), (સ્ત્રી) સમુદ્રકિનારે; a seashore, a coast: (૨) સમુદ્રકિનારાને પ્રદેશ; coastal region. કંઠાળ, (સ્ત્રી) બે વિભાગવાળો કોથળો; a sack with two divisions: (૨) લાકડાની ફાચર; a wooden wedge, ક8ી, (સ્ત્રી) ડાનું ઘરેણું, માળા, હાર; an
ornament worn round the neck, a necklace: (૨) ધાર્મિક ચિહ્ન તરીકે પહેરાતી પારાની માળા; a necklace of beads worn round the neck as
a token of religion કંચ, (વિ) કંઠનું કે કંઠને લગતું; of or
pertaining to the throat: (?) કંઠસ્થાની; guttural. કંડારવું, (સ. ક્રિ)નકશીકામ કરવું, તરવું; to engrave, to carve: કંડાર, (૫) નકશીકામ, કોતરકામ; engraving
For Private and Personal Use Only