________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કહેતી
લેાકાપવાદ; disrepute, a public slander.
કહેતી, (સ્રી.) કહેવત; a proverb, a saying, maxim: (૨) વાર્તા; a story, a narration, a tale: (૩) લેાકાપવાદ; disrepute, a public slander or disgrace. કહેવત, (સ્રી.) રૂઢ અર્થ ગંભીર ભાષાપ્રયોગ, લેાકેાક્તિ; a maxim, a proverb, a saying: (૨) દૃષ્ટાંતકથા; a moral narration or story: (૩) ઉદાહરણ; an example.
કહેવાપણુ, (ન.) ટીકાપાત્ર બાબત, ખામી; a point of criticism, a deficiency: (૨) દેષ; a fault, a short-coming, a defect.
કહેવુ, (સ. ક્રિ.) બેલીને જણાવવું; to say, to tell, to utter: (૧) સંખેાધવું; to address.
કહ્યાગરું, (વિ.) આજ્ઞાંકિત; obeisant,
૧૪૪
obedient.
ફળ, (સ્ત્રી.) કઈ વસ્તુ બંધ કરવાની કે ઉધાડવાની ચાંત્રિક રચના; a mechanical device for opening or shutting up a thing, a mechanical stopper: (૨) ચાંત્રિક ચાંપ કે ચાવી; a switch: (3) કરામત, યુક્તિ; a device, a scheme, a trick: (૪) રહસ્ય સમજવાની શક્તિ; the power to understand secrets: (૫) ઉચ્ચ પ્રકારનું વ્યવહારુ જ્ઞાન; high practical, or pragmatic knowledge: (૬) પ્રહાર થવાથી કે વાગવાથી થતી ઉંગ્ર પીડા; severe pain resulting from a wound or a blow: (૭) એથી આવતી મૂર્છા; faint or unconsciousness resulting from that: (૮) અનુમાન; an inference.
કળજ(-જુ)ગ, (પુ.) જુએ કલિયુગ. કળણ, (ન.) ભેજવાળી કે કાદવવાળી પાચી જમીન; a marsh, muddy land, a
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશ
swamp, a bog:(૨)જ્ઞાન, સમજ; knowledge, understanding, prudence. ફળતર, (ન.) તાવ આવવાની લાગણી; a feeling of fever or illness: (૨) શારીરિક આંતરિક વેદના; internal physical pain: (૩) કળણ; a bog, a swamp, a marsh.
ફળથી, (સ્ત્રી.) હલકુ કડેાળ; coarse pulseફળપવુ, (સ. ક્રિ.) મૃત્યુ પામેલ વ્યક્તિના પુણ્યાર્થે દાન આપવું; to give alms after the dead: (૨) ઉપયાગી થવુ; to be useful: (૩) વપરાવું, ખપતું; to be used or consumed: (૪) ( ક્રિ.) ઝૂરવુ'; to pine for: (૫) પાંત કરવું, પસ્તાવુ, રડવું; to wail, to repent, to weep.
ફળપી, (સી.) જુએ કરપી.
ફળખ, (સ્રી.) મેાટી કરપી કે રાંપડી; a farmer's big weeding tool, a big harrow. ફળવફળ,(સ્ત્રી.) વ્યાવહારિક ડહાપણ; practical wisdom, pragmatism: (૨) બીજા પાસેથી કામ લેવાની આવડત; tact: (૩) યુક્તિ, ડ્રિંકમત; device, trick: (૪) વ્યવસ્થાશક્તિ; skill in management ox organizing: (૫) સૂઝ, સમજ; prudence, discernment, insight, the power of discrimination or deciphering. કળવુ, (સ. ક્રિ.) રહસ્ય કે ઇરાદા સમજી જવા; to understand or discern the secret or intention of: (૨) અનુમાન કરવુ; to guess, to infer: (૩) ગણતરી કરવી; to reckon: (૪) અદાજ કાઢવા; to estimate.
કળવુ, (અ. ક્રિ.) આંતરિક શારીરિક પીડા થવી; to suffer or feel internal physical pain.
For Private and Personal Use Only
કળશ, (પુ.) લેટ; a water pot: (૨) મંદિરના શિખર પર મુકાતા રા; a thing