________________
Shri Mahavir Jain Aradhana Kendra
મ
www.kobatirth.org
કેલમ, (સ્રી.) લખવાનુ કાઈ પણ સાધન, લેખિની, લેખણુ; of any means writing, a pen, a writing reed, a fountain penઃ (૨) હસ્તાક્ષર; handwriting: (૩) લેખનશક્તિ, લેખનકલા; the art or power of writing:(૪) ચિત્રકામ કરવાની શક્તિ કે ક્લા; the art or power of painting or drawing: (૫) ચિત્રકારની પીંછી; apainter's brushઃ (૬) વાવવા માટેની ઝાડની ડાળખી કે કલમ; a graft or a sapling of a tree for planting: (૭) કડિકા; a stanza, a paragraph: (૮) કરાર ૩ દસ્તાવેજની શરત; a term or condition of an agreement or document: (૯) લિપિ કે ભાષા; a script or language: `દી, (સ્રી.) ક્રમવાર કંડિકાઓ પાડીને કરેલું' વ્યવસ્થિત લખાણ; orderly, item by item patagraphed writing: (૨) શ્તી, ઢાંચ; an attachment, an order for confiscation: (૩) જપ્ત કરેલી વસ્તુઓની ચાદી; a list of things got by attachment or confiscation: (૪) કરાર; an agreement: વાર, (અ.) કડિકા પ્રમાણે ક્રમવાર, વ્યવસ્થિત; item by item, in regular paragraphs, orderly: લમી, (વિ.) કલમ કરીને રાપેલુ (ઝાડ); grafted (plant). કલમી, (પુ.) એક પ્રકારના ચાખા; a kind of rice.
૧૩૦
લમી, લમીન, (સ્ત્રી.) વહાણના ખીન્ને તાને મૂત્રા થંભ; the second and smaller mast of a ship: (૨) એના પરના નાના સઢ; smaller sail on it. લમો, (પુ.) કુરાનનું સૂત્ર; a hymn of the Holy Quran: (૨) મુસ્લિમેાનુ દીક્ષા વાકય કે શ્રદ્ધાવાકચ; an Islamic confession of religious faith.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલા(−ળા)
કલરવ, (પુ.) મધુર ક્લુ પ્રિય અવાજ (પક્ષીઓને); sweet sonorous sound (of birds). લરાળ, (પુ.) જુએ લલાટ, લરવ. લવવુ, (સ. ક્રિ.) પજવવું, ખીજવવુ'; to tease, to annoy, to harass. લવા, (પુ.) કાળિયેt; a mouthful, a morsel: (૨) લગ્નવિધિ બાદ કન્યાપક્ષ તરફથી વરરાજા માટે મેકલાતા કસાર; a sweet preparation of wheat sent for the bridegroom from the bride's side just after the marriage ceremony is over. ફ્લશ, (પુ.) જુએ કળશ. કલશાર, (પુ.) જુઓ કલરવ. લહ, (પુ.) કંકાસ, અણુબનાવ; discord, unfriendly relation: (૨) કજિયા, લડાઈ; a quarrel, a brawl, a strife. લક, (ન.) ડાધ; a blot: (૨) ખટ્ટો, અનામી, લાંછન; a blemish, disgrace, disrepute: (૩) ખેાટા આપ; a wrong blame or accusation or allegation: કલ`તિ, (વિ.)કલ ક પામેલુ ; tarnished, blemished, disreputed. કલકી, (વિ.) કલક્તિ; tarnished, blemished: (૨) (પુ.) ચંદ્ર; the moon. કલફી(–ગી), (પુ.) જુએ કહ્કી. લંદર, (પુ.) ફકીર; (muslim) mendicant or asceticઃ (ર) મદારી; a juggler: (૩) આત્મસંતુષ્ટ માણસ; a self satisfied man: (૪) વણસંકર વ્યક્તિ; a person of mixed castes, a person born of adultery. કલા(-ળા), (સ્રી.) કલ્પનાયુક્ત મને હર વસ્તુનું નિર્માણ કરવું તે; art: (૨) એવી શક્તિ; artistic skill: (૩) કાઈ પણ લલિતક્લા; any one of the fine arts: (૪) કોઈ પણ વસ્તુને નિયત કે ક્રમિક ભાગ; a part, a digit or a phase
For Private and Personal Use Only