________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક વ્ય
કવ્ય, (વિ.) કરવા યોગ્ય; worth-doing: (૨) (ન.) કમ, કામ; an action, a work, a deed: (૩) ક્જ; duty, obligation: (૪) વન; behaviour. ર્તા, (વિ.) કરનારું, ઉત્પન્ન કરનારું, બનાવનારું; doing, creating, originating, making: (૨) (પુ.) કરનાર, ઉત્પન્ન કરનાર કે બનાવનાર માણસ; a doer, a creator, an originator, a maker: (૩) લેખક, કવિ; a writer, an author, a poet: (૪) (વ્યા.)ક્રિયાપદના કર્તા; (gram.) the subject of a verb: -હર્તા, હા, (પુ.) ઈશ્વર; God: (૨) સ સત્તાધીરા વ્યક્તિ; the person with highest authority or powers, a dictator: (૩) મુખ્ય ૐ આગેવાન વ્યક્તિ; a leader.
કર્યું, (વિ.) જુએ કર્તા: –ન્ત્ય, (ન.) નિર્માણ રાક્તિ; the power of doing or creating, potentiality. કર્દમ, (પુ.) કીચડ, કાદવ; mud. પટ, (ન.) કાપડ; cloth: (૨) કપડું; an article of dress, a garment: (૩) ચીંથરું; a rag.
કપર, (ન) ખાપરી; the skull: (૨) ઠીકરુ'; a fragment of an earthen pot or vessel.
કપૂર, (ન.) કપૂર; camphor.
કમ, (ન.) ક્રિયા; action: (૨) કામ; work, deed: (૩) કેઈ પણ પ્રવ્રુત્તિ; any activity: (૪) ધંધો, વ્યવસાય; business; profession: (૫) નસીબ, પ્રારબ્ધ; fortune, fate: (૬) પૂર્વજન્મનાં કૃર્યો; actions or deeds of previous births: (૭) દુષ્કૃત્યુ!; wicked deeds: (૮) કર્તવ્ય, ફરજ; duty: (૯) આચરણ; behaviour: (૧૦) ધાર્મિક પ્રવૃત્તિ, વિધિ કે વ્રત; religious activity, ceremony, performance of a religious vow: (૧૧) (વ્યા.) ક્રિયાપદનું ક; (Gram.)
૧૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમ નિઝ
an object of a verb: -કાંડ, (ન.) ધાર્મિક ક્રિયા અને વિધિએને લગતા વેદને ભાગ; the section of the Vedas dealing with religious rites and ceremonies: -ક્ષેત્ર, (ન.) -ભૂમિ, (સ્ત્રી.) કમાઁ કરવાનું ક્ષેત્ર; the field or place of actions or deeds or activity: (૨) ધામિક કૃત્ય અર્થાત્ આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવાના પ્રદેશ; a region or country fit for undertaking religious or spiritual activities: (૩) ભારત; India: ચંડાળ, (પુ.) અત્યંત નીચ કર્મો કરનાર, દુરાચારી, મહાપાપી માણસ; one who does the most wicked acts or deeds, an extremely wicked person; ઢ great sinner, a devilish man: -હૈં, (વિ.) ફરજ અથવા ધતું ચીવટથી પાલન કરનારું ; keen on fulfilling duties, obligations and observing religious rules: (૨) ક્રિયાશીલ, પ્રવૃત્તિમય; active, engrossed in creative work: (૩) માહ્ય સ્વચ્છતા અને પવિત્રતાનુ આગ્રહી; insistent on external cleanliness and purity. કમણિપ્રયોગ, (પુ'.) વ્યાકરણના સહ્યભેદ; the passive voice in grammar. કર્મણ્ય, (વિ.) હેાશિયાર, આવડતવાળુ, કુરાળ; adept, clever, efficient, skilful, deft: (૨) (ન.) પ્રવૃત્તિ; activity: (૩) ઉદ્યમ; diligence, industry: (૪) ઉદ્યોગ; occupation, vocation, business, profession, industry. કનિષ્ઠ, (વિ.) કમ કાંડનું ચુસ્તપણે આચરણ કરનાર; strictly observing or performing religious rites: (૨) ધાર્મિ ક બાબતેામાં ચુસ્ત; strictly religious; conservative about religion: (૩) કર્તવ્યપરાયણ; eager to fulfil one's duties; dutiful.
For Private and Personal Use Only