________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઊભણી
unsteady: –વા, (પુ.) બિનખેડૂતે પરને કર; a tax on non-cultivators. ઊભણી, (સ્ત્રી.) ધરના પાયાના સ્તરથી સૌથી ઊંચા મેડા સુધીની ઊંચાઈ; the perpendicular or vertical height of a building from the foundation level to the highest storey: (૨) ધરનું ભેાંયતળિયું કે પડથાર; the ground floor of a building. ઊભર(–રા)વુ, (અ. ક્રિ.) ઊકળતા પ્રવાહીનુ ઊંચે ચડવું કે છલકાવું; a swelling or overflowing of a boiling liquid: (૨) છલકાવુ; to overflow: (૩) ટાળે મળવુ'; to crowd, to throng, to flock. ઊભર્યુ', (અ. ક્રિ.) ઊભા થવું કે રહેવું; to stand, to stand up: (૨) ટપ્રુર ઝીલવી; to survive against, to be a match: (૩) થંભત્રુ; to halt, to hesitate, to rest for a while. ઊભાઊભ, (સ્રી.) લાંબા સમય સુધી ઊભા રહેવુ' તે; the act of remaining standing for a long time: (૨) (અ.) ઉતાવળે; hurriedly, quickly. ઊભું, (વિ.) ઊભેલું; standing: (૨) ટટ્ટાર; erect, vertical: (૩) સીધા ઢાળવાળું; precipitous: (૪) ગતિçન; motionless: (૫)અનિણી ત, અપૂર્ણ; incomplete, not concluded, under construction:(૬) નિકાલ થયા વિનાનુ, બાકી રહેલ'; pending: (૭) સી; straight: (૮) મેાજૂદ, હયાત; living, present, existing. ઊમટ(-s)વુ, (અ. ક્રિ.) ટાળે વળીને ઉમંગથી
જવું કે ધસવું; to go or rush in a crowd enthusiastically: (૨) પાકવું (ફળ, વ. નુ); to ripen.
ઊમડધૂમડ, (અ.) (વિ.) મેધાડખરની જેમ; like a canopy of clouds. ઊમર(–રેડ), (પુ.) જુએ ઉંબર (૧). ઊમરે, (પુ.) જુએ ઉંબર (ર).
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
મિ
ઊમલવુ, (સ. ક્રિ.) ખીલવું, ફાલવું; to blossom, to bloom: (૨) વિકાસ કૅ પ્રગતિ થવાં; to be developed: (૩) (પશુનુ) વિયાવાની તૈયારી થવી; (of beasts) to be on the point of giving birth. ઊરઝાવુ, (અ. ક્રિ.) મુંઝવણમાં પડવું; to be puzzled, confused or perplexed. ઊરવા, (પુ.) બદનામી, કલંક; infamy, disrepute, blemish.
ઊરુ, (પુ.) સાથળ, ાંધ; the thigh. ઊષ્ણુ, (ન.) (ઘેટાંનું) ઊન; wool: (૨) રેસા, તતુ; fibre, thread: (૨) કરેાળિયાનું નળું; a spider's web: નાભ, નાભિ, (પુ'.) કરેાળિયા; a spider: ઊણો, (સ્ત્રી.) ઊન; wool: ઊઊંચુ, (પુ.) કાળિયા; a spider: (૨) ધેટે; a ram, a male sheep: (૩) (વિ.) ઊની; woollen. ઊર્ધ્વ, (વિ.) ઊ ંચું; high, lofty: (૨) ઊંચું કરેલુ'; elevated: (૩) ચડિયાતુ'; superior: (૪) ટટ્ટાર; erect: (૫) ઉન્નતિ પામેલું; developed: (૬) પ્રગતિશીલ; progressive: (૭) (અ.) અતિ ઊંચે very much above, aloftઃ –ગામી, (વિ.) ઊંચે જતુ; going high: (૨) ઉન્નતિક.રક; leading to development or prcgress: –ગતિ, (સી.) આકારા અથવા સ્વગ તરફની ગતિ; motion towards the sky or heaven: (૨) વિકાસ; ઉન્નતિ; development, progress: -પથ, (પુ'.) સ્વ ના મા; the way to heaven: (૨) ઉન્નતિના મા; the way to progress: “રેખા, (સ્રી.) ઊભી અથવા લંબ રેખા; a vertical or perpendicular line: -રેત, -રેતા, -રેતસ, (વિ.) અખંડ બ્રહ્મચ` પાળનારું; hundred percent celibate: લોક, (પુ.) સ્વગ†; heaven. ઊમિ, (સ્રી.) તર ́ગ, મેy; a ripple, a wave: (૨) પ્રવાહ; a flow, a current: (૩) લાગણીને આવેશ કે તરંગ; emotion,