________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ–સા)વવું
૧૧૧
ઓળંગવું
ઓસ(સા)વવુ, (સ. ક્રિ) ચોખા, વ. રંધાઈ જાય એટલે વધારાનું પાણી કાઢી નાખવું; to remove remoant water from cooked rice, etc.: ઓસવાળું, (અ. ક્રિ) બફાઈને રંધાવું; to be cooked by boiling (૨) શેષણથી ઘટવું; to decrease or lessen because of absorption: (૩) લાચારીથી મનમાં દુઃખ થવું; to be grieved because of helplessness. (૪) સંકોચ થવો, શરમાવું; to hesitate to be shy or ashamed: (૫) ગભરાવું, મૂંઝાવું; to be confused or puzzled. ઓસામણ, (ન) સાવવાથી નીકળેલું niell;remnant water after rice, etc. is cooked. (૨) કઠોળના પ્રવાહી સવની
એક તેજાના યુક્ત વાન; a spiced dish of liquid essence of pulses. ઓસાર, (૫) દીવાલની જાડાઈ, thickness of a wall: (૨) રક્ષણ; shelter: (૩) આશરો, મદદ; refuge, help.
સાર, (પુ.) એટ; an ebb, a recession: (2) 4213t; a decrease, a loss: (૩) પાછા હઠવું તે, પીછેહઠ, a going back, a retreat: (૪) બાયલાપણું; cowardice: (૫) ભય, નબળાઈ fear, weaknesse (૬) બીકણપણું; timidity: (૭) દૂર કરવું કે ખસેડવું તે; removal. ઓહિયા(ઓઇયાં, (ન) ઓડકાર; a belching: (2) 21331271 24917; sound of belching(૩) દગાથી મેળવવું કે પચાવી 4159a; a fraudulent gain. ઓળ, (સ્ત્રી.) પંક્તિ , હાર; a line, a row: (?) sporod; status, a rank: (3) વર્ગ; a class: (૪) શ્રેણી; a series: (૫) શેરી, ગલી; a street, a lane (૬) નદીમુખ પાસે તણાઈ આવેલો કાદવ; slit carried on to the mouth of a river: (૭) ક્ષ પર જામતો ચીકણો પદાર્થ; sticky substance deposited on the tongue.
ઓળખ, (સ્ત્રી)ઓળખાણ, પરિચયacquaintance: (?) 172913fla; a sign or mark for recognising: (3) 2435; a surname, a familyname: -47, (ન.) પરિચય કરાવવા માટે પત્ર; a letter of introduction: (૨) અમુક જ વ્યક્તિ છે એવું વ્યક્તિના ફોટોગ્રાફવાળું (સરકારી) પ્રમાણપત્ર; an identity card: ઓળખજુ, (સ. કિ.) જાણવું; to know: (૨) પિછાનવું; to recognise: ઓળખાણ, (સ્ત્રી) (ન) પરિચય; acquaintance: (૨) સામાજિક સંબંધ; a social relation: (૩) પિછાન; recognition (૪) પરિચય 521491 a; an introduction: (4) ઓળખવાનું ચિહ્ન, a sign or mark for recognising: ઓળખીતુ, (વિ) પરિચિત, જાણીતું; acquainted, familiar known: (૨) સામાજિક સંબંધવાળું; socially related. ઓળઘોળ, (અ) (વિ) રેગ, ભૂતપ્રેત, વની અસરથી મુક્ત થવા માથેથી ઉતારીને ફેંકી દીધેલું; thrown away after turning round the head with a view to escaping from disease or evil effect of ghosts, etc. ઓળપ, (ઓલિપો-ઓરપો), (પુ.) લીંપણની કળીઓની ઊભી હાર; a vertical line of ripples or waves made on a house floor or wall covered with cow-dung, etc. ઓલવવું, (સ. કિ.) પચાવી પાડવું; to usurp, to encroach: (૨) દગાથી લઈ ag; to take fraudulently: (3) 94199; to hide, to conceal. ઓળવું, (સ. કિ.) (વાળ, વ) દાંતિયા કે કાંસકીથી વ્યવસ્થિત કરવું; to comb, to dress (hair). ઓળંગવું, (સ. કિ.) પાર કરવું; to cross overઃ (૨) એક છેડેથી બીજા છેડા પર જવું; to cross from one end to the
For Private and Personal Use Only