________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટર્ષિ
૧૧૭
કઠણ
કટશ્યિ (વિ) આક્રમક aggressive (૨) લશ્કરી; military: કટકિયો, (!) સેનિક, આક્રમણ કરનાર; a soldier, a warrior, an aggressor. કટકો, (કું.) ટુકડો; a piece, a bit, a fragment કટકી, (સ્ત્રી) નાને ટુકડો; a small piece or bit. કટાક્ષ, (પુ) (ન) પ્રેમ કે કોધ, ધમકી, વ સૂચક વદષ્ટિ; a glance or a steady side look signifying love, anger or a threat: (2) 4k! Get; a satire, sarcasm:(3) H8*; a taunt. કટાણુ, (વિ.) કટાયેલું; rusted, rusty (૨) ઘણાત્મક કે કંટાળે વ્યક્ત કરતું (ચહેરા21 2414); expressing contempt, displeasure or tedium: (૩) (ન.) અગ્ય સમય કે અશુભ પ્રસંગ; improper time or inauspicious or sad occasion. કટાર, (સ્ત્રી) વર્તમાનપત્રનું કેલમ; a
column of a newspaper. કટાર-~રી, (સ્ત્રી) બેધારે જમે,
a dagger, a poniard. ટાવું, (અ.કિ) કાટ ચડવે; to be rusted. કટાસણુ, (૧) ઘાસ કે ઊનનું નાનું આસન; a small mattress or carpet made of grass or wool. કટાહ, (૫)કાચબાની ઢાલ; the shield or shell of a tortoise (ર) (સ્ત્રી) તળવાની પણ કે તવી; a frying-pan. કટિ-ટી), (સ્ત્રી) કેડ; the waist, the lins: અદ્ધ, (વિ) તૈયાર, સજજ, કેડ બાંધીને કામ કરવા ઉત્સુક; ready, willing, equipped, ready or zealous to act with girded loins:
અધ, (૫) કમરપટ્ટ; a girdle, a belt round the loins. (૨) ભિન્ન આબોહવાવાળા પૃથ્વીના વિભાગોમાંનો એક a climatic zone of the earth:
એખલા, (સ્ત્રી) કંદરા; an ornament for the waist: (૨) કમરપટ્ટો; a girdle - ળ, (ન.) કેડને દુખાવે; pain in the waist: સ્નાન, (ન.) કુદરતી ઉપચાર તરીકે કેડને ભાગ પાણીમાં રાખીને બેસવું તે; a waist bath as
a nature cure. ક,(વિ.) કડવું; bitter: (૨) તીખું; sharp,
pungent: (૩) અપ્રિય; offensive. કટેશ(સ)રી, (સ્ત્રી) () માળ, હાર; a
necklace. કટોકટી, (સ્ત્રી) અત્યંત કપરી પરિસ્થિતિ, નિર્ણાયક ઘડી કે સમય; a crisis, a
decisive time or moment. કટોરો, (૫) મે પ્યાલો, વાડકે; a bowl, a big cup: કટોરી, (સ્ત્રી)નાને
ખ્યાલ, વાડકી; a small bowl or cup. કટ્ટર (ટ્ટ), (વિ.) ચુસ્ત; strongly, adamently or ardently inclined, die-hard; (૨) અસમાધાનકારક; uncompromising: (3) 6H; intense:(8) galle; fatal: (4) Hally; desperate. ઠ્ઠ–દી), (સ્ત્રી) સંબંધ અથવા દોસ્તીને Cazita; cutting down or break of relation or friendship. કઠ, (સ્ત્રી) બફારે, ધામ; sultriness, perspiration: (2) 439181; perple
ity, anxiety. (૩) આંતરિક પીડા; internal pain; (૪) ખેંચવું તે; pinching: (૫) ઘેરી મુશ્કેલી, કઠણાઈ a
grave difficulty, a hardship. કઠણ, (વિ) સખત, સહેલાઈ થી ભાગે નહિ 249; hard, not easily breakable: (૨) પોચું નહિ એવું; not soft: (૩) અક્કડ; stiff: (૪) ઉગ્ર; intense, severe: (૫) મુશ્કેલ; difficult: (૬) કપરું; hard: કઠણુઈ, (સ્ત્રી.) ઘેરી મુશ્કેલી; a hardship: કડવું, (અ.કિ.) ખેંચવું, આંતરિક પીડા થવી; to pinch, to have
For Private and Personal Use Only