________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાટી
www.kobatirth.org
(નાગરવેલનું પાન); (a betel leaf) of a class so named.
કપોટી, (સ્રી.) કપોટુ, (ન.) રાટલી, વ.ની પેાપડી; the thin upper layer of a bread or a loaf, crust: (૨) પાતળું પડે કે છાલ; a thin layer or bark. પોત, (ન.) કબૂતર; a pigeon: (૨) હાલા; a kind of brown dove. પોલ(−ળ), (પુ.) ગાલ; one of the cheeks: -કલિપત, (વિ.) તદ્ન અનાવટી કે ઉપજાવી કાઢેલું, તદ્ન કલ્પિત કે અસ ભવિત; totally fabricated, totally imaginary or improbable. કપોળ, (વિ.) વાણિયાની એક પેટાજ્ઞાતિનું; belonging to a Bania-sub-caste. કપ્તાન, (પુ.) વડા ઉપરી કે અધિકારી;
or
the head or chief officer: (૨) આગેવાન; a leader: (૩) વહાણ કે આગબોટને વડે; the master captain of a merchant ship or a steamer: (૪) લશ્કરી ટુકડી કે એકમને 3; a commander of a troop or a unit of the army: (૫) રમતગમતના સંધને વા; a captain of a sport-team.
૭૬, (પુ.) શ્લેષ્મ; phlegm: (૨) ઉધરસ, ખાંસી; cough, bronchitis: (૩) ગળફા, ખળખા, લીંટ; mucus.
કન, (ન.) રાખને ઓઢાડવાનું કાપડ; a cloth to cover a dead body: (૨) શખપેટી; a coffin.
કફની, (સ્ક્રી.) ફકીરના લાંખા અભ્ભા; the long robe of a Muslim sage or ascetic: (૨) ફકીરી કે ત્યાગસૂચક વેશ; the dress signifying renunciation: (૩) લાંખું પહેરણ; a long shirt. ફા, (શ્રી.) નારાજ, નાખુશ; displeased, bitterly inclined; (૨) અધિત;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાડ
angry: “મરજી, (સ્રી.) નારાજી, નાખુશી; displeasure, bitter inclination. કોર્ડ, (વિ.) વિપરીત, અગવડભયું, મૂંઝવણભર્યુ; opposite, unsuitable, inconvenient, perplexing, confusing: (૨) મુશ્કેલ, કપરું; difficult, hard: (૩) ઉપાધિકારક; troublesome. કબજિયાત, (સ્ત્રી ) મળાવરોધ, બંધકોશ; constipation.
કબજા, (પુ.) હવાલા, ભેાગવટે; possession, custody: (ર) પકડ; a hold, a sway: (૩) સ્ત્રીઓનુ ક્રૂ કી બાંયનું બદન; a short-sleeved jacket-like outer garment for women, a blouse. કબર (કપ્રુ), (સ્રી.) ધેાર, મડદાને દાટથુ હાય એ જગ્યા; a grave: (૨) એના પરનું ચણતરકામ; a tomb: -સ્તાન, કબ્રસ્તાન, (ન.) મડદાં દાટવાનુ સ્થળ, a graveyard, a burial-ground. કબરી, (સ્રી.) ચેટલેા; a braid of hair: (૧) વેણી; a flower-ring
round a braid of hair.
For Private and Personal Use Only
કઅપ, (પુ.) (ન.) ધડ; a body without the head: (૨) રાહુ ગ્રહ; the planet Rahu or Dragon's Head. કમ(-પા)ટ, (પુ.)ચીજવસ્તુ મૂકવા માટેના ખાનાંવાળા ઊભા પાર; a cup-board. કમાડ, (વિ.) દુષ્ટ; wicked, malignant: (૨) ખેડાળ, કદરૂપું: ill-shaped, awkward, ugly: (૩) (ન.) ઇમારતી લાકડું; timber: (૪) (પુ.) ધાસના પૂળાની થપ્પી, ધાસ ભરેલું ગાડુ'; a stack of grass, a cart loaded with grass: બાડિયુ, (વિ.) બળવાન અને જાડું; strong and plump: કબાડી, (વિ.) આર્થિક વ્યવહારમાં દગાખેાર; fraudulent in financial dealings: (૨) દુષ્ટ, કઢંગુ', એડેાળ; wicked, haphazard, ugly: (૩) અપ્રમાણિક; dishonest: