________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચાટ
૧૧૫
sently, speedily (cutting-slaughtering, etc.). કચાટ, (૫) (સ્ત્રી) જુઓ કચકચઃ (૨)
€; obstinacy, stubornness: (3) મૂંઝવણ; perplexity, confusion: (૪) અશાંતિ, ખલેલ; disturbance: (૫) કચવાટ; grumbling, dissatisfaction, tedious, useless or boring talk. કચાશ, (સ્ત્રી.) કાચાપણું; unripeness: (૨) અપૂર્ણતા; it perfections (3) ખામી, ન્યુનતા; a deficiency, a drawback, a defect, a want, a lack. કચબર, (સ્ત્રી) (ન) જુદી જુદી વસ્તુઓ
ની ઝીણું કકડીઓનું મિશ્રણ (ખાસ કરીને કાચાં શાકભાજીનું); a mixture of small pieces of different things (esp. raw vegetables): (૨) મિશ્રણ; a mixture: (૩) પરચૂરણ ચીજવસ્તુઓ miscellaneous things.
કે, (પુ.) બલીનું બી અથવા ઠળિય; a tamarind seed. કચમર, (સ્ત્રી) જુઓ કચુંબર.
ચેરી, (સ્ત્રી) કાર્યાલય, an office. (૨) દીવાનખાનું; a drawing room. કચોરી, (સ્ત્રી) એક તળેલી વાની; a fried
article of food. કાળ-લ), (ન) માથાનું તેલ, વ. રાખવા માટેનું કંકાવટી જેવું પ્યાલું; a small cup with a stand for keeping hair-oil, etc. કચ્ચરઘાણ, (૫) સદંતર શૃંદાવું કે
કચરાવું તે; total crushing or trampling: (૨) સંપૂર્ણ વિનાશ કે પાયમાલી;
total destruction, or annihilation. કચ્ચાં બચ્ચાં, (ન. બ. વ) છોકરાયાં, પિતાનાં બાળકે; one's own children
(૨) બાળકે; children. કચ્છ, (પુ) કછેટે; a loose end of the lower garment tucked be-
hind the waist: (૨) લગેટ; a strip of cloth so worn ( by males) as an undermost garment, a loin cloth: (૩) નદી કે સમુદ્રનો Brligi; a river bank, a coast: (*) કિનારા પર પ્રદેશ, a coastal region: (૫) કાચબ; a tortoise (૬) સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલો એ નામને પ્રાંત; a province, so named in the nortu
of Saurashtra. ક૭૫, (૫) કાચબા; a tortoise. કચ્છો, (મું) જુઓ કચ્છ (૧) અને (૨). કછોટો, (કું.) જુઓ કચ્છ (૧) અને (૨). કછોટી, (સ્ત્રી) લંગોટી, કચ; a piece of cloth worn by males as an under garment round the waist with the loose end passing between the thighs and tucked behind, a loin-cloth: અંધ, (વિ.) સંપૂર્ણ કે જીવનભર બ્રહ્મચર્ય પાળનારું; perfect or life-long celibate: વાકછોટો, (પં) અખંડ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત; a vow to observe perfect and
lifelong celibacy. કછોરુ-૨), (ત) નઠારું સંતાન; a bad
or wicked or a spoilt child. કજજ)લી, (સ્ત્રી.) ગંધક અને પારાનું મિશ્રણ; a mixture of sulphur and
mercury. કજળ(–ળા)નું, (ક્રિ) (અંગારાનું) રાખથી ઢંકાવું; to be covered with ashes (of a live piece of fuel or coal): () 214419; to be put out, to be extioguished. કા, (સ્ત્રી) નસીબ, ભાગ્ય; fate, fortune: (?) $H15; misfortune: (3) આત; calamity, trouble: (૪) નુકસાન, ખેટ; harm, loss: (૫) મૃત્યુ deathe (૬) યુક્તિપ્રયુક્તિ; a device, a
For Private and Personal Use Only