________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઔપચારિક
૧૩
ઔપચારિક, (વિ) ઇલાજ કે ઉપચારને લગતું; pertaining to remedies or cures, remedial (૨) શિષ્ટાચાર કે વિધિ પૂરતું જ; formal or conventional, not true but artificial. ઔરસ(સ્ય), લગ્નગ્રંથિથી જોડાયેલા મા041421 YOH MÃE; born of wedded parents, legitimate: (2) 427HUL HIZ કાયદેસર હકદાર; legitimate, having the right to legacy. ઔષધ, (ન) એસડ, દવા; a drug, a medicine: (2) JELLY; a cure, a remedy: ઔષધાલય, (ન.) દવાખાનું; a dispensary, a hospital: (?) 89124 બનાવવાનું કારખાનું; a pharmacy
ઔષધિ, ઔષધી, (સ્ત્રી) ઔષધ; a drug or medicines (૨) ઔષધ તરીકે હુપયેગી વનસ્પતિ; a herb.
(- )ષ્ઠ, (વિ) હોઠને લગતું; pertaining to the lips: (૨) હેઠની મદદથી ઉચ્ચાર થતો હોય એવો વ્યંજન (પ, ફ, વગેરે); labial. ઔદ્યોગિક, (વિ) ઉદ્યોગને લગતું; industrial.
કકડતુ, (વિ.) ઊકળતું; boiling: (૨)
સફાઈદાર, કરચલી વિનાનું (વસ્ત્ર); tip-top and wrinkleless (garment): (૩) ઉગ્ર (ઠંડી); intense or piercing (cold). કકડટ, (૫) કડાક અથવા કડકડ એ
24417; a thundering or rolling sound: (૨) (અ.) સપાટાથી, ઝપાટાથી; sweepingly, with a sharp sweep, quickly (3) સતત, અવિરતપણે; incessantly, fluently, without
stopping or resting. કકડીને, (અ) અત્યંત, ઉગ્ર રીતે (ભૂખ, લાગવી, વ.); intensely Chungry). 531, (9.) Pl; a small piece, a small detached part, a bit, a fragment: કકડી, (સ્ત્રી) અત્યંત નાને
$:31; a very small bit. કરુ, (વિ) ખરબચડું, લીસું નહિ; rough,
not smooth, coarse, unpolished: (૨) ઊંચીનીચી સપાટીવાળું; of an uneven surface: (૩) ગરમ સ્વભાવનું; hot-tempered. કકળવું, (અ. કિ.) કચવાટ કર; to grumble: (૨) કલ્પાંત કરવું; to lament, to mourn. to wail: (૩) બબડવું; to murmur, to speak indistinctly: (૪) ઊકળવું; to boil. કકળાટ, (૫) બૂમરાણ; uproar, rowdyism: (૨) અશાંતિ, ખલેલ; disturbance: (૩) ક્લેશ, કજિયો; strife, quarrel: (૪) રડારોળ; loud lamentation or wailing કકળાટિયું, (વિ) કજિયાખોર, ખલેલ કરે એવું; quarrelsome, disturbing: (૨) કચવાટ કરતું;
grumbling. કક્કો, (કું.) “ક” અક્ષર; the letter “કી; (k); (૨) મૂળાક્ષર; alphabets (3) પ્રાથમિક જ્ઞાન; elementary or primary knowledge: કકકાવારી, (સ્ત્રી) મૂળાક્ષરોને ક્રમ; alphabetical order.
ક,(૫) ગુજરાતી મૂળાક્ષરને પહેલો વ્યંજન the first consonant of the Gujarati alphabet (૨) નાલાયક, અયોગ્ય એવા અર્થને પૂર્વગ; a prefix, implying 'unfit, upsuitable, improper', etc.: નામ કે વિશેષણને છેડે અલ્પતા વ. દર્શાવે છે. કઅવસર, (૫) અયોગ્ય વેળા કે સમય; improper time. (૨) ખરાબ પ્રસંગ કે
અવસર; a bad event or occasion. કરાતુ, (સ્ત્રી.) ખરાબ હવામાન; bad
weather: (૨) ખરાબ હવામાનવાળી ઋતુ; a season with bad weather: (3) બિનમસમી સમય; unseasonal time.
For Private and Personal Use Only