________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે
૯૭
એક
રજસ્ત્રાવના અંત પછી રજસ્વલાનું ચોથે દિવસે નાહવું તે; a woman's bath on the fourth day after the end of menstrual flux.
તે, (અ.) સિવાય, સિવાય કે; but for, except, without, excepting. ઋત્વિજ, (૫) યજ્ઞ કરાવનાર પુરોહિત; a sacrificial priest. ત્રાદિ (સ્ત્રી)વૃદ્ધિ; increase: (૨) આબાદી; prosperity: (૩) ઉન્નતિ; rise, progress. (૪) સિદ્ધિ; fulfilment, achievement: (૫) લક્ષમી, પાર્વતી; the goddesses Laxmi and Parvati: -સિદ્ધિ, (સ્ત્રી.) સમૃદ્ધિ અને આબાદી; wealth and prosperity. ઋષભ, (૫) બળદ, આખલો; an ox, a bull: (૨)રશાસ્ત્રીય સંગીતના સાત સ્વરમાને બીજે; the second of the seven notes of classical music: (3) ((a.) ઉત્તમ; best. ઋષિ, (પુ.) તપસ્વી, મુનિ, સંત; a sage, one undergoing penance: (૨) ગી; one who has attained spiritual knowledge (3) મંત્રદ્રષ્ટા, નવું દર્શન 4140112424; (a saint or man) having the intuition to see the sacred hymns, one who has the sense to see new vision.
એ, (૫) સંસ્કૃત વર્ણમાલાને દશમો અને ગુજરાતી વર્ણમાલાનો આઠમો અક્ષર; the tenth letter of the Sanskrit alphabet and the eighth one of the Gujarati alphabet. એ, (સ.) (વિ.) પેલું, તે; that. અક, (વિ.) ૧', one,l: (૨) અદ્વિતીય; one without a second, unparalleled, unique: (3) 2445; some, certain, (one) certain: (૪) સમાન, એકસંપ,
અકમત; equal, united, unanimous: (૫) ફક્ત, માત્ર; only: –ગાંઠ, (સ્ત્રી) ગાઢ સંબંધ,intimate relation –ચક (વિ.) ચક્રવતી; paramount, absolute: -ચકી, (વિ.) ચકવત; paramount: (૨) એક પૈડાવાળું; one wheeled: (૩) (શ્નો.) એવી સાઈકલ; a one wheeled cycle -ચકે, (અ.) ચક્રવત પગે; paramountly, absolutely, supremely: -ચિત્ત, (વિ.) એકાગ્ર; concentrated: (૨) (ન.) એકાગ્રતા; concentration: -છત્ર, (વિ.) એક જ રાજાના અમલ નીચેનું; under the rule of a single king: (૨) (ન.) એવો અમલ; a single king's rule or government: -9ત્ર, (અ.)
એક જ રાજના અમલ નીચે; under a single king's rule –જશે, –જીયે, (અ.) સામુદાયિક રીતે; collectively. (૨) એક જ સ્થળે; at a single place-જાત, (વિ) એક જ વર્ગ અથવા જ્ઞાતિનું; of the same class or caste: -જાતીય, (વિ.)એક જ વર્ગ કે કુટુંબનું; of the same class, clan or family: (?) સમાન લિંગી; of the same sex or gender: -રાણ, (ન.) એક જ વખત જમવાનું વ્રત; a vow to dine only once a day: (2) DAL 22; such a day.
સંસ્કૃત વર્ણમાલાના આઠમા અને નવમાં 248431; the cighth and ninth letters of the Sanskrit alphabet:(2)!! ! વર્ણમાલામાં આ બે અક્ષરો નથી; these two letters are excluded from the Gujarati alphabet. ૪/ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
For Private and Personal Use Only