________________
Shri Mahavir Jain Aradhana Kendra
આઝપવુ
www.kobatirth.org
other things given by the father to the bride.
ઓઝપવું, (અ. ક્રિ.) શરમ કે સ`કાચ થવાં; to feel shy or apprehensive. ઓઝખ, (સ્રી.) જુઓ ઓઝટ.
ઓઝલ, (પુ. સ્ત્રી. ન.) બુરખા, પડદે; a veil, a mask, a curtain: (૨) સ્ત્રીએ પડદામાં રહે અથવા ચહેરા બુરખાથી ઢાંકે અવા સામાજિક રિવાજ; the social custom in which women veil their faces or remain behind a
curtain: (૩) લાજ કાઢવાના રિવાજ; the custom in which women cover their faces with outer garment: (૪) અત:પુર; a harem.
ઓઝો, (પુ'.) કુંભાર; a potter: (૨) વજન, બેન્દ્રે; weight, burden, load. ઓટ, (પુ'.) (સ્ક્રી.) ભરતીના ઘટાડા; an ebb, ebb-tide: (૨) પડતી, અધઃપતન; a fall, a decline, retardation: (૩) પડદો, એથુ; a curtain, a solitary place separated by a curtain or a wall. ઓટણ, (ન.) (–ણી), (સી.) એટવાની ક્રિયા; a hemming: (૨) ખાંખયા; a hem. ઓટલો, (પુ.) (ઓટો), (પુ.) મકાનના બહારના ભાગમાં દીવાલને અડતી ઊંચી પરસાળ કે ખેડક; a raised platform or verandah adjoining the outer wall of a building: ઓટલી, (સ્રી.) નાના આટલે; a small such platform. ઓટવું, (સ ક્રિ.) કાપડની કિનારી વાળીને
સીવવું, ખખિયેા દેવેશ; to hem: (૨) ઉકાળીને કે હલાવીને એગાળવુ' કે એકરસ કરવું; to dissolve or mix up by boiling or shaking. ઓટી, (સ્રી.) કપડાને કમ્મર પરના ભાગને વાળીને કરવામાં આવતી ગડી; a fold of part of a garment near the waist. ઓહં, (પુ.) હેા; a lip.
૧૦૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓડકાર
excuse, "
ઓડવવુ, (સ. ક્રિ.) ખેાટી કે ભળતી વસ્તુ ગેાઢવી દેવી; to slip off or substitute a wrong or spurious thing: (૨) ખહાનાં કાઢવાં; to give pretexts: (૩) જૂડું ખેલવું; to tell a lie: (૪) વધારે પડતું ખાવું; to gorge: (૫) ગાઠવવું; to arrange: (૬) મૂકવુ'; to put. ઓર્ડંગવુ‘,(અર્ટિંગવુ), (સ. ક્રિ.) અઢેલવુ’, ટેકો દેશ; to recline, to lean on; ઓટીં(બેટિં⟩ગણુ, (ન.) a thing to recline on, a prop of a seat: (૨) કિયા; a pillow. ઓડું', (ન.) બહાનુ; an pretext: (૨) પ્રતીક, નમૂને, ઢાળેલે નમૂના, બીબુ; a model, a pattern, a die, a cast: (૩) સ્વાર્થ સાધવા માટે ઊભું કરેલું પૂતળારૂપી નિર્માલ્ય માસ; a puppet, a worthless person acting as a tool: (૪) ડાài; a blot (૫) આંતરા, પડદા; a dividing curtain or wall: (૬) આંતરેલું એકાંતસ્થળ; a curtained solitary place, a secluded place: (૭) પડછાયા; લ shadow: (૮) આશ્રયસ્થાન; a refuge: (૯) છુપાવાનું સ્થાન; a hiding or concealing place: (૧૦) ઢાંકણ; a cover: (૧૧) ટાણુ, મહેણું; a taunt: (૧૨) (વિ.) ઝાંખું; dim (૧૩) ઝાંખું પડતું ('ગ, વ.); fading (colour, etc.): (૧૪) ઝંખવાણું; crestfallen: (૧૫) લજ્જિત, ભેાંડુ; shy, ashamed. ઓડ, (સ્ક્રી.) ગરદન, એચી; the hinder part of the neck, nape: (૨) (પુ.) પવનને અવરેાધવા માટેના પડદે); a curtain to block wind.
For Private and Personal Use Only
ઓડકાર, (પુ.) જમ્યા પછી વાયુ ઉપર ચડતાં થતા તૃપ્તિના અવાજ; a belching or eructation signifying satiation after dinner.