________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એડિયાં
૧૦૮
આપણી
ઓડિયાં, (ન. બ. વ.) ગરદન પર લટક્તા વાળ; hair hanging on the nape. ઓહ, () ખેતરમાં પક્ષી, વ.ને નસાડવા ઊભો કરાતો ચાડિયે; a scare-crow: (૨) સ્વાર્થ સાધવા માટેનું પૂતળારૂપી નિર્માલ્ય માણસ; a puppet, a worthless person acting as a tool. ઓઢવું, (સ. ક્રિ) શરીર કે માથા પર લપેટવું; to wrap over the body or the head: (૨) પહેરવું; to wear: (૩) જવાબદારી લેવી, વહોરવું; to shoulder responsibility: (૪) દેવાળું કાઢવું; to go bankrupt or in liquidation:
ઓઢણી, (સ્ત્રી) ઓઢણુ, (ન.) સ્ત્રીએને નાનો સાડલે કે ઓઢવાનું વસ્ત્ર; a short outer garment for women:
ઓઢાડવું, (સ. કિ.) to get covered over the body or word, to wrap: (૨) જવાબદારી નાખવી; to throw responsibility on. ઓણ, (અ) આ વર્ષે, આ સાલમાં; in the current year. (૨) વર્તમાન સમયે; at the current or present time. ઓતપ્રોત, (વિ) બધા ભાગમાં પ્રસરેલું; spread or pervaded in all parts: (૨) મિશ્રણરૂપે એકરૂપ થયેલું; thoroughly mixed up or dissolved: (૩) તલ્લીન; thoroughly absorbed or engrossed in. ઓતરંગ, (j) (ન.) બારણાના એકઠાને ઉપરનો ભાગ; the upper part of the frame of a door or gate.
તવું, (સ. ક્રિ) ઘાતુને ઢાળીને ઘાટ asal; to mould (metals); to cast: (૨) ધાતુ પર નકશીકામ કરવું; to engrave, to carve on metals: Masil, (સ્ત્રી) ધાતુનું નકશીકામ; engraving (૨) નકશીકામની કળા; the art of engraving (3) નકશીકામનું મહેનતાણું; wages or remuneration for en
graving: (૪) ધાતુકામનું બીબું; a mould for shaping metals: (4) ધાતુ ગાળવાની ભઠ્ઠી; a fire place or a furnace for melting metals. ઓથ, (સ્ત્રી) મદદ; help: (૨) આશરે; shelter, support: (3) susla; a prop for reclioing. ઓથાર, (૫) ભયંકર સ્વપ્ન, મનમાં ઘર કરી રહેલ સતત ભય; a nightmare ઓદન, (ન.) રાંધેલા ચોખા; cooked rice. ઓધ, (સ્ત્રી) વંશવેલો, કુળ; a family line or tree, ancestry, lineage, dynasty: (2) 417Rit; legacy, inheritance: (૩) આંચળ (ઢાર, વ. નું), an udder (of cattle, etc). ઓધાન, (ન.) ગર્ભાધાન; conception, the commencement of pregnancy. ઓધાર, (કું.) જુએ ઉદાર. ઓધો, (૫) જુઓ હોદો. ઓપ, (૫) ઢળ; polish: (૨) ચળકાટ; brightness, shine (caused by polishing): (3) kilhl; decoration, splendour: (૪) સફાઈ; tip-top condition, neatness. ઓપટી,(સ્ત્રી) મુશ્કેલી; difficulty, hardship(૨) અગવડ, અડચણ; an obstacle: (૩) સ્ત્રીનું રજોદર્શન; a woman's menses: (+) $215él; a crisis: (4) સુવાવડ; a woman's confinement. ઓપવું, (અ. ક્રિ) ઘસીને સફાઈદાર કે ચળકતું કરવું; to make bright or tip-top by rubbing; to burnish: (૨) ટેળ ચડાવો; to polish: (૩) ધાતુનો ઢોળ ચડાવો; to plate, to apply a thin film of metallic layer: (૮) (અ. કિ.) શમવું; to appear splendid or bright because of adornment.
પણું, (સ્ત્રી) આપ; a polishing, a plating (૨) આપવાનું જાર; a tool for polishing or plating.
For Private and Personal Use Only