________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરાળ
ઝણું
અઘરાળ, (૫) પ્રવાહી પીરસવાનો કહે છે f tat; a broad mouthed spoon for serving liquid food. (૨) ગંદા પ્રવાહીનાં ડાઘ કે રેખા; a blot or streak of dirty liquid ઓઘરાળું, (વિ) SALARI(1914'; sullied by blots or lines of dirty liquid. ઓઘરી, (સ્ત્રી) કપડાના છેડા પરના તાંતણું; loose threads at the end of a garment: (?) $4.31111 yet; a decorative lace or ribbon of a garment. ઓઘોઘલો), (પુ.) જુઓ ઓઘડ (૨) સૂકા ઘાસને ગોળાકાર ઢગલ, ગંજી; a hay-stack, a round pile of hay: (3) Bill; a round lump, a wreath: (૪) એજ્યા વિનાના વાળનો ગોટો; a lock of uncombed or undressed hair. ઓચરિયુ, ન ખરીદવેચાણ, લેણદેણ, વિના હિસાબનો કાગળ; a voucher. ઓચરવું, (સ. ક્રિ) ઉચ્ચરવું, બલવું; to utter, to speak. ઓચિંતુ, (વિ.) અણધાર્યું; unexpected (૨) આકસ્મિક; sudden, accidental:
ઓચિતાં, (અ) અકસ્માત, અચાનક; accidentally, suddenly, unexpectedly. ઓ ચ્છવ,(પં) ઉત્સવ, તહેવાર; a festival (૨) ધાર્મિક ઉત્સવ;a religious festival (૩) કસવની ઉજવણી; celebration of a festival. ઓછપ, (સ્ત્રી) ખામી, બેટ; deficiency, shortage, a drawback. ઓછાડ, (૫) ગાદલાં, વ. પર પાથરવાનું વસ્ત્ર, ચાદર; a bed-sheet, a covering of cloth for a bed, etc. (૨) ઢાંકણ; a covering -૬, (સ. કિ.) ગાદલાં, વ. Reisen cisai; to cover a bed with a cloth sheet, to cover: (૨) છાંયડા માટે ઢાંકવું to cover for a shade, ઓછાબોલું, (વિ) ઓછું બોલનારું; reser ved or sparing in speech,
reticent: (૨) અતડું; reserved, secluded, unsocial, reticent. ઓછાયો, ઉં.) છાંયડો, છો; a shade: (૨) પડછાયો; a shadow: (૩) સંકોચ; hesitation, appreheosion: () alloy, 217H; shyness, bashfulness. ઓછાવું, (અ ક્રિ) ઓછું થવું; to decrease, to lessen (૨) દુષ્ટ કે હલકુ 49; to be wicked or mean. ઓછું, (વિ.) જરૂર કરતાં થોડું; less than necessary, short of need: (?) 5H; less: (3) 444 3; imperfect, incomplete:(8) ag; wanting, insufficient, lacking: (4) Qazel seud; inferior. ઓજસ, (ન) બ્રહ્મચર્યથી વધતું શરીરનું તેજ; lustre of the body resulting from celebacy: (૨) શુક-ધાતુનું તાવિક dorpel 2434; bright abstract form of semen or generative fluid: (3) તેજ, પ્રકાશ; lustre, light (4) નોમ, શક્તિ ; strength, spirit, power, vigour: (૫) પ્રતિભા; awe, natural or mental prowess or power, greatness: ઓજસ્વી, (વિ) ઉપરોક્ત 0441 9191919; having all the above qualities: ઓજસ્વિતા,(સ્ત્રી.) ઉપરોક્ત Cybill yo'; all the above qualities. ઓજાર, (ન.) વિવિધ કારીગરોને વસ્તુઓ ઘડવાનું કે નિર્માણ કરવાનું સાધન, રાચ, સાધન; a tool, an implement, an instrument.
ઝટ(S), (સ્ત્રી) પડછાયેઃ a shadow: (૨) ભૂતપ્રેત, વ. ની ઝપટ; the evil influence of an evil spirit or a ghost, etc. ઓઝણ, (ન) દાય, કન્યાને પિતા તરફથી મળતાં ધન, વસ્ત્ર, અલંકાર, નોકરચાકર અને બીજી ભેટે; dowry, money, clothes, ornaments, servants and
For Private and Personal Use Only