________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકદેશી
૯૯
એકરાર
mate, hearty: એકદિલી, (સ્ત્રી) એવો સંબંધ; extremely loving intimacy: (2) 116 Hv; strong unity. એકદેશી, (વિ.) એક જ દેશ કે વતનનું; of the same country or native place: (૨) એકતરફી, પક્ષપાતી; one-sided, partial, ex parte: (૩) એક જ દે કે ભાગને લગતું; pertaining to a single country or part: (૪) સંકુચિત (વિચારવાળું); narrow (minded): (૫) મર્યાદિત; limited: () SH 41471 24H+; a compound of that name. એધારુ, (વિ.) એકસરખું; uniform (૨) અપરિવર્તનશીલ; unchanging, invariable. એનિશ્ચયી, (વિ.) અત્યંત ઢ, મક્કમ, અફર; extremely determined or firm. એકનિષ્ઠ,(વિ.) એક જ દેવ, વ્યક્તિ કે બાબત. પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ કે વફાદારીવાળું; faithful or devoted to only one god, person or thing: (2) 447; firm, determined: અકનિષ્ઠા, (સ્ત્રી) એક જ દેવ, વ્યક્તિ કે બાબત પ્રાયેનાં શ્રદ્ધા, ભક્તિ કે વફાદારી; faithfulness or devotion to only one god, person or thing: (*) 78401; determination, firmness. એપક્ષી, (વિ.) એક્તરફી, પક્ષપાતી; one
sided, ex parte, partial. એકપત્નીત્વ, (ન.) એકથી વધારે પત્ની ન રાખવાને રિવાજ; monogamy: અકupilaa, (1.) a male’s vow to stick to monogamy. એકપદી, (વિ.) એક પદવાળું; of only one syllable. એપાઠી, (વિ) એક જ વખત વાંચીને કે સાંભળીને યાદ રાખવાની શક્તિવાળું; having the power to remember or to
commit to memory after hearing or reading only once. અમ, (૫) ધોરણ તરીકે સ્વીકારેલ અમુક માપ કે પ્રમાણ; a unit (૨) સંખ્યામાં એકમના રથાનનો (અર્થાત્ જમણી બાજને પ્રથમ) આંકડે; a unit's digit in the right extreme of a number: (3) (સ્ત્રી) શુકલ અથવા કૃષ્ણપક્ષની પ્રથમ તિથિ; the first day of either the bright or the dark half of a month. એકમત,(વિ.) વિરોધરહિત, સર્વાનુમતિવાળું; unanimous, unprotested: (2) 24101 Hount ; having the same opinion:
એકમતી, (સ્ત્રી.) બધાનો સરખે અભિપ્રાય અથવા મત હેવો તે; unanimity, concurrence. અમાત્ર, (વિ.) અનોખું, અજોડ, અમુક
પ્રકારનું ફક્ત એક જ; unparalleled, the only one of a type, peculiar, unique. એકમાગી, (વિ.) એક જ ધ્યેય કે માર્ગને વરેલું; devoted to a single purpose or goal. (૨) સરલ, સરલ જીવનક્રમવાળું; simple-hearted, straight forward. એકમેક, (અ.) પરસ્પર; mutually. અકર, (પુ) ૪૮૪૦ ચોરસવારનું જમીનનું HI4; a measure of land equal to 4840 square yards, an acre. એકરગિયું, (વિ.) ગમાર, અલ્પબુદ્ધિવાળું; idiotic, having little sense: (*) x+l; obstinate. અકરસ, (વિ.) પીગળી કે ભળી જઈને એકરૂપ 409; completely assimilated or mixed up: (૨) મશગૂલ, તલ્લીન; thoroughly engrossed, absorbed. એકરાગ, (પુ) સંપ, સુમેળ; unity, harmony: (?) 245Hal; unanimity. એકરાર, (૫) જુએ ઇકરાર.
For Private and Personal Use Only