________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકંદર
૧૦૧
એકાંતિક
in a single person (power etc.) absolute, dictatorial. એકંદર, (વિ.) કુલ, બધું મળીને; total: (૨) (અ.) કુલ કે સામટી રીતે; totally: (૩) બધી રીતે વિચાર કરતાં; on the whole, all-sidedly. એકાએક, (અ.)ઓચિંતા; suddenly, unexpectedly: (2) 346H; at once. એકાકાર, વિ.એક જ કે સમાન આકારવાળું; of the same shape or form: (૨) એકરૂ૫, સમાન; similar, identical, congruent: (૩) વિવિધ મિશ્રણવાળું; mixed up, jumbled, muddled. એકાકી, (વિ) એકલ, એકલું; solitary, lonely: (૨) સાથીવિહોણું; without companion. (૩) લાયાર, નિરાધાર; helpless, arphan. એકાક્ષા–ક્ષી),(વિ.) એક આંખવાળું, કાણું; one-eyed: (૧) (પુ) કાગડે; a crow. એકાક્ષર–રી), (વિ.) એક અક્ષરવાળું; monosyllabic: અકાક્ષર, (૫) એક અક્ષર; a monosyllable: (૨) એકાક્ષરી મહામંત્ર ૩; ૩૪ the mysterious monosyllabic mantra. એકાચ, (વિ.) જેનું ધ્યાન એક જ બાબત પર કેન્દ્રિત થયું હોય એવું; concentrated, absorbed: (૨) ગુલતાન, મશગૂલ; completely engrossed. અકાણ(ત્રણ),(વિ.) ૯૦+૧=૯૧; ninety one, 91. અકાત્મક(વિ.) આત્મનિર્ભર; self supported: (?) 1914; lonely, solitary: (3) સમાન–એક જ આત્માવાળું; having the same - similar soul. -ભાવ, (૫)
ના, (સ્ત્રી) આત્માઓનું એક્યunity of souls. એકાદ-૬), (વિ) કોઈ એકsome one, any one: (૧) એક અથવા બે; one
or two: (૩) બહુ તે એક; hardly or at the most one. એકાદશી, (સ્ત્રી.) અગિયારસ; the eleventh day of the bright-half or the dark-half of a month. અકાશ–સણ, અકાશસણ (ન.) જુઓ અટાણું. એકાશી--સી),(વિ.)૮૦+૧=૦૧; eighty one, 81. એકાંકી, (વિ.) એક જ અંકવાળું (નાટક); one-act, having only one act(play). એકાંગી, (વિ.) એકતરફી, પક્ષપાતી; onesided, exparte, partial: (૨) ગમાર; idiotic, foolish, senseless:(૩) હઠીલું; obstinate. એકાંત, (વિ.) અવરજવર વિનાનું (સ્થળ); unfrequented, solitary, lonely (place): (?)=15161; lonely, solitary: (૩) ગુપ્ત, ખાનગી; secret: (૪) એક જ બાબત કે વસ્તુને લગતું; pertaining to a single affair or thing (૫) (1) (સ્ત્રી) Glorile 2417; a lonely or solitary place. એકાંતર, (વિ.) વચ્ચે આંતરાવાળું; inter
mittent: (૨) દર ત્રીજે દિવસે બનતું કે 24110;coming,occurring or happening on alternate days: અકાંતર, એકાંતરે, (અ) આંતરે આંતરે; intermittently: (૪) દર ત્રીજા દિવસે on alternate days: એકાંતરિયું, એકાંત, (વિ.) જુઓ ઉપર એકાંતર; એકાંતરિયો, (૫) દર ત્રીજે દિવસે આવતા ala: intermittent fever, an attack of fever on alternate days. એકાંતિક, (વિ.) એકલક્ષી; wedded to a single aim or purpose: (?) નિર્ણાયક, અતિમ; conclusive, final: (૩) સિદ્ધાંતના સ્વરૂપનું; axiomatic.
For Private and Personal Use Only