________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉધર(--રા)વું
૯૨
ઊભડ
ઉધર–રા), (અ. ક્રિ) ઉધાર નોંધ થવી,
ખાતે ઉધાર નોંધાવું; to be debited. ઊન, (ન) ઘેટાના શરીર પરના વાળ; a
sheep's fleece; wool. ઊન, (વિ.) ઊણપવાળું; deficient, wanting, imperfect, having a draw-
back: તા. (સ્ત્રી.) જ ઊણ૫. ઊનવા, (ન.) એક પ્રકારનો મૂત્રરોગ; a
kind of urinary disease. ઊનું (વિ.) ગરમ; hot (૨) હુંફાળું; warm. ઉપજ,(સ્ત્રી) પેદાશ; produce:(૨) મળતર, 24195; remuneration, income, gain: (3) $1, lH; profit, advantage:-2, (અ. ક્રિ.) ઉત્પન થવું; to be created: (૪) જન્મવું; to be borne (૫) નીપજવું; to be produced or manufactured: (૬) સધાવું; to be fulfilled: (૭) મૂલ્ય તરીકે મળવું; to be had as a price: -વેરે, (પુ.) આવકવેરે; income-tax. ઊપટવું,(અ. ક્રિ) ઝાંખું પડવું; to become
dim or less bright, to fade. ઊપટો, (પુ) જુએ ઊકટો. ઊપડવુ, (અ. ક્રિ) ઊંચું થવું, ઊંચકાવું;
to be raised, to be lifted: (?) ઊપસવું; to be bulged or swelled: (૩) પ્રયાણ કરવું, નીકળવું; to go out, to start, to set out (a journey, etc.): (૪) ઓચિંતું શરૂ થવું (ઉપાધિ, વ.); to take place or start suddenly or accidentally (trouble, etc.): (૫)(નાણું, વ) ઉપાડ થ; to be withdrawn (money, etc.): (૬) વેચાવું; to be sold: (૭) ધસવું, કૂદી પડવું; to
rush, to jump upon. ઊપણ,(સ. ક્રિ) સાફ કરવા માટે ઝાટકવું (અનાજ); to winnow: ઊપણાલું, (અ. ક્રિ) ઝટકાવું; to be winnowed. ઊપણુ–)(ન) ખાટલાની બે આડી (માથા અને પગ પાસેની) ઈસમાંની એક (ઈસ=
ચોકઠાની પટ્ટી); one of the two horizontal i. e. smaller, side-frames of a cot or bedstead. ઊપનવું, (અ. ક્રિ) ઉત્પન્ન થવું; to be created or produced. (૨) જન્મવું; to be born, to take birth. ઊપસ–સા), (અ. કિ.) સપાટીની (ઊંચે) વૃદ્ધિ થવી; to be bulged up (૨) સોજો કે ઊભરો આવવો, ફૂલવું;to swell up. ઊબ, (સ્ત્રી) જુઓ ઉબાટ. ઊબક, (સ્ત્રી) ઊબકે,(૫) બકારી, ઊલટી થવાની લાગણી; a retching, vomiting
or nauseating sensation. ઊબટ, (વિ) બગડી ગયેલું (રાક); putrefied, spoiled (food): (૨) Wis; rancid. ઉબડું, (વિ.) ઉભડક, ઢીંચણ વાળીને અધૂકડું
બેઠેલું; sitting on feet with bent knees: (૨) ઊંધું; topsyturvy, up
side-down. ઊબવું, (અ. કિ.) ફૂગ લાગવી; to become
mouldy. ઊબળ,(૫) ઊલટો વળ; an opposing
turn in twisting threads, strings,etc. ઊબ(ભ)ળવું, (અ. કિ.) વળ ઉખડે; to be unwinded or uncoiled: (૨) રોગને B421401; to relapse into a disease. ઊભટ, (વિ) સહેજ ઊંચું થયેલું, બરાબર
બેઠેલું નહિ; slightly raised, not completely or properly seated: (૨) ઊભું; vertical. ઊભડ, (૫) દહાડિયે, રોજના હિસાબે કામ seat Hoy?; a labourer working on a daily wage basis: (૨) અસ્થિર રહેઠાણવાળી વ્યક્તિ; a person without a settled home or dwelling: (3) eius; a flat or lump sum contract: (૪) (વિ.) ઊભું, ઊભેલું; standing, vertical: (4) 241342; unstable,
For Private and Personal Use Only