________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Olovy
ઊંડલા-લું)
whiteness: (1) સુઘડતા, સ્વછતા; tidi- ness, cleanliness: (૪) સંસ્કારિતા; civility, culture: (૫) આબાદી અને સામાજિક મે; prosperity and social status. ઊજળું, (વિ.) સફેદ, ધોળું; white: (૨)
ઉજારાવાળું, ચકચકતું; bright, shining, lustrous: (૩) શુદ્ધ, સ્વચ્છ, સુધડ; pure, clean, tidy: (૪) ઉચ્ચ વર્ણનું; of a highcr-caste. (૫) રચનાત્મક, પ્રતિષ્ઠા 4018 243'; constructive, apt to increase reputation: () 2013; good. ઊટ(–3)વુ, (સ. કિ.) વાસણ, વ. માંજવાં;
to cleanse utensils, etc. ઊઠબસ(-4), (સ્ત્રી.) વારંવાર ઊઠવું અને
બેસવું તે; frequent sitting and standing:(૨) એ વ્યાયામ, બેઠક; such. physical excercise: (૩) એવી શિક્ષા; such punishment. ઉઠવું, (અ. કિ.) ઊભા થવું; to stand up: (૨) પથારી છોડવી, જગવું; to leave a bed, to awake: (૩) સાવધ કે તૈયાર થવું; to be alert or ready. (૪) એચિંતું 0443; to happen or occur suddenly: (૫) સમાપ્ત કરીને જવું કે ટા પડવું; to go away or disperse after concluding (૬) ખોલવું; to bloom, to blossom (૭) સ્પષ્ટ છાપ, આકૃતિ, વ.પડવા; to be stamped or impressed clearly. ઉઠાં, (ન. બ. વ.) સાડાત્રણના ગુણાકારના એક કે ઘડિયા; multiplication tables giving the products of numbers one to hundred multiplied by three and a half: –ગણાવવાં, ભણાવવાં, (અ. ક્રિ) મૂર્ખ બનાવવું; to befool: (૨) છેતરવું, થાપ આપવી; to deceive, to be guile, to trick, to cheat. ઊડઝૂડ, (અ) ઢંગધડા વિના, તરંગીપણે; haphazardly, whimsically: Bડિયુ. (વિ.) ઢંગધડા વિનાનું; haphazard: (2) 47oll; whimsical.
ઊડણ, (વિ.) ઊડવાની શક્તિવાળું; able to fly: (૨) ફેલાતું, કેલાવ પામે એવું: spreading, likely to spread: (3) ચેપી; contagious: -ખાટલી, (સ્ત્રી) (દંતકથા); (fable) a flying bedstead or cot: (૨) બન; a balloon: -ખિસકોલી,(સ્ત્રી) a flying squirrel:-ઘોડો, (૫) ઉડે એવો લાકડાનો જાદુઈ ઘોડે; a miraculous wooden flying horse: -ધો, (સ્ત્રી) ચેર, વ. લોકોથી વપરાતી દીવાલ વગેરે પર ચોંટી જતી ચંદન ઘો; a kind of lizard able to stick to walls, etc., generally used by housebreakers: --દંડ, (પુ) -લાકડી, (સ્ત્રી) કડી શકે એવી જઈ લાકડી; a miraculous flying stick or staff. ઊડવું(અ. કિ.) (પક્ષી, વિમાન, વાનું) હવામાં તરવું: to fly, to float in ai (૨) અત્યંત ઉતાવળે ચાલવું; to walk very hurriedly or quickly: (૩) કલંગ મારતા દોડવું; to run by leaps: (૪) ફીકું પડવું, 21 401; to become dim cr feeble, to fade away: (૫) માલ, વ. વેચાઈ જવું; to be sold away: (૬) ફેલાવું; to be spread: (0) કકડા ઊછળવું 24441 419; to erupt or be spread in pieces: (૮) બાકાત રહેવું કે થવું, નિષ્ફળ કે નાપાસ થવું; to be excluded, to fail: (૯) ઉડી જવું, અદશ્ય થવું, to disappear: (૧૦) અસ્વીકાર થવો, રદ થવું (ઠરાવ, વ); to be rejected motion, resolution, etc.). ઊડાઊડ(ડી), (સ્ત્રી) ફરી ફરી કે સતત ઊડવું
a; repeated or incessant flights: (૨) (સ્ત્રી) પડાપડી, કઈ મેળવવા માટેનો લેકેને ધસાર; a scramble, a rush: (૩) કજિયા, ધમાલ, તોફાન; a quarrel, a rowdy disturbance, a mischief: (૪) ઉપાધિ; a trouble. હેલ(-q), (વિ.) વંઠી ગયેલું; spoiled, gone astray (person): (૨) ચંચળ;
For Private and Personal Use Only