________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉષ્મા
ઊખર
male mouse: (૩) મટે ઉંદર; a big ratઃ ઉદરિયું, (ન) ઉંદરોને પકડવાનું
yiyg; a rat-trap. ઉબર-રો), (પુ) દરવાજા કે બારણાને ઊમરે; the threshold of a door
or gate. ઉબર (ઉબરે),(પુ) અંજીરના ઝાડને મળતું
24's or orell sis; a wild tree resembl. ing a fig tree ઉંબર, (ન) એનું ફળ; its fruit. ઉંબી, (સ્ત્રી) ધાન્યનું ; an ear or spike of corn.
of heat -કટિબંધ, (૫) વિષુવવૃત્તથી ઉત્તરનો અથવા દક્ષિણને અતિશય ગરમ
પ્રદેશ; one of the torrid zones. ઉષ્મા (ઉમા), (સ્ત્રી) ગરમી; heat. (૨)
* warmth: (3) 4710; steam: -માન, (ન.) ગરમીનું પ્રમાણ; temperature -માપક, (અ) ગરમીનું પ્રમાણ માપવાનું સાધન; a thermometer. ઉસરડવું, (સક્રિ) કચરો, કાદવ વગેરે વાળીને
એકઠાં કરવાં; to sweep and heap dirt, mud, etc. together. ઉસએટવુ,(સ. ક્રિ) બેદરકારીથી ગમે ત્યાં ફેંકી દેવું; to throw away anywhere
carelessly. ઉસેડટ)વું, (સ. )િ જુઓ ઉસરડવું. ઉસેટવું, (સ. ક્રિ) સૂતર, કાપડ, વગેરેને રંગ
ચડાવતાં પહેલાં ખારા દ્રાવણમાં બોળી રાખવું; to drench yarn, cloth, etc. into , a saline solution before colouring them: ઉસેવણ, (ન) એને માટેનું ખારું દ્રાવણ; the saline solution for that. ઉસ્તાદ,(વિ.)વિચક્ષણ; practically very
wise or clever: (૨) કોઈથી છેતરાય નહિ એવું; incapable of being deceived or cheated by any one: (૩) મુત્સદી; shrewd: (૪) (પુ) કેઈ પણ કલાનો Gogud; an expert in any art: (૫) ગુરુ; a teacher or preceptor: ઉસ્તાદી, (સ્ત્રી) મુત્સદ્દીગીરી, ચતુરાઈ shrewdness, practical wisdom: (૨) ઉચ્ચ પ્રકારની આવડત; proficiency: (૩) (વિ.) નિષ્ણાત અથવા ઉચ્ચ પ્રકારની આવડતને લગતું; pertaining to an expert or proficiency. ઉંદર, (૫) ઘરમાં અને ખેતરોમાં અનાજ, વ. ખાઈ જતું પ્રચલિત પ્રાણી; a rat, a mouse: -ડી, (સ્ત્રી.) ઉંદરની માદા; a female mouse: (૨) નાને ઉંદર; a small mouse: -ડો, ()નર ઉંદર; a
ઉ, (૫) સંસ્કૃત અને ગુજરાતી વર્ણમાળાનો ugl 24H7; the sixth letter of the
Sanskrit and Gujarati alphabets. ઊક–ગ)ો, આંખના દુખાવાની દવા; a
medicine for pain in the eye. ઉકડ, (વિ.) જુઓ ઉભડક. ઊલવું, (અ. કિ.) વાંચી શકાય એવું હેવું;
to be legible or decipherable: (?) ગૂંચ, આંટી, વ. દુર થવાં; to be disentangled: (૩) સફળતાપૂર્વક અંત આવે;
to end successfully. ઊકળવું, (અ. ક્રિ) ગરમીથી ઊભરો આવે;
to boil: () 77149; to be angry. ઊખડવું, (અ. ક્રિ) જેટલું હોય ત્યાંથી દુર
અથવા અલગ થવું; to be ripped or peeled off. (૨) મૂળમાંથી નીકળી જવું; to be uprooted: (૩) (લૌ.) વંઠી જવું; to be spoiled (of a person), to go astray: ઉખડેલ, (વિ.) વંઠી ગયેલું; spoiled (person), gone astray. ઉખર (ઉષર), (વિ.) ક્ષાર તોવાળું; saltish, saline: (૨) (સ્ત્રી) ખારાશવાળી અર્થાત બિનફળદ્રુપ જમીન; saline i. e. waste or unfertile soil.
For Private and Personal Use Only