________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમેરણ
ઉલાળિયે
service, etc, an applicant, a candidate: (3) 49°417 2ildi?; an apprentice: -વારી, (સ્ત્રી.) ઉમેદવારપણું;
candidature, apprenticeship. ઉમેરણ, (ન) ઉમેરણી, સ્ત્રી.) વધારવું કે વધારે કરવો તે; an addition, an increase: (૨) અતિશક્તિથી કરેલી 6257eil; an instigation by exaggeration: (૩) (લૉ.) માપ અથવા વજન કર્યા પછી થોડું ઉમેરવું તે; a slight addition after measuring or weighing. ઉમેરવું, (સ. ક્રિ) થ્થામાં વધારે કરવો;
to add, to augment, to increase: (૨) મેળવવું; to get (3) (લૌ.) ઉશ્કેરવું, ભંભેરવું; to instigate. ઉમેરે, (૫) વધાર, an addition. ઉમેશ, (કું.) ભગવાન શંકર; Lord Shiva. ઉર, (ન) હૃદય; the heart. (૨) છાતી;
the chest. ઉરગ, (૫) (ન) પેટે ચાલતું પ્રાણ; a
reptile: () 214; a serpent. ઉરસ (ઉર્સ), (૫) મુસ્લિમ સંતની મૃત્યુતિથિને ઉત્સવ; the celebration of the death anniversary of a
Muslim saint: (૨) લગ્નનું જમણુ; a wedding dinner party. ઉરસ્ત્રાણ (ન.) છાતીનું બખ્તર, an armour
for the chest. ઉરાંગઉટાંગ, (પુ.) બે પગે ચાલતો, માનવીને
અંશત: મળતે આવતો એક પ્રકારનો વાનર; a monkey walking on two feet and to some extent similar to man. ઉર, વિ) વિશાળ; vast: (૨) મોટા કદનું; huge, immense, very large,colossal: (૩) ઊંચું; elevated, lofty, high (૪) મૂલ્યવાન; precious: (૫) ઉમદા; noble: (૬) શ્રેણ; excellent
ઉરે(૨)જ, (૫) (ન.) સ્તન; one of the fleshy moulds on a woman's breast: (?) $1784; cupid-the God of love. ઉ (ઉર૬), અરબી કે ફારસી ભાષાની જેવી લિપિવાળી ઉત્તર હિંદની એક ભાષા; a language of north India with a script similar to Arabic or Persian; (૨) એની લિપિ; its script, ઉ(ઉર), (અ) ઉપનામે, બીજા નામથી; alias, by a sub-name. ઉવીં, (સ્ત્રી) પૃથ્વી; the earth; (૨)
orifla; soil, land. ઉલટાવવુ, (સ. કિ.) ધું કરવું; to turn up-side-down : (૨) ઊધો ક્રમ કરવો;
to reverse order or sequence. ઉલંધવું ઉલ્લંધવુ), (સ. ક્રિ) ઓળંગવું; to cross over, to go across: (?) 244311 571; to disobey, to neglect. ઉલાળ, (વિ) ઊલળતું; rising up (૨) ઊછળતું, કૂદતું; rising up, jumping: (૩) (૫) વાહનના પાછળના ભાગમાં વધારે વજન હોવાથી આગળ ભાગ ઊંચો 491 8; the rising up of the front part of a carriage because of more weight at the hinder end: -વું, (સ. કિં.) ઉછાળવું; to toss high and above. (૪) ઉલાળ થાય એમ કરવું; to cause the front end of a carriage to rise because of more weight at the other end: (4) IM ઉતારવા માટે વાહનનો એક છેડો નીચે લાવે; to lower one end of a carriage for unloading: (૬) ઊંધું વાળવું; to over turn: (૭) અધવચ પડતું મૂક્યું; to leave in the middle. ઉલાળિયો, (૫) ઉલાળવું તે; a raising
up, a jumping, a tossing up and about: (૨) આગળ, ઉલાળે; a bolt of a door: (૩)દેવાળું કાઢવું તે; to become bankrupt (4) નિષ્ફળતા મળતાં અધ
For Private and Personal Use Only